MANE BAU PREM KARTA LYRICS IN GUJARATI: મને બઉ પ્રેમ કરતા, This Gujarati Love song is sung by Gaman Santhal & released by T-Series Gujarati. "MANE BAU PREM KARTA" song was composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka and Dhaval Motan.
મને બઉ પ્રેમ કરતા Mane Bau Prem Karta Lyrics in Gujarati
એ મારા નતા તો એ મારી ઉપર મરતાતા
એ મારા નતા તો એ મારી ઉપર મરતાતા
એ મારા નતા તો એ મારી ઉપર મરતાતા
હતા કોઈ જે મને બઉ પ્રેમ કરતાતા
અમે મળવાના નતા તોય વાત જોતાતા
અમે મળવાના નતા તોય વાત જોતાતા
હતા કોઈ જે મને બઉ પ્રેમ કરતાતા
ઓ ઘરની ગેલેરીમાં આંટા ફેરા મારતા
મને જોવા માટે વલખા કરતા
ઘરની ગેલેરીમાં આંટા ફેરા મારતા
મને જોવા માટે વલખા કરતા
એ મારા નતા તો એ મારી ઉપર મરતાતા
એ મારા નતા તો એ મારી ઉપર મરતાતા
હતા કોઈ જે મને બઉ પ્રેમ કરતાતા
હો હતા કોઈ જે મને બઉ પ્રેમ કરતાતા
એરે જમોનામ સાદા ફોન ચાલતા
હાઉથી હંતાઈને મિસ્ડ કોલ મારતા
હો શાયરીઓ લખેલા મેસેજ આવતા
ભાઈબંધ બેનપણીઓ જોડે ગિફ્ટો મોકલાવતા
ભારતલીરીક્સ.કોમ
ઓ મારા ફોટા પાકીટની છેલ્લી ચેઇનમાં રાખતા
પૈસા આપી દે પણ પાકીટ એ રાખતા
મારા ફોટા પાકીટની છેલ્લી ચેઇનમાં રાખતા
પૈસા આપી દે પણ પાકીટ ના આલતા
એ મારા નતા તો એ મારી ઉપર મરતાતા
એ મારા નતા તો એ મારી ઉપર મરતાતા
હતા કોઈ જે મને બઉ પ્રેમ કરતાતા
હો હતા કોઈ જે મને બઉ પ્રેમ કરતાતા
ઓ ગાશે મારા હોત તો જિંદગી અલગ હોત
ખૂટતું કરતો હોતો પ્રેમથી ભરી દેત
એનો હાથ પકડી હસતા હસતા જીવીલોત
ખોળામાં માથું રાખી ખુશીથી મરી જાત
ઓ અફસોસ કરવાથી હવે શું ફાયદો
એકવાર મળાવજે કુદરત કરતો વાયદો
અફસોસ કરવાથી હવે શું ફાયદો
એકવાર મળાવજે કુદરત કરતો વાયદો
એ મારા નતા તો એ મારી ઉપર મરતાતા
એ મારા નતા તો એ મારી ઉપર મરતાતા
હતા કોઈ જે મને બઉ પ્રેમ કરતાતા
હો હતા કોઈ જે મને બઉ પ્રેમ કરતાતા
હો હતા કોઈ જે મને બઉ પ્રેમ કરતાતા
Mane Bau Prem Karta Lyrics
Ae mara nata to ae mari upar martata
Ae mara nata to ae mari upar martata
Ae mara nata to ae mari upar martata
Hata koi je mane bau prem kartata
Ame malvana nata toy vaat jota
Ame malvana nata toy vaat jota
Hata koi je mane bau prem kartata
O ghar ni gallery ma ota fera marta
Mane jova mate olkhae karta
Ghar ni gallery ma ota fera marta
Mane jova mate olkhae karta
Ae mara nata to ae mari upar martata
Ae mara nata to ae mari upar martata
Hata koi je mane bau prem kartata
Ho hata koi je mane bau prem kartata
Aere jamonamu sada phone chalta
Hauthi hantaine miss call marta
Ho shayari o lakhela message avta
Bhaibandh benpanyo jode gifto moklavta
O mara phota pakit ni chelli chain ma rakhta
Paisa aali de pan pakit e rakhta
Mara phota pakit ni chelli chain ma rakhta
Paisa aali de pan pakit na aalta
Ae mara nata to ae mari upar martata
Ae mara nata to ae mari upar martata
Hata koi je mane bau prem kartata
Ho hata koi je mane bau prem kartata
O gase mara rag ho to jindagi alag hot
Khutto karto hoto prem thi bharidot
Eno hath pakdi hasta hasta jivelot
Kholama mathu rakhi khushi thi marejot
O afsos karvathi have shu faydo
Ekvar malavje kudrat karto vaydo
Afsos karvathi have shu faydo
Ekvar malavje kudrat karto vaydo
bharatlyrics.com
Ae mara nata to ae mari upar martata
Ae mara nata to ae mari upar martata
Hata koi je mane bau prem kartata
Ho hata koi je mane bau prem kartata
Ho hata koi je mane bau prem kartata
