દિલ હડગે સે Dil Hadge Se Lyrics - Gopal Bharwad

LYRICS OF DIL HADGE SE IN GUJARATI: દિલ હડગે સે, The song is sung by Gopal Bharwad from Amara Muzik Gujarati. "DIL HADGE SE" is a Gujarati Love song, composed by Shashi Kapadiya, with lyrics written by Ramesh Vanchiya. The music video of the track is picturised on Ravi Om Prakas Rao and Sudha Tripathi.

દિલ હડગે સે Dil Hadge Se Lyrics in Gujarati

હો ઓ મારું દિલ હડગે સે એમ આ મંડપ હડગતો હોત
ઓ મારું દિલ હડગે સે એમ આ મંડપ હડગતો હોત
ખુશીઓ નઈ તારા આંગણે માતમ મનાતો હોત
તું મારો પ્રેમ સે જો જીદ હોત તો બાહો મારે હોત

હો ઓ દિલ માં સે ચોક પ્રેમ નકર તને ઉઠાવી લોંત
મારી રે આંખોમાં ના આમ આહુડા રે હોત
તું મારો પ્રેમ સે જો જીદ હોત તો બાહોમા રે હોત

હો આજ સુધી અમે હતા દુઃખથી અજાણા
દુઃખ શું કેવાય હમજ્યા દલડાં ધવાણા

હો તારા જેવા બેશરમાં અમે જો હોત
કોઈ ના મીઢોણ તને બાંધવા ના દોત
તું મારો પ્રેમસે જો જીદ હોત તો બાહોમા રે હોત
તું મારો પ્રેમસે જો જીદ હોત તો બાહોમા રે હોત

હો સમજી ગયા અમે માણસોના મતલબ રે
ખોટી લગાડી તારા પ્રેમની અમે લત રે
હો ઓ નાગણ નતી તોય દિલને માર્યો ડંખ રે
તને કઈ કઉ તો લાગે પ્રેમને કલંક રે

હો નથી દુનિયાથી ડરતા હાથ મજબૂરી એ બાંધ્યા
તે પ્રેમ માં ફસાવી મારા કાળજા રે વાઢ્યા
હો તારી જેમ મારો પ્રેમ જો મતલબ નો હોત
તો તો મારી જાન તને ખબર પડી જોત
તું મારો પ્રેમસે જો જીદ હોત તો બાહોમા રે હોત
તું મારો પ્રેમસે જો જીદ હોત તો બાહોમા રે હોત

હો ઓ તું જીવસે મારો એમ કઈને જીવ રે લુટી ગયાં
બેવફા શું જાણે અમે કેટલા તુટી ગયા
હો ઓ તે શીખવાડ્યું બેવફા કોઈને પોતાનું ના માનવું
કાલ હતી મારી આજે બીજાની જાન તુ
હો ઓ વીત્યાં દિવસો રે વિચારી મારુ લોહી રે ઉકળે
ખોટી સ્માઈલ કરીને તમે મળતા અમને મુખડે

હો ઓ મારું દિલ હડગે સે એમ આ મંડપ હડગતો હોત
ખુશીઓ નઈ તારા આંગણે માતમ મનાતો હોત
તું મારો પ્રેમ સે જો જીદ હોત તો બાહો મારે હોત
તું મારો પ્રેમ સે જો જીદ હોત તો બાહો મારે હોત

Dil Hadge Se Lyrics

Ho o maru dil hadge se em aa mandap hadagto hot
O maru dil hadge se em aa mandap hadagto hot
Khushiyo nai tara aangane maatam manato hot
Tu maro prem se jo jeed hot to baho mare hot

Ho o dil maa se chok prem nakar tane uthavi lot
Mari re aankhoma na aam ahuda re hot
Tu maro prem se jo jeed hot to bahoma re hot

Ho aaj sudhi ame hata dukh thi ajana
Dukh shu kevay hamjya dalda ghavna

Ho tara jeva besarma ame jo hot
Koi na mindhol tane bandhva na dot
Tu maro prem se jo jeed hot to bahoma re hot
Tu maro prem se jo jeed hot to bahoma re hot

Ho samji gaya ame manso na matlab re
Khoti lagadi tara premni ame lat re
Ho o nagan nati toy dilne marya dankh re
Tane kai kau to lage prem ne kalank re

Ho nathi duniya thi darta haath majboori ae bandhya
Te prem ma fasavi mara kalja re vadhya
Ho tari jem maro prem jo matlab no hot
To to mari jaan tane khabar padi jot
Tu maro prem se jo jeed hot to bahoma re hot
Tu maro prem se jo jeed hot to bahoma re hot

Ho o tu jivase maro em kaine jeev re looti gaya
Bewafa shu jaane ame ketala tuti gaya
Ho o te sikhvadyu bewafa koine potanu na manvu
Kal hati mari aaje bijani jaan tu
Ho o vitya divaso re vichari maru lohi re ukade
Khoti smile karine tame madta amane mukhade

Ho o maru dil hadge se em aa mandap hadagto hot
Khushiyo nai tara aangane matam manato hot
Tu maro prem se jo jeed hot to bahoma re hot
Tu maro prem se jo jeed hot to bahoma re hot

Dil Hadge Se Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Dil Hadge Se is from the Amara Muzik Gujarati.

The song Dil Hadge Se was sung by Gopal Bharwad.

The music for Dil Hadge Se was composed by Shashi Kapadiya.

The lyrics for Dil Hadge Se were written by Ramesh Vanchiya.

The music director for Dil Hadge Se is Shashi Kapadiya.

The song Dil Hadge Se was released under the Amara Muzik Gujarati.

The genre of the song Dil Hadge Se is Love.