SAIBA AVA MENANA BOL LYRICS: The Gujarati song is sung by Sadhana Sargam and Arvind Barot from the soundtrack album for the film Mein to Palavade Bandhi Preet, directed by Jashwant Gangani, starring Hiten Kumar, Rajlakshmi Solanki and Jayendra Mehta. "SAIBA AVA MENANA BOL" song was composed by Gaurang Vyas, with lyrics written by Jaswant Gangani.
સાયબા આવા મેણા નાં બોલ Saiba Ava Menana Bol Lyrics in Gujarati
હે સાયબા આવા મેણા નાં બોલ
હે સાયબા આવા મેણા નાં બોલ
નાજુક હું નાર આવે રે લાજ સાજણજી મેલી દયો છેડલો
નાજુક હું નાર આવે રે લાજ સાજણજી મેલી દયો છેડલો
હે ગોરી તારો ઘૂંઘટડો ખોલ
હે ગોરી તારો ઘૂંઘટડો ખોલ
એ જોવા દયો ને મુખલડું રે લાગ્યો અમને તારો નેડલો
કે નાજુક હું નાર આવે રે લાજ સાજણજી મેલી દયો છેડલો
એ સોના ની શરણાયું એવી કળાયું રે
એ સોના ની શરણાયું એવી કળાયું રે
હાથી દંતા ગોરી ચૂડલા પેરાવું રે
એ ચૂડલા પેરી પન પાતળી ઠુમકે હાલો રે
એ જારે એલા જાદુગર છેલ
એ જારે એલા જાદુગર છેલ
નય પેરુ જા ચૂડલા તારા સાજણજી મેલી દયો છેડલો
એ જોવા દયો ને મુખલડું રે લાગ્યો અમને તારો નેડલો
ભારતલીરીક્સ.કોમ
એ મન ગમતી સોના ની મેડી ચણાવી દે
એ મન ગમતી સોના ની મેડી ચણાવી દે
મેડી માં રૂપ ની ખાટ્યું બંધાવી દે
એ મેડીએ આવી રૂપલા ખાટે હરખે જુલુ રે
હે હેતે તને જુલાવું રોજ, હે ગોરી
હે હેતે તને જુલાવું રોજ
હે તું છે મારા ચિતડા ની ચોર લાગ્યો અમને તારો નેડલો
હે તું છે મારા ચિતડા ની ચોર લાગ્યો અમને તારો નેડલો
હે રાખું તને કમખા ની કોર
હે રાખું તને કમખા ની કોર
તું છે મારા મનડા નો મોર લાગ્યો દલ ને તારો નેડલો
તું છે મારા ચિતડા ની ચોર લાગ્યો અમને તારો નેડલો
હે લાગ્યો દલ ને તારો નેડલો
હા હા લાગ્યો અમને તારો નેડલો
હે લાગ્યો દલ ને તારો નેડલો.
Saiba Ava Menana Bol Lyrics
He Sayba aava mena na bol
He Sayba aava mena na bol
Najuk hu naar aave re laaj saajanji meli dayo chedalo
Najuk hu naar aave re laaj saajanji meli dayo chedalo
bharatlyrics.com
He Gori taro ghunghatado khol
He Gori taro ghunghatado khol
E jova dayo ne mukhaladu re laagyo amne taro nedalo
Ke najuk hu naar aave re laaj saajanji meli dayo chedalo
E sona ni sharanayu evi kalayu re
E sona ni sharanayu evi kalayu re
Haathi danta gori chudala peraavu re
E chudala peri pan paatli thumke haalo re
E jaare ela jadugar chel
E jaare ela jadugar chel
Nay peru ja chudala tara saajanji meli dayo chedalo
E jova dayo ne mukhaladu re laagyo amne taro nedalo
E man gamti sona ni medi chanavi de
E man gamti sona ni medi chanavi de
Medi maa roop ni khatiyu bandhavi de
E medie aavi rupala khaate harkhe jhulu re
He hete tane jhulavu roj, He Gori
He hete tane jhulavu roj
He tu chhe mara chitda ni chor laagyo amne taro nedalo
He tu chhe mara chitda ni chor laagyo amne taro nedalo
He rakhu tane kamkha ni kor
He rakhu tane kamkha ni kor
Tu chhe mara manda no mor laagyo dal ne taro nedalo
Tu chhe mara chitda ni chor laagyo amne taro nedalo
He laagyo dal ne taro nedalo
Ha ha laagyo amne taro nedalo
He laagyo dal ne taro nedalo.
