Tari Chahat Lyrics - Kajal Maheriya

Tari Chahat Lyrics - Kajal Maheriya

TARI CHAHAT LYRICS IN GUJARATI: તારી ચાહત, This Gujarati Sad song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati. "TARI CHAHAT" song was composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Darshan Bazigar. The music video of this track is picturised on Kavan Shah, Urvashi Harsora, Mitresh Varma and Megdilin Christian.

Tari Chahat Song Lyrics

Ho… Mari aakho roi raati thai
Mari aakho roi raati thai
Tari yaado bhulani nai

Tari chahat ma jindagi gai
Tari vaato bhulani nai

Prem ni parakh to potana ne hoy
Paraka ne koi lagani na hoy
Prem ni parakh to potana ne hoy
Paraka ne koi lagani na hoy

Ho… Tari yaad ma jindagi gai
Mari chahat bhulani nai

Ho… Mari aakho roi rati thai
Tari yaado bhulani nai
Tari yaado bhulani nai

Ho… Achanak thayu shu fari na malyo
Ho… Achanak thayu shu fari na malyo
Vali ne mara homu kem na joyu

Ho… Sapna dekhadya tame ghana mota
Ame tara prem ma padya haav khota

Ho… Jiv thi vadhare rakhati tane
Have ae vaat nu dukh chhe mane
Jiv thi vadhare rakhati tane
Have ae vaat nu dukh chhe mane

Mari raato tari yaad ma gai
Tari chahat bhulani nai

Ho… Mari aakho roi raati thai
Tari yaado bhulani nai
Tari yaado bhulani nai

Ho… Tame jo aavsho fari nai bhalsho
Ho… Tame jo aavsho fari nai bhalsho
Yaad mane kari ne jiv balsho
Ho… Maro aa chahero kyarey nahi bhalsho
Hu tadapi aem tame pan tadpasho

Ho… Dil na sapna tuti re gaya
Ame tara prem ma dubi re gaya
Dil na sapna tuti re gaya
Ame tara prem ma dubi re gaya

Mara prem ni kadar na thai
Mari khushiyo adhuri rai

Mari aankho roi rati thai
Tari chahat bhulani nai
Tari chahat bhulani nai
Ho… Tari yaado bhulani nai.

તારી ચાહત Lyrics in Gujarati

હો… મારી આંખો રોઈ રાતી થઈ
મારી આંખો રોઈ રાતી થઈ
તારી યાદો ભુલાણી નઈ

bharatlyrics.com

તારી ચાહતમાં જિંદગી ગઈ
તારી વાતો ભૂલાણી નઈ

પ્રેમની પરખ તો પોતાના ને હોય
પારકા ને કોઈ લાગણી ના હોય
પ્રેમની પરખ તો પોતાના ને હોય
પારકા ને કોઈ લાગણી ના હોય

હો… તારી યાદમાં જિંદગી ગઈ
મારી ચાહત અધૂરી રઈ

હો… મારી આંખો રોઈ રાતી થઈ
તારી યાદ યાદો ભુલાણી નઈ
તારી યાદ યાદો ભુલાણી નઈ

હો… અચાનક થયું શું ફરી ના મળ્યો
હો… અચાનક થયું શું ફરી ના મળ્યો
વળી ને મારા હોમું કેમ ના જોયું

હો… સપના દેખાડયા તમે ઘણા મોટા
અમે તારા પ્રેમ માં પડયા હાવ ખોટા

હો… જીવથી વધારે રાખતી તને
હવે એ વાત નું દુઃખ છે મને
જીવ થી વધારે રાખતી તને
હવે એ વાત નું દુઃખ છે મને

મારી રાતો તારી યાદમાં ગઈ
તારી ચાહત ભુલાણી નઈ

હો… મારી આંખો રોઈ રાતી થઈ
તારી યાદો ભુલાણી નઈ
તારી યાદો ભુલાણી નઈ

હો… તમે જો આવશો ફરી નઈ ભાળશો
હો… તમે જો આવશો ફરી નઈ ભાળશો
યાદ મને કરીને જીવ બાળશો
હો… મારો આ ચહેરો ક્યારેય નહિ ભાળશો
હું તડપી એમ તમે પણ તડપશો

હો… દિલ ના સપના તૂટી રે ગયા
અમે તારા પ્રેમમાં ડૂબી રે ગયા
દિલ ના મારા સપના તૂટી રે ગયા
અમે તારા પ્યારમાં ડૂબી રે ગયા

મારા પ્રેમની કદર ના થઇ
મારી ખુશીયો અધૂરી રઈ

મારી આંખો રોઈ રાતી થઈ
તારી ચાહત ભુલાણી નઈ
તારી ચાહત ભુલાણી નઈ
હો… તારી યાદો ભુલાણી નઈ.

Tari Chahat Lyrics PDF Download
Print PDF      PDF Download