Prem Taro Maro Fems Se lyrics, પ્રેમ તારો મારો ફેમસ સે the song is sung by Vina Thakor, Gabbar Thakor from Mahi Digital. Prem Taro Maro Fems Se Love soundtrack was composed by Imran (Imran - Raz), Raz (Imran - Raz) with lyrics written by Gabbar Thakor.
Prem Taro Maro Fems Se Song Lyrics
Ho prem taro maro fems se
Duniya ne na kabool se
Ho prem taro maro fems se
Duniya ne na kabool se
Charcha chaare kor tari ne mari chhe
Charcha chaare kor tari ne mari chhe
Ho prem taro maro fems se
Duniya ne na kabool se
Ho prem taro maro fems se
Duniya ne na kabool se
Na karti kadi vaat tu bija ni thavani
Na karti kadi vaat mane chhodi ne javani
Tu maari chhe ne mari j revani
Na karti kadi vaat mane bhuli re javaani
Na karti kadi vaat tu juda re padvani
Tu maari chhe ne mari j revani
Ho tara thi door hu na rai saku
Tara vina na jeevi saku
Ho oo vaato chare kor tari ne maari chhe
Charcha chare kor tari ne maari chhe
Ho prem taro ne maro fems se
Duniya ne na kabool se
Ho prem taro ne maro fems se
Duniya ne na kabool se
Na karti kadi vaat tara papa thi darvani
Na karti kadi vaat tu duniya thi darvani
Tu maari chhe ne mari j revani
Ho tara mara prem ni amar chhe kahaani
Ho tara mara prem ni amar chhe kahaani
Tu maari chhe ne mari j revani
Tu maari chhe ne mari j revani
Ho kadi na juda padvanu se
Ek bija na thai revanu se
Ho kadi na juda padvanu se
Ek bija na thai revanu se
Ho charcha chare kor tari ne maari chhe
Charcha chare kor tari ne maari chhe
Ho prem taro maro fems se
Duniya ne na kabool se
bharatlyrics.com
Ho prem taro maro fems se
Duniya ne na kabool se
Prem taro maro fems chhe
Ho duniya ne na kabool se
Duniya ne na kabool chhe
Ho prem taro maro fems se..
પ્રેમ તારો મારો ફેમસ સે Song Lyrics in Gujarati
હો પ્રેમ તારો મારો ફેમસ સે
દુનિયા ને ના કબૂલ સે
હો પ્રેમ તારો મારો ફેમસ સે
દુનિયા ને ના કબૂલ સે
હો ચર્ચા ચારે કોર તારી ને મારી છે
હો ચર્ચા ચારે કોર તારી ને મારી છે
હો પ્રેમ તારો ને મારો ફેમસ સે
દુનિયા ને ના કબૂલ સે
હો પ્રેમ તારો મારો ફેમસ સે
દુનિયા ને ના કબૂલ સે
ભારતલીરીક્સ.કોમ
ના કરતી કદી વાત તું બીજા ની થવાની
ના કરતી કદી વાત મને છોડી ને જવાની
તું મારી છે ને મારી જ રેવાની
ના કરતી કદી વાત મને ભૂલી રે જવાની
ના કરતી કદી વાત તુ જુદા રે પડવાની
તું મારી છે ને મારી જ રેવાની
હો તારા થી દૂર હું ના રઈ શકું
તારા વિના ના જીવી શકું
હો વાતો ચારે કોર તારી ને મારી છે
ચર્ચા ચારે કોર તારી ને મારી છે
હો પ્રેમ તારો મારો ફેમસ સે
દુનિયા ને ના કબૂલ સે
હો પ્રેમ તારો મારો ફેમસ સે
દુનિયા ને ના કબૂલ સે
ના કરતી કદી વાત તારા પાપા થી ડરવાની
ના કરતી કદી વાત તું દુનિયા થી ડરવાની
તું મારી છે ને મારી જ રેવાની
હો તારા મારા પ્રેમ ની અમર છે કહાની
હો તારા મારા પ્રેમ ની અમર છે કહાની
તું મારી છે ને મારી જ રેવાની
તું મારી છે ને મારી જ રેવાની
હો કદી ના જુદા પાડવાનું સે
એકબીજા ના થઇ રેવાનું સે
હો કદી ના જુદા પાડવાનું સે
એકબીજા ના થઇ રેવાનું સે
હો ચર્ચા ચારે કોર તારી ને મારી છે
હો ચર્ચા ચારે કોર તારી ને મારી છે
હો પ્રેમ તારો મારો ફેમસ સે
દુનિયા ને ના કબૂલ સે
હો પ્રેમ તારો મારો ફેમસ સે
દુનિયા ને ના કબૂલ સે
પ્રેમ તારો મારો ફેમસ છે
હો દુનિયા ને ના કબૂલ સે
દુનિયા ને ના કબૂલ છે
હો પ્રેમ તારો મારો ફેમસ સે.