રમે અંબે માં ચાચરના ચોકમાં Rame Ambe Maa Chachar Na Chokma Lyrics - Shital Thakor

રમે અંબે માં ચાચરના ચોકમાં | RAME AMBE MAA CHACHAR NA CHOKMA LYRICS IN GUJARATI: The song is sung by Shital Thakor from album Raas Ratri 2 featuring Shital Thakor, Karan Rajveer and Siya Mistry. "Rame Ambe Maa Chachar Na Chokma", a Dandiya and Tran Tali (3 Tali) song was composed by Sunil Vagheshwari, with lyrics written by Atul Ujediya and Treditional.

રમે અંબે માં ચાચરના ચોકમાં Rame Ambe Maa Chachar Na Chokma in Gujarati

હે રમે અંબેમા ચાચરના ચોકમા રે લોલ
હો રમે અંબેમા ચાચરના ચોકમા રે લોલ

હો નવદુર્ગાઓ ગાવે
નવદુર્ગાઓ ગાવે મંગલ ગીત જો
રમે અંબેમા ચાચરના ચોકમા રે લોલ
રમે અંબેમા ચાચરના ચોકમા રે લોલ

પાવાગઢથી મહાકાળી માં આવિયા રે લોલ
હો પાવાગઢથી મહાકાળી પધારિયા રે લોલ

હે મા એ સોળ સજ્યા શણગાર
હો મા એ સોળ સજ્યા શણગાર હો
રમે અંબેમા ચાચરના ચોકમા રે લોલ
હો રમે અંબેમા ચાચરના ચોકમા રે લોલ

Rame Ambe Maa Chachar Na Chokma Lyrics

He rame ambema chacharna chokma re lol
Ho rame ambema chacharna chokma re lol

Ho navdurgao gave
Navdurgavo gave mangal geet jo
Rame ambema chacharna chokma re lol
Rame ambema chacharna chokma re lol

Pavagadhthi mahakali ma aviya re lol
Ho pavagadhthi mahakali padhariya re lol

He maa ae sol sajya shangaar
Ho maa ae sol sajya shangaar ho
Rame ambema chacharna chokma re lol
Ho rame ambema chacharna chokma re lol

Rame Ambe Maa Chachar Na Chokma Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *