TARA VINA HU KORO KAGAL LYRICS IN GUJARATI: Tara Vina Hu Koro Kagal (તારા વિના હું કોરો કાગળ) is a Gujarati Love song, voiced by Rakesh Barot from Jhankar Music. The song is composed by Shashi Kapadiya, with lyrics written by Dharmik Bamosana. The music video of the song features Rakesh Barot and Chhaya Thakor.
તારા વિના હું કોરો કાગળ Tara Vina Hu Koro Kagal Lyrics in Gujarati
હે એ તારા વિના હુ તો હાવ કોરો કાગળ
હે વાલી મારી તારા વીના હુ તો હાવ કોરો કાગળ
અરે તારા વિના હુ તો હાવ કોરો કાગળ
હુ તો તારી મીઠી નજરુ નો શુ માગણ
હે હુ તો હાવ ગોડો તુ મારુ ડાહપણ
હે હુ તો હાવ ગોડો તુ મારુ ડાહપણ
હુ તો તારી મીઠી નજરુ નો માગણ
હો પ્રેમ નો પિયાલો પી પુરવાર કરુંશુ
રોજ તારા નોમ નો નશો હુ કરુ છુ
રોજ તારા નોમ નો નશો હુ કરુ છુ
હે એ એ એ તારા વિના મારે
તારા વિના ના મારે કોઈના આગળ પાછળ
તારા વિના ના મારે કોઈના આગળ પાછળ
હુ તો તારી મીઠી નજરુ નો માગણ
અરે તો તારી મીઠી નજરુ નો શુ માગણ
હો લખુતો શબ્દો ને વિચારું તો વિચાર
તારે ને મારે હવે લાગણી નો વ્યવહાર
હો હો હો તને યાદ કરી જામે ડાયરો મારા દિલ માં
મોર નો થનગનાટ નાચે મારા મન માં
હો તારી વાત નો એવો પડયો છે પ્રભાવ
આ ભાવમાં કદીના થાય રે કભાવ
આ ભાવમાં કદીના થાય રે કભાવ
હે એ એ એ હુ પરોઢીયુ ને
હુ પરોઢીયુ ને તુ જેણી જાકર
હુ તો તારી મીઠી નજરુ નો શુ માગણ
હો હુ તો તારી મીઠી નજરુ નો શુ માગણ
હો કોઈ પૂછે તારા વિશે તો ના કરવો પડે વિચાર
ગોખી નથી મેં મોઢે કરી છે તૈયાર
હો હો હો હાથ જોડુ મંદિરે તો ભગવાન જાણી જાય
એનુ એજ માગશે આ આપી દઉં તો જાતો થાય
હો હૈયે હુફ આપુ વાલી પ્રેમ કરું બહુ
મારી જાત ને ઓઢાડુ ઓછુ પડવા ના દઉં
મારી જાત ને ઓઢાડુ ઓછુ પડવા ના દઉં
હે એ એ એ તુ વિજળી ને
તુ વિજળી ને હુ વરહતું વાદળ
હુ તો તારી મીઠી નજરુ નો શુ માગણ
હો હુ તો તારી મીઠી નજરુ નો શુ માગણ
Tara Vina Hu Koro Kagal Lyrics
He ae tara vinda hu to haav koro kagal
He vali mari tara vina hu to haav koro kagal
Are tara vina hu to haav koro kagal
Hu to tari mithi najaru no shu magan
He hu to haav godo tu maru daahpan
He hu to haav godo tu maru daahpan
Hu to tari mithi najaru no magan
Ho prem no piyalo pee purvar karusu
Roj tara nome no nasho hu karu chu
Roj tara nome no nasho hu karu chu
He ae ae ae tara vina mare
Tara vina na mare koina agal pachal
Tara vina na mare koina agal pachal
Hu to tari mithi najaru no magan
Are to tari mithi najaru no shu magan
Ho lakhuto sabdo ne vicharu to vichar
Tare ne mare have lagani no vyavhar
Ho ho ho tane yaad kari jaame dayro mara dil ma
Mor no thanghnat nache mara mann ma
Ho tari vat no evo padyo che prabhav
Aa bhav ma kadina thay re kabhav
Aa bhav ma kadina thay re kabhav
He ae ae ae hu parodhiyu ne
Hu parodhiyu ne tu jeni jakar
Hu to tari mithi najaru no shu magan
Ho hu to tari mithi najaru no shu magan
Ho koi puche tara vishe to na karvo pade vichar
Gokhi nathi me modhe kari che taiyar
Ho ho ho haath jodu mandire to bhagvan jaani jay
Enu ej magse aa api dau to jato thay
Ho haiye hoof aapu vali prem karu bahu
Mari jaat ne odhadu ochu padva na dau
Mari jaat ne odhadu ochu padva na dau
He ae ae ae tu vijali ne
Tu vijali ne hu varhtu vadal
Hu to tari mithi najaru no shu magan
Ho hu to tari mithi najaru no shu magan