પડવે થી પહેલું માનુ નોરતુ | PADVE THI PELU MANU NORTU LYRICS IN GUJARATI is recorded by Pamela Jain from Soormandir label. The music of the song is composed by Amit Patel, while the lyrics of "Padve Thi Pelu Manu Nortu" are penned by Traditional.
પડવે થી પહેલું માનુ નોરતુ Padve Thi Pelu Manu Nortu Lyrics in Gujarati
એવું પડવેથી પહેલુ માનું નોરતુ જી રે
એવું પડવેથી પહેલુ માનું નોરતુ જી રે
એવું પડવેથી પહેલુ માનું નોરતુ જી રે
એવું પડવેથી પહેલુ માનું નોરતુ જી રે
એવા બીજ તણા ઉપવાસ
હે માત આશાપુરા ગરબે રમો જી રે
માત આશાપુરા ગરબે રમો જી રે
હે માડી ગરબે રમે ને તાળી પડે જી રે
માડી ગરબે રમે ને તાળી પડે જી રે
હે માડી ગરબે રમે ને તાળી પડે જી રે
માડી ગરબે રમે ને તાળી પડે જી રે
એના પડછડે ઘૂમે ઝીણા મોર
હે માત આશાપુરા ગરબે રમો જી રે
માત આશાપુરા ગરબે રમો જી રે
એવું પડવેથી પહેલુ માનું નોરતુ જી રે
એવું પડવેથી પહેલુ માનું નોરતુ જી રે
એવું ત્રીજે થી ત્રીજું માંનુ નોરતુ જી રે
એવું ત્રીજે થી ત્રીજું માંનુ નોરતુ જી રે
એવું ત્રીજે થી ત્રીજું માંનુ નોરતુ જી રે
એવું ત્રીજે થી ત્રીજું માંનુ નોરતુ જી રે
એવા ચોથા તણા ઉપવાસ
હે માત આશાપુરા ગરબે રમો જી રે
માત આશાપુરા ગરબે રમો જી રે
એવુ પાંચમે થી પાંચમું માનું નોરતુ જી રે
એવુ પાંચમે થી પાંચમું માનું નોરતુ જી રે
એવુ પાંચમે થી પાંચમું માનું નોરતુ જી રે
એવુ પાંચમે થી પાંચમું માનું નોરતુ જી રે
એવી છઠ્ઠ તણા ઉપવાસ રે
હે માત આશાપુરા ગરબે રમો જી રે
માત આશાપુરા ગરબે રમો જી રે
હે માડી ગરબે રમે ને તાળી પડે જી રે
માડી ગરબે રમે ને તાળી પડે જી રે
એવું પડવેથી પહેલુ માનું નોરતુ જી રે
એવું પડવેથી પહેલુ માનું નોરતુ જી રે
Padve Thi Pelu Manu Nortu Lyrics
Evu padve thi pelu manu nortu ji re
Evu padve thi pelu manu nortu ji re
Evu padve thi pelu manu nortu ji re
Evu padve thi pelu manu nortu ji re
Eva beej tana upvaas
He maat aashapura garbe ramo ji re
Maat aashapura garbe ramo ji re
He maadi garbe rame ne taali pade ji re
Maadi garbe rame ne taali pade ji re
He maadi garbe rame ne taali pade ji re
Maadi garbe rame ne taali pade ji re
Ena padchhade ghume zeena mor
He maat aashapura garbe ramo ji re
Maat aashapura garbe ramo ji re
Evu padve thi pelu manu nortu ji re
Evu padve thi pelu manu nortu ji re
Evu trije thi triju manu nortu ji re
Evu trije thi triju manu nortu ji re
Evu trije thi triju manu nortu ji re
Evu trije thi triju manu nortu ji re
Eva chautha tana upvaas
He maat aashapura garbe ramo ji re
Maat aashapura garbe ramo ji re
Evu panchme thi panchmu manu nortu ji re
Evu panchme thi panchmu manu nortu ji re
Evu panchme thi panchmu manu nortu ji re
Evu panchme thi panchmu manu nortu ji re
Evi chhatth tana upvaas re
He maat aashapura garbe ramo ji re
Maat aashapura garbe ramo ji re
He maadi garbe rame ne taali pade ji re
Maadi garbe rame ne taali pade ji re
Evu padve thi pelu manu nortu ji re
Evu padve thi pelu manu nortu ji re