LYRICS OF PREM KARI LENE IN GUJARATI: પ્રેમ કરી લેને, The song is sung by Kaushik Bharwad from T-Series Gujarati. "PREM KARI LENE" is a Gujarati Love song, composed by Sunil Thakor and Jagdish Thakor, with lyrics written by Rajvinder Singh. The music video of the track is picturised on Anil Meer and Manali Charoliya.
પ્રેમ કરી લેને Prem Kari Lene Lyrics in Gujarati
એ મને થયું એવું સેમ ટુ સેમ કરી લેને
એ મને થયું એવું સેમ ટુ સેમ કરી લેને
રમત રમતમાં ગમત ગમતમાં પ્રેમ કરી લેને
મારા દિલ હારે તારા દિલના તાર જોડી દેને
રમત રમતમાં ગમત ગમતમાં પ્રેમ કરી લેને
ભારતલીરીક્સ.કોમ
અરે ઓ મારી મીઠુડી પેરાવ બંગડીની જોડી
અરે ઓ મારી મીઠુડી પેરાવું બંગડીની જોડી
એ તને લવ છે મારા હારે એ કન્ફોર્મ કરી દેને
રમત રમતમાં ગમત ગમતમાં પ્રેમ કરી લેને
કહું છું રમત રમતમાં ગમત ગમતમાં પ્રેમ કરી લેને
થોડો જાજો
હો જાણે ચાંદને ચકોરી જેવી તારી મારી જોડી
જલ્દી કહી દે આઈ લવ યુ જાનું પડતી ના તું મોડી
અરે મારી પાછળ તારી સખીઓ ની લાગી લાઈન
તારી માટે મેં તો બધી કરી છે રિઝાઈન
મારી જોડે કરીને હગાઈ પ્રિવેડીંગ કરી લેને
રમત રમતમાં ગમત ગમતમાં પ્રેમ કરી લેને
એ જટ જાજે જલ્દી જાજે કેમેરો લઈ આવજે રે
અલ્યા વચમાં મારી મીઠુડીને ફોટા પડાવા
એ જટ જાજે જલ્દી જાજે કેમેરો લઈ આવજે રે
અલ્યા તારી ભાભી જોડે મારે ફોટા પડાવા
મારા ભાઈબંધોની હારે મારે ફોટા પડાવા
Prem Kari Lene Lyrics
Ae mane thayu evu same to same kari lene
Ae mane thayu evu same to same kari lene
Ramat ramat ma gamat gamat ma prem kari lene
Mara dil hare tara dil na taar jodi dene
Ramat ramat ma gamat gamat ma prem kari lene
Are o mari mithudi peravu bangadi ni jodi
Are o mari mithudi peravu bangadi ni jodi
Ae tane love che mara hare ae conform kare dene
Ramat ramat ma gamat gamat ma prem kari lene
Kahu chu ramat ramat ma gamat gamat ma prem kari lene
Thodo jaajo
Ho jaane chand ne chakori jevi tari mari jodi
Jaldi kahi de I love you jaanu padti na tu modi
Are mari pachad tari sakhiyo ni lagi LINE
Tari mate meto badhi kari che design
bharatlyrics.com
Mari jode karine hagai prewedding kari lene
Ramat ramat ma gamat gamat ma prem kari lene
Ae jhat jaaje jaldi jaaje camero lai aavje re
Alya vach ma mari mithudi ne photo padava
Ae jhat jaaje jaldi jaaje camero lai aavje re
Alya tari bhabhi jode mare phota padava
Mara bhaibandho ni hare mare phota padava
