Maro Prem Didho Bali Lyrics - Rajdeep Barot

Maro Prem Didho Bali Lyrics - Rajdeep Barot

LYRICS OF MARO PREM DIDHO BALI IN GUJARATI: મારો પ્રેમ દીધો બાળી, The song is sung by Rajdeep Barot from VM Digital. "MARO PREM DIDHO BALI" is a Gujarati Sad song, composed by Vishal Vagheshwari, with lyrics written by Manu Rabari. The music video of the track is picturised on Samarth Sharma, Chhaya Thakor and Bhavika Desai.

Maro Prem Didho Bali Song Lyrics

Ho tane jivthi vadhare karyo prem
Tane jivthi vadhare karyo prem
Toye dago karyo mari jode kem
Tane jivthi vadhare karyo prem
Toye dago karyo mari jode kem

Muki mane balato chhodi didho radato
Pal ma paraki thai
Ho tu dil ni dagali maro prem didho bali
Ho tu dil ni dagali maro prem didho bali

Ho tane jivthi vadhare karyo prem
Toye dago karyo mari jode kem

Muki mane balato chhodi didho radato
Pal ma paraki thai
Ho tu dil ni dagali maro prem didho bali
Ho tu dil ni dagali maro prem didho bali

bharatlyrics.com

Ho tu to juthi ne jutho taro pyar
Tara par andhado karyo vishwas
Ho hoth par hasi ne man ma bharyu zer
Dil todi ne te kevu valyu ver

Ho khoti tari vato khoti mulakato
Mane hamajai nai
Ho tu dil ni dagali maro prem didho bali
Ho tu dil ni dagali maro prem didho bali

Ho dil todavani tane adat padi chhe
Aeni bau modi mane khabar padi chhe
Ho tane aolakhava ma kari moti bhul
Vali thai ne ver karyu te vasul

Ho ja bewafa tu jeevi le jidagi
Biju mare nathi kevu kai
Ho tu dil ni dagali maro prem didho bali
Ho tu dil ni dagali maro prem didho bali

Ho tane jivthi vadhare karyo prem
Toye dago karyo mari jode kem
Tane jivthi vadhare karyo prem
Toye dago karyo mari jode kem

Muki mane balato chhodi didho radato
Pal ma paraki thai
Ho tu dil ni dagali maro prem didho bali
Ho tu dil ni dagali maro prem didho bali

Tu dil ni dagali maro prem didho bali
Ho tu dil ni dagali maro prem didho bali
Ho tu dil ni dagali maro prem didho bali.

મારો પ્રેમ દીધો બાળી Lyrics in Gujarati

હો તને જીવથી વધારે કર્યો પ્રેમ
તને જીવથી વધારે કર્યો પ્રેમ
તોયે દગો કર્યો મારી જોડે કેમ
તને જીવથી વધારે કર્યો પ્રેમ
તોયે દગો કર્યો મારી જોડે કેમ

ભારતલીરીક્સ.કોમ

મુકી મને બળતો છોડી દીધો રડતો
પલમાં પારકી થઇ
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી

હો તને જીવથી વધારે કર્યો પ્રેમ
તોયે દગો કર્યો મારી જોડે કેમ

મુકી મને બળતો છોડી દીધો રડતો
પલમાં પારકી થઇ
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી

હો તું તો જુઠી ને જુઠો તારો પ્યાર
તારા પર આંધળો કર્યો વિશ્વાસ
હો હોઠ પર હસીને મનમાં ભર્યું ઝેર
દિલ તોડીને તે કેવું વાળ્યું વેર

હો ખોટી તારી વાતો ખોટી મુલાકાતો
મને હમજાઇ નઈ
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી

હો દિલ તોડવાની તને આદત પડી છે
એની બઉ મોડી મને ખબર પડી છે
હો તને ઓળખવામાં કરી મોટી ભુલ
વાલી થઈને વેર કર્યું તે વસુલ

હો જા બેવફા તું જીવી લે જિંદગી
બીજું મારે નથી કેવું કંઈ
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી

હો તને જીવથી વધારે કર્યો પ્રેમ
તોયે દગો કર્યો મારી જોડે કેમ
તને જીવથી વધારે કર્યો પ્રેમ
તોયે દગો કર્યો મારી જોડે કેમ

મુકી મને બળતો છોડી દીધો રડતો
પલમાં પારકી થઇ
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી

તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી.

Maro Prem Didho Bali Lyrics PDF Download
Print PDF      PDF Download

Leave a Reply