રૂડી ને રંગીલી Rudi Ne Rangili Lyrics - Khushbu Panchal

LYRICS OF RUDI NE RANGILI IN GUJARATI: રૂડી ને રંગીલી, The song is sung by Khushbu Panchal from Saregama Gujarati. "RUDI NE RANGILI" is a Gujarati Love song, composed by Amit Barot, with lyrics written by Manish Prajapati. The music video of the track is picturised on Pratik Vekariya and Urvashi Harsora.

Rudi Ne Rangili Lyrics

Aa rudi ne rangili re vhala tari vaasali re lol
Aa rudi ne rangili re vhala tari vaasali re lol

Haiye maara
Haiye maara preet na tantane bandhana re ho
Janmo ni aa preet ne jo jo vhala bhuli jata nahi
Aa rudi ne rangili re vhala tari vaasali re lol

Aa vanki muchalu re maru raja re rangilo
Valamiyo maaro re ae to chhel ne chhogado
Preetam ji maaro re ae to man no mojilo
Boom pade bajar ma re eno vat re joshilo

Ho jaagu hu to
Jaagu hu to aakhi re raato tari yaad ma ho
Sapna no saudagar vhala neendar maari looti gayo re lol
Aa rudi ne rangili re vhala tari vaasali re lol

Mara manda no manigar mara sapna no saudagar
Mara dil no ae matwalo maara rudiye korano
Mali jaay jo sath taaro sudhare maaro janmaaro
Banse tu raaja maaro bahu bahu maangu sathvaaro

Haiyu shu chhe hoo
Haiyu shu chhe jindagi kari taare naam ho
Mithi mithi vaato taari man ne maara mohi gayi re lol
Aa rudi ne rangili re vhala tari vaasali re lol.

રુડી ને રંગીલી Lyrics in Gujarati

આ રુડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
આ રુડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ

હૈયે મારા
હૈયે મારા પ્રીત ના તાંતણે બંધાણા રે હો
જન્મો ની આ પ્રીત ને જો જો વ્હાલા ભૂલી જતા નહિ
આ રુડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ

આ વાંકી મુછાળું રે મારુ રાજા રે રંગીલો
વાલમિયો મારો રે એ તો છેલ ને છોગાળો
પ્રીતમ જી મારો રે એ તો મન નો મોજીલો
બૂમ પડે બજાર માં રે એનો વટ રે જોશીલો

હો જાગું હું તો
જાગું હું તો આખી રે રાતો તારી યાદ માં હો
સપના નો સૌદાગર વ્હાલા નીંદર મારી લૂંટી ગયો રે લોલ
આ રુડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ

bharatlyrics.com

મારા મનડાં નો માણીગર મારા સપના નો સૌદાગર
મારા દિલ નો એ મતવાલો મારા રુદિયે કોરાણો
મળી જાય જો સાથ તારો સુધારે મારો જન્મારો
બનશે તું રાજા મારો બહુ બહુ માંગુ સથવારો

હૈયું શું છે હોઓ
હૈયું શું છે જિંદગી કરી તારે નામ હો
મીઠી મીઠી વાતો તારી મન ને મારા મોહી ગયી રે લોલ
આ રુડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ.

Rudi Ne Rangili Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *