તું તો કાળી ને કલ્યાણી | TU TO KALI NE KALYANI LYRICS IN GUJARATI: This Gujarati Garba song is sung by Pamela Jain from album Kumkum Pagle. The music of "Tu To Kali Ne Kalyani" song is composed by Appu, while the lyrics are penned by Traditional.
તું તો કાળી ને કલ્યાણી Lyrics In Gujarati
હે રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ-નવ નિધિ દે વંશમેં વૃદ્ધિ દે બાંકબાની
હૃદયમે જ્ઞાન દે, ચિત્તમે ધ્યાન દે, અભય વરદાન દે, શંભુરાણી
દુઃખકો દુર કર, સુખ ભરપુર કર, આશ સંપૂર્ણ કર દાસજાણી
સજ્જન સોં હિત દે, કુટુંબ સોં પ્રીત દે
જંગમેં જીત દે, મા ભવાની રે જી રે
જંગમેં જીત દે, મા ભવાની રે જી રે
જંગમેં જીત દે, મા ભવાની
હો તું તો કાળીને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું તો કાળીને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું તો ભક્તોના દુઃખ હરનારી રે માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા

હે તુને ચારે વેદે વખાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું તો કાળીને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું તો કાળીને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
હે તુને પેલા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તુને પેલા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
હો તું તો શંકર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું તો શંકર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
હે તું તો ભસ્માસુર હણનારી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા
હો તું તો ભસ્માસુર હણનારી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું તો કાળીને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું તો કાળીને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તુને બીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું તો રામચંદ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

હે તું તો રાવણ કુળ હણનારી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા
હો તું તો રાવણ કુળ હણનારી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું તો કાળીને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું તો કાળીને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તુને ત્રીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું તો પાંડવ ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

હે તું તો કૌરવકુળ હણનારી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા
હો તું તો કૌરવકુળ હણનારી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું તો કાળીને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું તો કાળીને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
ભારતલીરીક્સ.કોમ
તુને ચોથા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું તો હરિશ્ચંદ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

હો તું તો સત્યને કારણે વેચાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા
હો તું તો સત્યને કારણે વેચાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું તો કાળીને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું તો કાળીને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું તો કાળીને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
Tu To Kali Ne Kalyani Lyrics
He riddhi de siddhi de asht navnidhi de
Vansh me vruddhi de baakbani
Hriday me gyan de chitt me dhyan de
Abhay vardan de shambhurani
Dukh ko dur kar sukh bharpur kar
Aasha sampurn kar daasjani
Swajjan so hit de kutumb se prit de
Jang me jit de ma bhavaani re ji re
Jang me jit de ma bhavaani re ji re
Jang me jit de ma bhavaani
Ho tu to kali ne kalyani re maa jya jou tya jogmaya
Tu to kali ne kalyani re maa jya jou tya jogmaya
Tu to bhaktona dukh harnari re maa jya jou tya jogmaya

He tune chare vede vakhani mori maa jya jou tya jogmaya
Tu to kali ne kalyani re maa jya jou tya jogmaya
Tu to kali ne kalyani re maa jya jou tya jogmaya
bharatlyrics.com
He tune pela te yugma jani re maa jya jou tya jogmaya
Tune pela te yugma jani re maa jya jou tya jogmaya
Ho tu to shankar gher patrani re maa jya jou tya jogmaya
Tu to shankar gher patrani re maa jya jou tya jogmaya
He tu to bhasmasur hannari mori maa jya jou tya jogmaya
He tu to bhasmasur hannari mori maa jya jou tya jogmaya
Tu to kali ne kalyani re maa jya jou tya jogmaya
Tu to kali ne kalyani re maa jya jou tya jogmaya
Tune bija te yugma jani re maa jya jou tya jogmaya

Tu to ramchandra gher patrani re maa jya jou tya jogmaya

He tu to ravan kud hannari mori maa jya jou tya jogmaya
Ho tu to ravan kud hannari mori maa jya jou tya jogmaya
Tu to kali ne kalyani re maa jya jou tya jogmaya
Tu to kali ne kalyani re maa jya jou tya jogmaya
Tune trija te yugma jani re maa jya jou tya jogmaya

Tu to pandav gher patrani re maa jya jou tya jogmaya

He tu to kauravkud hannari mori maa jya jou tya jogmaya
Ho tu to kauravkud hannari mori maa jya jou tya jogmaya
Tu to kali ne kalyani re maa jya jou tya jogmaya
Tu to kali ne kalyani re maa jya jou tya jogmaya
Tune chotha te yugma jani re maa jya jou tya jogmaya

Tu to harishchandra gher patrani re maa jya jou tya jogmaya

Ho tu to satyane karne vechani mori maa jya jou tya jogmaya
Ho tu to satyane karne vechani mori maa jya jou tya jogmaya
Tu to kali ne kalyani re maa jya jou tya jogmaya
Tu to kali ne kalyani re maa jya jou tya jogmaya
Tu to kali ne kalyani re maa jya jou tya jogmaya.