ઇંગલિશ બિંગલીશ કોઈ ના ફાવે English Binglish Koi Na Fave Lyrics - Rajal Barot, Dev Pagli

LYRICS OF ENGLISH BINGLISH KOI NA FAVE IN GUJARATI: ઇંગલિશ બિંગલીશ કોઈ ના ફાવે, The song is sung by Rajal Barot and Dev Pagli from T-Series Gujarati. "ENGLISH BINGLISH KOI NA FAVE" is a Gujarati Proud song, composed by Harshil Ranpura, with lyrics written by Dev Pagli. The music video of the track is picturised on Rajal Barot and Dev Pagli.

He dhotiyu pahervano jamano gayo
Sadalo pervano jamano gayo
Vagad
He he patlud pervano jamano gayo
Ghaghro perva no jamano gayo

He bhale hoy jamano aa fashion vaado
Toy duniyane game deshi dhabkaaro
Bhale hoy tamaro aa fashion vaado
Toy duniyane game deshi dhabkaaro

English binglish koi na fave
English binglish koi na fave
Aa desi bhayda, aa desi bhayda
Aa desi bhayda ene desi fave

Ho ambani adani business ma number one
Desh videsh ma mara modi number one
Are cricket ma jovo to pandya number one
Gava ma maro bhai pagli number one

Ho vyapar ma gujarati no pakko sarvado
Bhuri one game gujarati gharvado
Vyapar ma gujarati no pakko sarvado
Bhuri one game gujarati gharvado

English binglish koi na fave
English binglish koi na fave
Aa desi bhayda, aa desi bhayda
Aa desi bhayda ene desi fave

Desi desi desi fave
Desi desi desi fave

Ae haalo

He dandiya ma falguni pathak number one
Hasava ma aapna hakabha number one
He bollywood ma paresh raval number one
Music ma hr sony number one

Ho banahkaanta maru bagchi nu deewanu
Kathiyawad bhayda haare ramvanu
Pancham haale maru idli nu deewanu
Surat maaru disco ramvanu

Dev pagli ne rajal barot ni dhamaal

English binglish koi na fave
English binglish koi na fave
Aa desi bhayda, aa desi bhayda
Aa desi bhayda ene desi fave

English binglish koi na fave
English binglish koi na fave
Aa desi bhayda, aa desi bhayda
Aa desi bhayda ene desi fave.

ઇંગલિશ બિંગલીશ કોઈ ના ફાવે Lyrics in Gujarati

હે ધોતિયું પેરવાનો જમાણો ગયો
સાડલો પેરવાનો જમાણો ગયો
વગાડ
હે હે પતલુંડ પેરવાનો જમાણો ગયો
ઘાઘરો પેરવા નો જમાણો ગયો

હે ભલે હોય જમાણો આ ફેશન વાળો
તોય દુનિયાને ગમે દેશી ધબકારો
ભલે હોય જમાણો આ ફેશન વાળો
તોય દુનિયાને ગમે દેશી ધબકારો

ઇંગલિશ બીંગલિશ કોય ના ફાવે
ઇંગલિશ બીંગલિશ કોય ના ફાવે
આ દેશી ભાયડા, આ દેશી ભાયડા
આ દેશી ભાયડા એને દેશી ફાવે

હો અંબાણી અદાણી બૂઝિનેસ્સ માં નંબર વન
દેશ વિદેશ માં મારા મોદી નંબર વન
અરે ક્રિકેટ માં જોવો તો પંડ્યા નંબર વન
ગાવા માં મારો ભાઈ પગલી નંબર વન

હો વ્યાપાર માં ગુજરાતી નો પાક્કો સરવાળો
ભૂરી ઓને ગમે ગુજરાતી ઘરવાળો
વ્યાપાર માં ગુજરાતી નો પાક્કો સરવાળો
ભૂરી ઓને ગમે ગુજરાતી ઘરવાળો

ઇંગલિશ બીંગલિશ કોય ના ફાવે
ઇંગલિશ બીંગલિશ કોય ના ફાવે
આ દેશી ભાયડા, આ દેશી ભાયડા
આ દેશી ભાયડા એને દેશી ફાવે

bharatlyrics.com

દેશી દેશી દેશી ફાવે
દેશી દેશી દેશી ફાવે

એ હાલો

હે ડાંડીયા માં ફાલ્ગુની પાઠક નંબર વન
હસાવા માં આપણા હકાભા નંબર વન
હે બોલિવૂડ માં પરેશ રાવલ નંબર વન
મ્યુઝિક માં એચઆર સોની નંબર વન

હો બનાસકાંઠા મારુ બાગચીનું દીવાનું
કાઠિયાવાડ ભાયડા હારે રમવાનું
પંચમહાલ મારુ ટીમલીનું દીવાનું
સુરત મારું ડિસ્કો રમવાનું

દેવ પગલી ને રાજલ બારોટ ની ધમાલ

ઇંગલિશ બીંગલિશ કોય ના ફાવે
ઇંગલિશ બીંગલિશ કોય ના ફાવે
આ દેશી ભાયડા, આ દેશી ભાયડા
આ દેશી ભાયડા એને દેશી ફાવે

ઇંગલિશ બીંગલિશ કોય ના ફાવે
ઇંગલિશ બીંગલિશ કોય ના ફાવે
આ દેશી ભાયડા, આ દેશી ભાયડા
આ દેશી ભાયડા એને દેશી ફાવે.

English Binglish Koi Na Fave Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download