ફેન ઓફ દ્વારકાધીશ Fan Of Dwarkadhish Lyrics - Gaman Santhal, Ravi Khoraj

ફેન ઓફ દ્વારકાધીશ | FAN OF DWARKADHISH LYRICS IN GUJARATI is recorded by Gaman Santhal and Ravi Khoraj from Dear Dreams label. The music of the song is composed by Jitu Prajapati, while the lyrics of "Fan Of Dwarkadhish" are penned by Rajan Rayka and Dhaval Motan. The music video of the Gujarati track features Yuvraj Suvada, Dhaval Motan and Vijay Desai.

Fan Of Dwarkadish Song Lyrics

He jindagi maa koduda jevu jivavanu
He jindagi maa koduda jevu jivavanu
Jindagi maa koduda jevu jivavanu
Man maa thaay sell mari dwarka javanu

He kaal ni khabar nai aaj jivi levanu
Kaal ni khabar nai aaj jivi levanu
Dil kare gadi laine dwarika javanu

He duniya naa devo maa ekj se men
Aapde to dwarika wala naa fan
Duniya naa devo maa ekj se men
Aapde to dwarka wala naa fan

bharatlyrics.com

Ae jindagi maa konuda jevu jivavanu
Jindagi maa konuda jevu jivavanu
Dil kare doat meli dwarika javanu
O dil kare doat meli dwarka javanu

Habhade aetle haaltu thavanu
Gadi maa behta pela nom re levanu, jay kaliya thakar

Ho bhaibando ne bhela letu javanu
Bhelo reje thakar mara aetlu kevanu

Konuda naa nom ni number plet
Dwarka walo sau thi gret
Kanuda naa nom ni number plet
Dwarka walo sau thi gret

He jindagi maa konuda jevu jivavanu
Jindagi maa konuda jevu jivavanu
Aapde to dar pooname dwarika javanu
Dil kare doat meli dwarka javanu

Ho konuda ni lifestyle follow karvani
Jagat ni vasti pachhi joti revani
O morli wala ni vaato mani levani
Aena jevi dosti pachhi nibhavi janvani

Dwarikadhish naa stutas hoy roj
Aena prtape badhi chhe moj
Dwarikadhish naa stutas hoy roj
Aena prtape aa badhi chhe moj

He jindagi maa koduda jevu jivavanu
Jindagi maa koduda jevu jivavanu
Dil kare sell mari dwarika javanu

Ae rajan, dhaval, gaman kahe vat thi jivavanu
Ravi khoraj kahe aavu re jivavanu
Man maa thaay sell mari dwarka javanu
Dil kare doat meli dwarka javanu
O dil kare doat meli dwarika javanu

ફેન ઓફ દ્વારકાધીશ Lyrics in Gujarati

હે જિંદગી માં કોનૂડા જેવું જીવવાનું
હે જિંદગી માં કોનૂડા જેવું જીવવાનું
જિંદગી માં કોનૂડા જેવું જીવવાનું
મન માં થાય સેલ મારી દ્વારકા જવાનું

હે કાલ ની ખબર નઈ આજ જીવી લેવાનું
કાલ ની ખબર નઈ આજ જીવી લેવાનું
દિલ કરે ગાડી લઈને દ્વારિકા જવાનું

હે દુનિયા ના દેવો માં એકજ સે મેન
આપડે તો દ્વારિકા વાળા ના ફેન
દુનિયા ના દેવો માં એકજ સે મેન
આપડે તો દ્વારકા વાળા ના ફેન

એ જિંદગી માં કોનૂડા જેવું જીવવાનું
જિંદગી માં કોનૂડા જેવું જીવવાનું
દિલ કરે દોટ મેલી દ્વારિકા જવાનું
ઓ દિલ કરે દોટ મેલી દ્વારકા જવાનું

હાંભળે એટલે હાલતું થવાનું
ગાડી માં બેહતા પેલા નોમ રે લેવાનું, જય કાળીયા ઠાકર

હો ભઇબંદો ને ભેળા લેતું જવાનું
ભેળો રેજે ઠાકર મારા એટલું કેવાનું

કોનૂડા ના નોમ ની નંબર પ્લેટ
દ્વારકા વાળો સૌ થી ગ્રેટ
કાનુડા ના નોમ ની નંબર પ્લેટ
દ્વારકા વાળો સૌ થી ગ્રેટ

હે જિંદગી માં કોનૂડા જેવું જીવવાનું
જિંદગી માં કોનૂડા જેવું જીવવાનું
આપડે તો દર પૂનમે દ્વારિકા જવાનું
દિલ કરે દોટ મેલી દ્વારકા જવાનું

હો કોનૂડા ની લાઈફ સ્ટાઇલ ફોલોવ કરવાની
જગત ની વસ્તી પછી જોતી રેવાની
ઓ મોરલી વાળા ની વાતો માની લેવાની
એના જેવી દોસ્તી પછી નિભાવી જાણવાની

ભારતલીરીક્સ.કોમ

દ્વારિકાધીશ ના સ્ટેટસ હોય રોજ
એના પ્રતાપે બધી છે મોજ
દ્વારિકાધીશ ના સ્ટેટસ હોય રોજ
એના પ્રતાપે આ બધી છે મોજ

હે જિંદગી માં કોનૂડા જેવું જીવવાનું
જિંદગી માં કોનૂડા કેવું જીવવાનું
દિલ કરે સેલ મારી દ્વારિકા જવાનું

એ રાજન, ધવલ, ગમન કહે વટ થી જીવવાનું
રવિ ખોરજ કહે આવું રે જીવવાનું
મન માં થાય સેલ મારી દ્વારકા જવાનું
દિલ કરે દોટ મેલી દ્વારકા જવાનું
ઓ દિલ કરે દોટ મેલી દ્વારિકા જવાનું

Fan Of Dwarkadhish Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download