તડકામાં ના નીકળશો તો કાળા પડી જાશો Tadkama Na Nikadso To Kala Padi Jaso Lyrics - Jignesh Barot (Jignesh Kaviraj Barot)

TADKAMA NA NIKADSO TO KALA PADI JASO LYRICS IN GUJARATI: Tadkama Na Nikadso To Kala Padi Jaso (તડકામાં ના નીકળશો તો કાળા પડી જાશો) is a Gujarati Romantic song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Soorpancham Beats. The song is composed by Mayur Nadiya, with lyrics written by Hitesh Sobhasan. The music video of the song features Jignesh Barot, Chini Raval and Karan Rajveer.

Tadkama Na Nikadso To Kala Padi Jaso Lyrics

Ho… Dhola dhola dudh jeva tame re lago cho
Are gora gora gale tame khada re pado cho
Ho… Dhola dhola dudh jeva tame re lago cho
Gora gora gale tame khada re pado cho

Mon rakhi tame mari vat re hambhaljo
Mon rakhi tame mari vat re hambhaljo

Ae tadkama na nekadso tame kala padi jaso
Tame kala padi jaso to hara na re lagso
Ae tadkama na nekadso tame kala padi jaso
Tame kala padi jaso to hara na re lagso

Ho… Dhola dhola dudh jeva tame re lago cho
Gora gora gale tame khada re pado cho

Ho… Shakan tara lau to maro dado sudhari jay che
Hasi tari sidhi dil ma gha kari jay che
Ho… Shakan tara lau to maro dado sudhari jay che
Hasi tari sidhi dil ma gha kari jay che

Dhyon rakhi tame mari vat re hombhaljo
Dhyon rakhi tame mari vat re hombhaljo

Ae tadkama na nekadso tame kala padi jaso
Tame kala padi jaso to hara nai lagso
Ae tadkama na nekadso tame kala padi jaso
Tame kala padi jaso to hara na re lagso

Dhola dhola dudh jeva tame re lago cho
Gora gora gale tame khada re pado cho

Are… Adi re najar thi jyare homu re tako cho
Mane re mara mathi khoi re nakho cho
Ho… Adi re najar thi jyare honu re tako cho
Mane re mara mathi khoi re nakho cho

Ron na kadhso tame vat re hombhaljo
Ron na kadhso tame vat re hombhaljo

Tadkama na nekadso tame kala padi jaso
Tame kala padi jaso to hara nai lagso
Ae tadkama na nekadso tame kala padi jaso
Tame kala padi jaso to hara na re lagso

Ho… Dhola dhola dudh jeva tame re lago cho
Gora gora gale tame khada re pado cho.

તડકામાં ના નીકળશો તો કાળા પડી જાશો Lyrics in Gujarati

હો… ધોળા ધોળા દુધ જેવા તમે રે લાગો છો
અરે ગોરા ગોરા ગાલે તમે ખાડા રે પાડો છો
હો… ધોળા ધોળા દૂધ જેવા તમે રે લાગો છો
ગોરા ગોરા ગાલે તમે ખાડા રે પાડો છો

bharatlyrics.com

મોન રાખી તમે મારી વાત રે હોંભળજો
મોન રાખી તમે મારી વાત રે હોંભળજો

એ તડકામાં ના નેકળશો તમે કાળા પડી જાશો
તમે કાળા પડી જાશો તો હારા ના રે લાગશો
એ તડકામાં ના નેકળશો તમે કાળા પડી જાશો
તમે કાળા પડી જાશો તો હારા ના રે લાગશો

હો… ધોળા ધોળા દુધ જેવા તમે રે લાગો છો
ગોરા ગોરા ગાલે તમે ખાડા રે પાડો છો

હો… શકન તારા લઉં તો મારો દાડો સુધરી જાય છે
હસી તારી સીધી દિલમાં ઘા કરી જાય છે
હો… શકન તારા લઉં તો મારો દાડો સુધરી જાય છે
હસી તારી સીધી દિલમાં ઘા કરી જાય છે

દ્યોન રાખી તમે મારી વાત રે હોંભળજો
દ્યોન રાખી તમે મારી વાતને હોંભળજો

એ તડકામાં ના નેકળશો તમે કાળા પડી જાશો
તમે કાળા પડી જાશો તો હારા નઈ લાગશો
એ તડકામાં ના નેકળશો તમે કાળા પડી જાશો
તમે કાળા પડી જાશો તો હારા ના રે લાગશો

ધોળા ધોળા દુધ જેવા તમે રે લાગો છો
ગોરા ગોરા ગાલે તમે ખાડા રે પાડો છો

અરે આડી રે નજરથી જયારે હોમું રે તાકો છો
મને રે મારા માંથી ખોઈ રે નાખો છો
હો… આડી રે નજરથી જયારે હોમું રે તાકો છો
મને રે મારા માંથી ખોઈ રે નાખો છો

રોણ ના કાઢશો તમે વાત રે હોંભળજો
રોણ ના કાઢશો તમે વાત રે હોંભળજો

તડકામાં ના નેકળશો તમે કાળા પડી જાશો
તમે કાળા પડી જાશો તો હારા નઈ લાગશો
એ તડકામાં ના નેકળશો તમે કાળા પડી જાશો
તમે કાળા પડી જાશો તો હારા ના રે લાગશો

હો… ધોળા ધોળા દુધ જેવા તમે રે લાગો છો
ગોરા ગોરા ગાલે તમે ખાડા રે પાડા છો.

Tadkama Na Nikadso To Kala Padi Jaso Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download