મેં સપના તારા જોયા Me Sapna Tara Joya Lyrics - Sanjay Bhandu

Me Sapna Tara Joya Lyrics - Sanjay Bhandu

ME SAPNA TARA JOYA LYRICS IN GUJARATI: Me Sapna Tara Joya (મેં સપના તારા જોયા) is a Gujarati Sad song, voiced by Sanjay Bhandu from Soorpancham Beats. The song is composed by Nitin Solanki, with lyrics written by Chetan Ranela. The music video of the song features Piyush Patel, Leeza Prajapati and Jigar Chaudhary.

મેં સપના તારા જોયા Lyrics In Gujarati

મેં સપના તારા રે જોયા
તે સપના મારા રે તોડ્યા

ભારતલીરીક્સ.કોમ

મેં સપના તારા રે જોયા
તે સપના મારા રે તોડ્યા
સાથે જીવવા ના કોલ રે દીધા
તે કોલ તોડી રે દીધા
આવું કઠણ કાળજું કેમ કર્યું
આવું કઠણ કાળજું કેમ કર્યું
તને આવું કરી સુ મળ્યું
મને અધવચ્ચે મેલી હાલ્યા
અમે તમારી પાછળ રડ્યા
મેં સપના તારા રે જોયા
તે સપના મારા રે તોડ્યા

તૂટ્યા અરમાનો ને છૂટ્યો સથવારો
તારી પાછળ મારો બગડ્યો જન્મારો
તૂટ્યા અરમાનો ને છૂટ્યો સથવારો
તારી પાછળ મારો બગડ્યો જન્મારો
મધ દરિયે ડુબાડી દીધો
મધ દરિયે ડુબાડી દીધો
તારા ઝેર નો પિયાલો પીધો
મારો છોડ મુરઝાઈ ગયો
મારો પ્રેમ ભૂંસાઈ ગયો
મેં સપના તારા રે જોયા
તે સપના મારા રે તોડ્યા

વિધાતા ને કહેવું છે એટલું મારે
પ્રેમ કરાવી પછી કેમ રે રડાવે
વિધાતા ને કહેવું છે એટલું મારે
પ્રેમ કરાવી પછી કેમ રે રડાવે
કયા ગુના ની સજા રે મળી
કયા ગુના ની સજા રે મળી
પેલા પ્રેમ પછી જુદાઈ મળી
રૂંવે આંખ ને રૂંવે કાળજું
અમે જીવસુ તો ફરી મળશુ
મેં સપના તારા રે જોયા
તે સપના મારા રે તોડ્યા
મેં સપના તારા રે જોયા
તે સપના મારા રે તોડ્યા

Me Sapna Tara Joya Lyrics

Me sapna tara joya
Te sapna mara todya

Me sapna tara re joya
Te sapna mara re todya
Sathe jivva na call re didha
Te call todi re didha
Aavu kathan kadju kem karyu
Aavu kathan kadju kem karyu
Tane aavu kari su madyu
Mane adhvache meli halya
Ame tamari pachhad radya
Me sapna tara re joya
Te sapna mara re todya

Tutya armano ne chhutyo sathvaro
Tari pachhad maro bagdyo janmaro
Tutya armano ne chhutyo sathvaro
Tari pachhad maro bagdyo janmaro
Madh dariye dubadi didho
Madh dariye dubadi didho
Tara jer no piyalo pidho
Maro chhod murjai gayo
Maro prem bhusai gayo
Me sapna tara re joya
Te sapna mara re todya

bharatlyrics.com

Vidhata ne kahvu chhe aetlu mare
Prem karavi pachi kem re radave
Vidhata ne kahvu chhe aetlu mare
Prem karavi pachi kem re radave
Kaya guna ni saja re madi
Kaya guna ni saja re madi
Pela prem pachi judai madi
Ruve aakh ne ruve kadju
Ame jivsu to fari madsu
Me sapna tara re joya
Te sapna mara te todya
Me sapna tara re joya
Te sapna mara te todya

Me Sapna Tara Joya Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *