MUKH MALKAY TAMARU LYRICS IN GUJARATI: મુખ મલકાય તમારુ, This Gujarati Love song is sung by Vishal Hapor & released by T-Series Gujarati. "MUKH MALKAY TAMARU" song was composed by Shashi Kapadiya, with lyrics written by Ajay Kheralu and Sanjay Aedla.
મુખ મલકાય તમારુ Mukh Malkay Tamaru Lyrics in Gujarati
હો મુખ મલકાય તમારું હું જોવું ઘડી ઘડી
હો મુખ મલકાય તમારું હું જોવું ઘડી ઘડી
મુખ મલકાય તમારું હું જોવું ઘડી ઘડી
જાણે મળી કૃષ્ણને રૂકમણી
હો ચેન ના પડે દૂર જાય તું બે ઘડી
નસીબમાં મારા લખાણી એક પરી
જાણે મળી હોય કૃષ્ણ ને રૂકમણી
હો પ્રેમ અદવાલી જે હદ વટી જાય
રાત દિવસ પલભરમાં પૂરો થાય
પ્રેમ અદવાલી જે હદ વટી જાય
રાત દિવસ પલભરમાં પૂરો થાય
હો મુખ મલકાય તમારું હું જોવું ઘડી ઘડી
દિલને રાહત મળી ગઈ છે ઘણી
જ્યારથી મળી કૃષ્ણને રૂકમણી
હો જ્યારથી મળી કૃષ્ણને રૂકમણી
હો દિલ હોય જ્યાં ત્યાં દિલ ના હોય
પ્રેમ હોય જ્યાં ત્યાં વાલી વેમ ના હોય
હો તમને જોઈને ઉડી ગયું મારું ચેન
કરવી હતી દોસ્તીને થઈ ગયો છે પ્રેમ
હો નજરમાં તો રોજ બધા આવે ને જાય
તારા વગર દિલમાં બીજું કોઈ ના સમાય
નજરમાં તો રોજ બધા આવે ને જાય
તારા વગર દિલમાં બીજું કોઈ ના સમાય
હો મુખ મલકાય તમારું હું જોવું ઘડી ઘડી
દિલની રાહત મળી ગઈ છે ઘણી
જાણે મળી કૃષ્ણને રૂકમણી
હો જ્યારથી મળી કૃષ્ણને રૂકમણી
હો ભગવાને આપી અણમોલ મને ભેટ
આ જીવન કર્યું નામે તારા લવ શે આપણો ગ્રેટ
હો તું મારી લાઈફમાં એક છે વર્ડ બેસ્ટ
આભાર તમારો યાર કર્યો મારો વેટ
હો અર્થ નથી સમજાતો આ પાગલ પ્રેમનો
એટલે તો આશિક હું થઈ ગયો છું એમનો
અર્થ નથી સમજાતો આ પાગલ પ્રેમનો
એટલે તો આશિક હું થઈ ગયો છું એમનો
ભારતલીરીક્સ.કોમ
હો મુખ મલકાય તમારું હું જોવું ઘડી ઘડી
દિલની રાહત મળી ગઈ છે ઘણી
જ્યારથી મળી કૃષ્ણને રૂકમણી
હો જ્યારથી મળી કૃષ્ણને રૂકમણી
હો જ્યારથી મળી કૃષ્ણને રૂકમણી
Mukh Malkay Tamaru Lyrics
Ho mukh malkay tamaru Hu jovu ghadi ghadi
Ho mukh malkay tamaru Hu jovu ghadi ghadi
Mukh malkay tamaru Hu jovu ghadi ghadi
Jaane madi krishna ne rukmani
Ho chain na pade door jay tu be ghadi
Nasib ma mara lakhani ek pari
Jaane madi hoy krishna ne rukmani
Ho prem advali je had vati jay
Raat divas palbharma puro thay
Prem advali je had vati jay
Raat divas palbharma puro thay
bharatlyrics.com
Ho mukh malkay tamaru Hu jovu ghadi ghadi
Dilne rahat madi gai che ghani
Jyarthi madi krishna ne rukmani
Ho jyarthi madi krishna ne rukmani
Ho dil hoy jya tya dil na hoy
Prem hoy jya tya vaali vem na hoy
Ho tamne joine udi gayu maru chain
Karvi hati dosti ne Thai gayo che prem
Ho najar ma to roj badha aave ne jay
Tara vagar dil ma biju koi na samay
Najar ma to roj badha aave ne jay
Tara vagar dil ma biju koi na samay
Ho mukh malkay tamaru Hu jovu ghadi ghadi
Dil ni rahat madi gai che ghani
Jaane madi krishna ne rukmani
Ho jyarthi madi krishna ne rukmani
Ho bhagwane aapi anmol mane bhet
Aa jivan karyu name tara love se aapno great
Ho tu mari life ma ek che word best
Aabhar tamaro yaar karyo maro wait
Ho earth nathi samjato aa pagal prem no
Etale to aashiq Hu Thai gayo chu emno
Earth nathi samjato aa pagal prem no
Etale to aashiq Hu Thai gayo chu emno
Ho mukh malkay tamaru Hu jovu ghadi ghadi
Dil ni rahat madi gai che ghani
Jyarthi madi krishna ne rukmani
Ho jyarthi madi krishna ne rukmani
Ho jyarthi madi krishna ne rukmani
