OLYA MANGAMTA MEDAMA LYRICS IN GUJARATI: "ઓલ્યા મનગમતા મેળા માં", The song is sung by Sadhana Sargam and Arvind Barot from the soundtrack album for the film Mein to Palavade Bandhi Preet, directed by Jashwant Gangani, starring Hiten Kumar, Rajlakshmi Solanki and Jayendra Mehta. "OLYA MANGAMTA MEDAMA" is a Gujarati Garba song, composed by Gaurang Vyas, with lyrics written by Jaswant Gangani.
ઓલ્યા મનગમતા મેળા માં Olya Mangamta Medama Lyrics in Gujarati
હે ઓલ્યા મનગમતા મેળા માં વાગે મોરલડી
ઓલ્યા મનગમતા મેળા માં વાગે મોરલડી
હે મારું ચિતડું ચડ્યું ચકડોળે કે વાગે મોરલડી
મારું ચિતડું ચડ્યું ચકડોળે કે વાગે મોરલડી
ઓલ્યા મનગમતા મેળા માં વાગે મોરલડી
મોરલડી હા મોરલડી
હે કાના થી નજરું મળી
હે કાના થી નજરું મળી, મળતા પાપણ ઢળી રાધા ગઈ દલડું હારી રે
હે મુખ પર મોરલી રૂડી, મધુરી ધૂન વગાડી રાતો ની નીંદ ઉડાડી રે
હે કાના થી નજરું મળી, મળતા પાપણ ઢળી રાધા ગઈ દલડું હારી રે
હે મુખ પર મોરલી રૂડી, મધુરી ધૂન વગાડી રાતો ની નીંદ ઉડાડી રે
હે ઓલ્યા મનગમતા મેળા માં દીઠી પાતલડી
હે ઓલ્યા મનગમતા મેળા માં દીઠી પાતલડી
હે ફરે હૈયું ફેર ફુદરડી કે દીઠી પાતલડી
ફરે હૈયું ફેર ફુદરડી કે દીઠી પાતલડી
ઓલ્યા મનગમતા મેળા માં દીઠી પાતલડી
પાતલડી હા પાતલડી
હે રાધાજી હળવે હસ્યા
હે રાધાજી હળવે હસ્યા, અજાણે મન માં વસ્યા કાના ના ચિત ગયા ચોરી રે
હે પીતળશા પગ માં રૂડી, જીણી જીણી ઘૂઘરી વાગી, પ્રીત્યું ની તરશું જાગી રે
રાધાજી હળવે હસ્યા અજાણે મન માં વસ્યા કાના ના ચિત ગયા ચોરી રે
હે પીતળશા પગ માં રૂડી જીણી, જીણી ઘૂઘરી વાગી, પ્રીત્યું ની તરશું જાગી રે
હે સાંજ સવારે મન મંદિરે વાગે તારી વાસળી
હે સાંજ સવારે મન મંદિરે વાગે તારી વાસળી
ભૂલી હૂતો ભાન શાન નાચું થઇ ઢેલડી
ભૂલી હૂતો ભાન શાન નાચું થઇ ઢેલડી
હે નાચું તારી સંગ રૂપાળી
હે નાચું તારી સંગ રૂપાળી, રેશમ ની પુતળી પ્યારી તૂ તો રે મન કોરાણી રે
હે પીતળશા પગ માં રૂડી, જીણી જીણી ઘૂઘરી વાગી, પ્રીત્યું ની તરશું જાગી રે
હે પીતળશા પગ માં રૂડી, જીણી જીણી ઘૂઘરી વાગી, પ્રીત્યું ની તરશું જાગી રે
હે પૂનમ કેરા ચાંદ સરીખું મલકે રૂડું મુખડું
હે પૂનમ કેરા ચાંદ સરીખું મલકે રૂડું મુખડું
કમખા ડાળે જોબન જુલે ધડકે મારું દલડું
કમખા ડાળે જોબન જુલે ધડકે મારું દલડું
ભારતલીરીક્સ.કોમ
હે વાલા જરા હળવે બોલો
હે વાલા જરા હળવે બોલો, લોક તણી લાજ તો રાખો હૂતો હજી કુમળી કળી રે
હે મુખ પર મોરલી રૂડી, મધુરી ધૂન વગાડી રાતો ની નીંદ ઉડાડી રે
વાલા જરા હળવે બોલો લોક તણી લાજ તો રાખો હૂતો હજી કુમળી કળી રે
હે મુખ પર મોરલી રૂડી, મધુરી ધૂન વગાડી રાતો ની નીંદ ઉડાડી રે
હે ઓલ્યા મનગમતા મેલા માં વાગે મોરલડી
હે ઓલ્યા મનગમતા મેળા માં દીઠી પાતલડી
હે ઓલ્યા મનગમતા મેલા માં વાગે મોરલડી
હે ઓલ્યા મનગમતા મેળા માં દીઠી પાતલડી.
Olya Mangamta Medama Lyrics
He olya mangamta mela maa vaage moraladi
Olya mangamta mela maa vaage moraladi
He maaru chitadu chadyu chakdole ke vaage moraladi
Maaru chitadu chadyu chakdole ke vaage moraladi
Olya mangamta mela maa vaage moraladi
Moraladi haa moraladi
He kana thi najaru mali
He kana thi najaru mali, malta paapan dhali radha gai daladu haari re
He mukh par morali rudi, madhuri dhun vagaadi rato ni nind udaadi re
He kana thi najaru mali, malta paapan dhali radha gai daladu haari re
He mukh par morali rudi, madhuri dhun vagaadi rato ni nind udaadi re
He olya mangamta mela maa dithi pataladi
He olya mangamta mela maa dithi pataladi
He phare haiyu fer fudardi ke dithi pataladi
Phare haiyu fer fudardi ke dithi pataladi
Olya mangamta mela maa dithi pataladi
Pataladi haa pataladi
He radhaji halave hasya
He radhaji halave hasya, ajaane man maa vasya kana na chit gaya chori re
He pitalsha pag maa rudi, jini jini ghughari vaagi, prityu ni taras jaagi re
Radhaji halave hasya ajaane man maa vasya kana na chit gaya chori re
He pitalsha pag maa rudi, jini jini ghughari vaagi, prityu ni taras jaagi re
He saanj savare man mandire vaage tari vaansali
He saanj savare man mandire vaage tari vaansali
Bhuli huto bhaan shaan naachu thai dheldi
Bhuli huto bhaan shaan naachu thai dheldi
He naachu tari sang rupali
He naachu tari sang rupali, resham ni putali pyari tu to re man korani re
He pitalsha pag maa rudi, jini jini ghughari vaagi, prityu ni taras jaagi re
He pitalsha pag maa rudi, jini jini ghughari vaagi, prityu ni taras jaagi re
He poonam kera chaand sarikhu malke rudu mukhadu
He poonam kera chaand sarikhu malke rudu mukhadu
Kamkha daale joban jhule dhadake maaru daladu
Kamkha daale joban jhule dhadake maaru daladu
bharatlyrics.com
He vaala jara halave bolo
He vaala jara halave bolo, lok tani laaj to rakho huto haji kumali kali re
He mukh par morali rudi, madhuri dhun vagaadi rato ni nind udaadi re
Vaala jara halave bolo, lok tani laaj to rakho huto haji kumali kali re
He mukh par morali rudi, madhuri dhun vagaadi rato ni nind udaadi re
He olya mangamta mela maa vaage moraladi
He olya mangamta mela maa dithi pataladi
He olya mangamta mela maa vaage moraladi
He olya mangamta mela maa dithi pataladi.