જુઠ્ઠો જીતી જાય સાયા નું મોત થાય Jutho Jiti Jay Sacha Nu Mot Thay Lyrics - Rakesh Barot

JUTHO JITI JAY SACHA NU MOT THAY LYRICS IN GUJARATI: જુઠ્ઠો જીતી જાય સાયા નું મોત થાય, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "JUTHO JITI JAY SACHA NU MOT THAY" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Darshan Bazigar. The music video of this song is picturised on Rakesh Barot, Palak Patel and Shail Shah.

જુઠ્ઠો જીતી જાય સાયા નું મોત થાય Jutho Jiti Jay Sacha Nu Mot Thay Lyrics in Gujarati

કોઈ ને નામ થી નફરત
કોઈ ને દિલ થી મૉહોબ્બત
કોઈ ને નામ થી નફરત
કોઈ ને દિલ થી મૉહોબ્બત

કામ થી મતલબ ગરઝ પૂરતી જરૂરત
દિલ દાઝયું ને દર્દ થાય છે
દિલ દાઝયું ને દર્દ થાય છે
જુઠ્ઠો જીતી જાય ને હાચા નું મોત થાય છે
જુઠ્ઠો જીતી જાય ને હાચા નું મોત થાય છે

હો કોઈ ને નામ થી નફરત
કોઈ ને દિલ થી મૉહોબ્બત

હો લાગણી ના નામે દિલ દુભાઈ જાય છે
પરાણેક્યાં કોઈ ને પ્રેમ થાય છે
હો ખેલ સમજી ને કોઈ ખેલી જાય છે
કોઈ નો વિશ્વાસ ક્યાં થાય છે

હો દિલ નું દર્દ ક્યાં હમજાય છે
દિલ નું દર્દ ક્યાં હમજાય છે
જુઠ્ઠો જીતી જાય ને હાચા નું મોત થાય છે
જુઠ્ઠો જીતી જાય ને હાચા નું મોત થાય છે

કોઈ ને નામ થી નફરત
કોઈ ને દિલ થી મૉહોબ્બત

હો પ્રેમ ક્યાં કોઈ નો પૂરો થાય છે
પાગલ પ્રેમી નો મરો થાય છે
હો આંસુ બની આંખ થી કોઈ વહી જાય છે
હાથ મો આઈ ને કોઈ છૂટી જાય છે

હો દર્દ ની દવા ક્યાં થાય છે
દર્દ ની દવા ક્યાં થાય છે
મૉહોબ્બત માં આશિક બે મૌત મરી જાય છે
હો મૉહોબ્બત માં આશિક બે મૌત મરી જાય છે

કોઈ ને નામ થી નફરત
કોઈ ને દિલ થી મૉહોબ્બત

Jutho Jiti Jay Sacha Nu Mot Thay Lyrics

Koi ne naam thi nafrat
Koi ne dil thi mohabbat
Koi ne naam thi nafrat
Koi ne dil thi mohabbat

Kam thi matalab garaj purati jarurat
Dil dajhayu ne dard thay che
Dil dajhayu ne dard thay che
Jutho jiti jay ne hacha nu mot thay
Jutho jiti jay ne hacha nu mot thay

Ho koi ne naam thi nafrat
Koi ne dil thi mohabbat

Ho lagani na name dil dubhai jay che
Parane kya koi ne prem thay che
Ho khel samaji ne koi kheli jay che
Koi no visvas kya thay che

Ho dil nu dard kya hamajay che
Dil nu dard kya hamajay che
Jutho jiti jay ne hacha nu mot thay
Jutho jiti jay ne hacha nu mot thay

Koi ne naam thi nafrat
Koi ne dil thi mohabbat

Ho prem kya koi no puro thay che
Pagal premi no maro thay che
Ho aansu bani aankhe thi koi vahi jay che
Hatha mo aai ne koi chuti jay che

Ho dard ni dava kya thay che
Dard ni dava kya thay che
Mohabbat ma aashiq be maut mari jay che
Ho mohabbat ma aashiq be maut mari jay che

Koi ne naam thi nafrat
Koi ne dil thi mohabbat

Jutho Jiti Jay Sacha Nu Mot Thay Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *