MANE THAYO PREM LYRICS IN GUJARATI: મને થયો પ્રેમ, The song is sung by Naresh Thakor and released by T-Series Gujarati label. "MANE THAYO PREM" is a Gujarati Love song, composed by Utpal Barot and Vishal Modi, with lyrics written by Mahindar Prajapati. The music video of this song is picturised on Shivani Rajput, Diya Makwana and Ankit Thakor.
મને થયો પ્રેમ Mane Thayo Prem Lyrics in Gujarati
હા મને થયો પ્રેમ કે વ્હેમ ના સુજ મને
તારાથી છે પ્રેમ પણ કેમ ના પૂછ મને
હા મને થયો પ્રેમ કે વ્હેમ ના સુજ મને
તારાથી છે પ્રેમ પણ કેમ ના પૂછ મને
ભારતલીરીક્સ.કોમ
તું ગમે છે મને કેમ કેમ કઉ તને
તું વાંચી લેને મારી આંખોને હવે
તું ગમે છે મને કેમ કેમ કઉ તને
તું વાંચી લેને મારી આંખોને હવે
હા તું મારું દિલ ધડકન ને શ્વાસ મારો
તારી સંગે જીવવું છે ખ્વાબ મારો
મને થયો પ્રેમ કે વ્હેમ ના સુજ મને
તારાથી છે પ્રેમ છે કેમ મને
હા તને જોઈ ઓ વાલી જ્યારથી આ મારી આંખે
સાત જનમ ના સપના જોઈ લીધા તારી સાથે
હા ચાંદની રાતોનો રંગ જોને પડવા લાગ્યો ફીકો
ખરતો તારો જોયો ને મેં ચાંદ માંગી લીધો
હો હવે સમજી જાને તું તને પ્રેમ કરું હું
તને જોવા માટે કેટલો મરૂ હું
હવે સમજી જાને તું તને પ્રેમ કરું હું
તને જોવા માટે કેટલો મરૂ હું
હા આંખે કાજલ પાયલ ને બંગડી તારી
દિલ લઈ ગઈ નાકની આ નથણી તારી
મને થયો પ્રેમ કે વ્હેમ ના સુજ મને
તારાથી છે કેમ ના પૂછ મને
હા ક્યાંક દિલના ખૂણામાં તું રાખી લેને મને
મારે તારું થાવું છે દિલ આપી દેને મને
હો કોઈ કહે ક્યાં જઈને માંગુ હું વાલી તને
કોની મન્નત માંગુ ને તું મળી જાય મને
હા ભલે છેલ્લા હોય શ્વાસો તોય એક જ ફરમાઈશ
તું થામે મારો હાથ બસ એટલી છે ખ્વાઈશ
ભલે છેલ્લા હોય શ્વાસો તોય એક જ ફરમાઈશ
તું થામે મારો હાથ બસ એટલી છે ખ્વાઈશ
હા તું કોઈ ફૂલ નો બાગ હું ભવરો થાઉ
તું થઈ જા મારી ને હું તારો થાઉ
મને થયો પ્રેમ કે વ્હેમ ના સુજ મને
તારાથી છે પ્રેમ ના પૂછ મને
Mane Thayo Prem Lyrics
Ha mane thayo prem ke vhem na suj mane
Tara thi che prem pan kem na puch mane
Ha mane thayo prem ke vhem na suj mane
Tara thi che prem pan kem na puch mane
Tu game che mane kem kem kau tane
Tu vanchi le ne mari aankho ne have
Tu game che mane kem kem kau tane
Tu vanchi le ne mari aankho ne have
bharatlyrics.com
Ha tu maru dil dhadkan ne swash maro
Tari sange jivvu che khwab maro
Mane thayo prem ke vhem na suj mane
Tara thi che prem che kem mane
Ha tane joyi o vali jyarthi aa mari aankhe
Sat janam na sapna joyi lidha tari sathe
Ha chandni rato no rang jone padva lagyo fiko
Kharto taro joyo ne main chand mangi lidho
Ho have samji jane tu tane prem karu Hu
Tane jova mate ketlo maru Hu
Have samji jane tu tane prem karu Hu
Tane jova mate ketlo maru Hu
Ha aankhe kajal payal ne bangdi tari
Dil layi gayi nak ni aa nathni tari
Mane thayo prem ke vhem na suj mane
Tara thi che kem na puch mane
Ha kyank dil na khuna ma tu rakhi lene mane
Mare taru thavu che dil aapi de ne mane
Ho koyi kahe kya jayi ne mangu Hu vali tane
Koni mannat mangu ne tu Mali jay mane
Ha bhale chella hoy swasho toy ek j farmaish
Tu thame maro hath bas etli che khwaish
Bhale chella hoy swasho toy ek j farmaish
Tu thame maro hath bas etli che khwaish
Ha tu koyi ful no bag Hu bhavro thau
Tu thayi ja mari ne Hu taro thau
Mane thayo prem ke vhem na suj mane
Tara thi che prem na puch mane
