દિલ બેકાબુ | DIL BEKABU LYRICS IN GUJARATI: The song is sung by Soham Naik under T-Series Gujarati label. "DIL BEKABU" Gujarati song was composed by DJ Kwid and Gaurav Dhola, with lyrics written by Janki Gadhavi. The music video of this Love song stars Shrey Maradiya and Priyal Bhatt.
દિલ બેકાબુ Dil Bekabu Lyrics in Gujarati
આજે તો ચાંદલીયો શરમાઈ ઝાંખો થયો
છે તારો પડછાયો અડધે થી આખો થાય
કે તારી બોલકી છે આંખો કહી દેજે વાતો
બોલીને કહી ના શકુ કે તારા સ્મીત ને જોઈને
મલકતી રાતોં કહી દો કે જોયા કરું
દિલ બેકાબુ દિલ બેકાબુ
દિલ બેકાબુ દિલ બેકાબુ
રોજ તારી ધૂન એ ગાયા કરે
યાદ કરી મન માં હરખાયા કરે
જાણે ના કશુ એ અટવાયા કરે
છોડીને બધુ બસ મલકાયા કરે
દિલ બેકાબુ હુ શું કરું
દિલ બેકાબુ હુ શું કરું
દિલ બેકાબુ દિલ બેકાબુ
દિલ બેકાબુ દિલ બેકાબુ
આંખ થી લાગણીયો છલકાયા કરે
જીવ ના કહે કઈ સરમય કરે
તારી માયા માં બંધાયા કરે
નામ તારું મન મા લાખાયા કરે
દિલ બેકાબુ હુ શું કરું
દિલ બેકાબુ હુ શું કરું
દિલ બેકાબુ દિલ બેકાબુ
દિલ બેકાબુ દિલ બેકાબુ
Dil Bekabu Lyrics
Aaje to chandaliyo sarmai zankho thayo
Che taro padchayo adadhe thi akho thayo
Ke tari bolki che aankhon kahi deje vato
Boline kahi na saku ke tara smeet ne joine
Malkati raaton kahi do ke joya karu
Dil bekabu dil bekabu
Dil bekabu dil bekabu
Roj tari dhoon ae gaaya kare
Yaad kari man ma harkhaya kare
Jane kase e atvaya kare
Chodine badhu bas malkaya kare
Dil bekabu hu shu karu
Dil bekabu hu shu karu
Dil bekabu dil bekabu
Dil bekabu dil bekabu
Aankh thi laganiyo chalkaya kare
Jeev na kahe kai sarmaya kare
Tari maaya ma bandhaya kare
Name taru man ma lakhaya kare
Dil bekabu hu shu karu
Dil bekabu hu shu karu
Dil bekabu dil bekabu
Dil bekabu dil bekabu