સુપર થી ઉપર Super Thi Upar Lyrics - Vijay Suvada

સુપર થી ઉપર | SUPER THI UPAR LYRICS IN GUJARATI is recorded by Vijay Suvada from Ram Audio label. The music of the song is composed by Jitu Prajapati, while the lyrics of "Super Thi Upar" are penned by Rajan Rayka and Dhaval Motan. The music video of the Gujarati track features Yuvraj Suvada and Sweta Sen.

Super Thi Upar Lyrics

Ae mara bhaibandh keta ta
Ae mara bhaibandh keta ta
Tu super lage chhe bhaibandh keta ta
Super lage chhe
Pan tu to super thi upar lage chhe

Ae loko aevu keta ta thodi over lage chhhe
Aevu loko keta ta thodi over lage chhe
Pan baka tu to rang range rover chhe

Tara jevu rupadu koi na joyu
Tane jota ja man maru moyu
Tara jevu rupadu koi na joyu
Tane jota ja man maru moyu

Ae mara bhaibandh keta ta tu silk lage chhe
Bhaibandho mare keta ta tu silk lage chhe
Pan baka tu to dairy milk lage chhe
Mara vali super duper lage chhe

Ae tari udati udati smile
Tari udati udati smile
Aeni agal koi nu kay na aave

Ae tari ghayal kare aevi style
Tari ghayal kare aevi style
Aeni agal koi nu koy na chale

Tara nom ni bajar ma charcha
Upadi lau tara badha kharcha
Tara nom ni bajar ma charcha
Upadi lau tara badha kharcha

Ae mara bhaibandh keta ta tu to coin lage chhe
Bhaibandho mare keta ta tu to coin lage chhe
Pan baka tu to bitcoin lage chhe
Mara vali beautyfull lage chhe

Jyare bhagvan navro hashe
Jyare bhagvan navro hashe
Tyare banaya hashe tamne
Joje mis world tu to hase
Joje mis world tu to hase
Tyare bhuli na jati baka amane


Vagar makeup ae tu hari lage chhe
Jevi chhe aevi tu mari lage chhe
Vagar makeup ae tu hari lage chhe
Jevi chhe aevi tu mari lage chhe

Ae mara bhaibandh keta ta tu to supar lage chhe
Ae mara bhaibandh keta ta tu to supar lage chhe
Pan tu to supar thi upar lage chhe
Pan tu to supar thi upar lage chhe
Mara vali tu to bav mast lage chhhe.

સુપર થી ઉપર Lyrics in Gujarati

એ મારા ભઈબંધ કેતા તા
એ મારા ભઈબંધ કેતા તા
તું સુપર લાગે છે ભઈબંધ કેતા તા
તું સુપર લાગે છે
પણ તું તો સુપર થી ઉપર લાગે છે

એ લોકો એવું કેતા તા થોડી ઓવર લાગે છે
એવું લોકો કેતા તા થોડી ઓવર લાગે છે
પણ બેકા તું તો રેન્જ રોવર લાગે છે

bharatlyrics.com

તારા જેવું રૂપાળું કોઈ ના જોયું
તને જોતા જ મન મારુ મોયુ
તારા જેવું રૂપાળું કોઈ ના જોયું
તને જોતા જ મન મારુ મોયુ

એ મારા ભઈબંધ કેતા તા તું સિલ્ક લાગે છે
ભઈબંધો મારા કેતા તા તું સિલ્ક લાગે છે
પણ બેકા તું તો ડેરી મિલ્ક લાગે છે
મારા વાળી સુપર ડુપર લાગે છે

એ તારી ઊડતી ઊડતી સ્માઈલ
તારી ઊડતી ઊડતી સ્માઈલ
એની આગળ કોઈ નું કોય ના આવે

એ તારી ઘાયલ કરે એવી સ્ટાઇલ
તારી ઘાયલ કરે એવી સ્ટાઇલ
એની આગળ કોઈ નું કોય ના ચાલે

તારા નોમ ની બજાર માં ચર્ચા
ઉપાડી લઉં તારા બધા ખર્ચા
તારા નોમ ની બજાર માં ચર્ચા
ઉપાડી લઉં તારા બધા ખર્ચા

એ મારા ભઈબંધ કેતા તા તું તો કોઈન લાગે છે
ભઈબંધો મારા કેતા તા તું તો કોઈન લાગે છે
પણ બેકા તું તો બીટ કોઈન લાગે છે
મારા વાળી બ્યૂટીફુલ લાગે છે

જયારે ભગવાન નવરો હશે
જયારે ભગવાન નવરો હશે
ત્યારે બનાવ્યા હશે તમને
જોજે મિસ વર્લ્ડ તું તો બનશે
જોજે મિસ વર્લ્ડ તું તો બનશે
ત્યારે ભૂલી ના જતી બકા અમને

વગર મેકઅપ એ તું હારી લાગે છે
જેવી છે એવી તું મારી લાગે છે
વગર મેકઅપ એ તું હારી લાગે છે
જેવી છે એવી તું મારી લાગે છે

એ મારા ભઈબંધ કેતા તા તું તો સુપર લાગે છે
એ મારા ભઈબંધ કેતા તા તું તો સુપર લાગે છે
પણ તું તો સુપર થી ઉપર લાગે છે
પણ તું તો સુપર થી ઉપર લાગે છે
મારા વાળી તું તો બવ મસ્ત લાગે છે

Super Thi Upar Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *