તને અપનાવશે મને દફનાવશે | TANE APNAVSHE MANE DAFNAVSHE LYRICS IN GUJARATI: The song is sung by Arjun Thakor under Mahi Digital label. "TANE APNAVSHE MANE DAFNAVSHE" Gujarati song was composed by Tejash-Dhaval, with lyrics written by Gabbar Thakor. The music video of this Bewafa (બેવફા) song stars Gabbar Thakor, Ishika Toria, Ajay Thakor and Shaid Shaikh.
તને અપનાવશે મને દફનાવશે Lyrics in Gujarati
હો ફૂલો ની માળા તારા ઉપર હશે
હો હો હો ફૂલો ની માળા તારા ઉપર હશે
એવા ફૂલો ની માળા મારા ઉપર હશે
તને સજાવશે રે
હો મને સજાવશે રે
તને રે અપનાવશે ને મને રે દફનાવશે
હો તને રે અપનાવશે ને મને રે દફનાવશે
હો ફૂલો ની માળા તારા ઉપર ચડશે
એવા ફૂલો ની માળા મારા ઉપર ચડશે
તને સજાવશે રે
હો મને સજાવશે રે
તને રે અપનાવશે ને મને દફનાવશે
અરે તને રે અપનાવશે ને મને દફનાવશે
ભારતલીરીક્સ.કોમ
હો ઘણા બધા મોણસો તારી હારે હશે
એના થી વધારે લોકો મારી પાછળ હશે
હો હો હો તારી હારે મોણસો હસતા રે હશે
મારી પાછળ લોકો રડતા રે હશે
હો તને ઉપાડશે રે
હો મને ઉપાડશે રે
હો ચાર જણા તારે હશે રે
હો ચાર જણા મારે હશે રે
તને રે અપનાવશે ને મને દફનાવશે
અરે તને રે અપનાવશે ને મને દફનાવશે
હો તારી જિંદગી નો જાનુ પેહલો દિવસ હશે
મારી જિંદગી જાનુ છેલ્લો દિવસ હશે
હો હો હો તારી ખુશીયોમ જાનુ મંગળ વર્તાશે
એ ટાણે મારા મરશિયા ગવાશે
હો તારી વિદાયું હશે રે
હો મારી છેલ્લી ઘડી હશે રે
હો તારે જવાનું હશે રે
હો મારે જવાનું હશે રે
તારે વરરાજા મારે યમરાજા આવશે
હે તને રે અપનાવશે ને મને દફનાવશે
અરે તને રે અપનાવશે ને મને દફનાવશે
Tane Apnavshe Mane Dafnavshe Lyrics
Ho fulo ni mala tara upar hase
Ho ho ho fulo ni mala tara upar hase
Aeva fulo ni mala mara upar hase
Tane sajav se re
Ho mane sajav se re
Tane re apnavshe ne mane re dafnavshe
Ho tane re apnavshe ne mane re dafnavshe
Ho fulo ni mala tara upar chadshe
Aeva fulo ni mala mara upar chadshe
Tane sajav se re
Ho mane sajav se re
Tane re apnavshe ne mane dafnavshe
Are tane re apnavshe ne mane dafnavshe
Ho ghana badha monaso tari hare hase
Aena thi vadhare loko mari pachhad hase
Ho ho ho tari hare monaso hasta re hase
Mari pachhd loko radta re hase
Ho tane upadshe re
Ho mane upadshe re
Ho char jana tare hase re
Ho char jana mare hase re
Tane re apnavshe ne mane dafnavshe
Are tane re apnavshe ne mane dafnavshe
Ho tari jindagi no janu pehlo divas hase
Mari jindagi janu chhello divas hase
Ho ho ho tari khushiyom janu mangar vartashe
Ae tane mara marashiya gavashe
Ho tari vidayu hase re
Ho mari chheli ghadi hase re
Ho tare javanu hase re
Ho mare javanu hase re
Tare varraja mare yamaraja aavshe
bharatlyrics.com
He tane re apnavshe ne mane dafnavshe
Are tane re apnavshe ne mane dafnavshe