MEHAMON LYRICS IN GUJARATI: Mehamon (મેહમોન) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Rajni Dabhi from T-Series Gujarati. The song is composed by Hardik Rathod and Sanjay Thakor, with lyrics written by Navanit Rathod. The music video of the song features Vijay Desai, Kinjal Vaghela and Aadil Shekh.
મેહમોન Mehamon Lyrics in Gujarati
હો જેને વર્ષો પહેલા છોડ્યું હતું ગોમ
હો જેને વર્ષો પહેલા છોડ્યું હતું ગોમ
એનું આગવું કરવા માટે નોમ
ભારતલીરીક્સ.કોમ
ફરી આવી પાછા મળ્યા છે એ જુના મેહમોન
તમે કેમ વિચારે ચડ્યા છો આ તમારું રે ગોમ
હું કયા મોઢે આપું મારી ઓળખાય
સામે આવી ઉભા છે પણ બન્યા રે અજાણ
હો જેનું રાખતાતા અમે બહુ ધયૉન
આજ હોમે આવી પૂછે તમે કોણ
યાદ કરવી તેની એ વાતો પછી હૈએ થશે હો
એને જઈ કેવી રીતે આપું મારા પ્રેમનું પરમોણ
હો મારા ઘરથી એના ઘરની બારી હોમે રે દેખાતી
યાદ જે હતું એને જોતા તાકી તાકી
હો નેહાળ ની એ વાતો મે હજુ યાદ રાખી
એને શું થયું કે આ તો દિલથી કાઢી નાખી
હો ઘણું રડ્યો તારા માટે હવે જાજુ ના રડાવ
ભૂલેલી યાદો તારા મનમાં પાછી લાવ
અમે ગોમડાના દેશી અભણ
એના શેરમાં હશે મોટા નોમ
એને હવે ક્યાંથી પડે અહી અમારું રે કોમ
એટલે જાણી જોઈને છુપાવે મારાથી ઓળખોણ
હો વિખૂટો પડ્યો છે આજે જીવ મારો મારાથી
રોતા રહીશું યાદમાં જિંદગી આખી
હો વિધાતા કેમ મળાયો મને તે એનાથી
જિંદગીમાં આવ્યા નહી મને યાદો ગયા આપી
હો દિલ તું ભૂલી જા મને કરે ના જરાય
થોડા દાડા માટે બની આયા છે આજ
હો ફરી લેવું નથી પ્રેમનું રે નોમ
દુઆ કરું એને રાજી રાખે રોમ
વિચાર્યું મે એના દિલમાં હશે મારુ નોમ
હવે ફરી પાછા મળ્યા છે એ જુના મેહમોન
હવે ફરી પાછા મળ્યા છે એ જુના મેહમોન
Mehamon Lyrics
Ho jene varsho pahela chodyu hatu gom
Ho jene varsho pahela chodyu hatu gom
Enu aagavu karva mate nom
Fari aavi pacha madya che ae juna mehmon
Tame kem vichare chadya Cho aa tamaru re gom
Hu kaya modhe aapu mari odkhan
Same aavi ubha che pan banya re ajaan
Ho jenu rakhtata ame bahu dhyon
Aaj home aavi puche tame kon
Yaad karvi teni ae vato pachi haiye thase ho
Ene jai kevi rite aapu mara prem nu parmon
bharatlyrics.com
Ho mara ghar thi ena ghar ni baari home re dekhati
Yaad je hatu ene jota taaki taaki
Ho nehad ni ae vato me haju yaad rakhi
Ene shu thayu ke aa to dil thi kadhi nakhi
Ho ghanu radio tara mate have jaaju na radav
Bhuleli yaado tara man ma paachi laav
Ame gomda na deshi abhan
Ena ser ma hase mota nom
Ene have kya thi pade ahi amaru re kom
Etale jaani joine chupave marathi odkhan
Ho vikhuto padyo che aaje jiv maro marathi
Rota rahishu yaad ma zindagi aakhi
Ho vidhata kem madayo mane te enathi
Zindagi ma aavya nahi mane yaado gaya aapi
Ho dil tu bhuli jaa mane kare na jaray
Thoda dada mate bani aaya che aaj
Ho fari levu nathi prem nu re nom
Duaa karu ene raji rakhe rom
Vicharyu me ena dil ma hase maru nom
Have fari pacha madya che ae juna mehmon
Have fari pacha madya che ae juna mehmon
