ઉંચી તલાવડીની કોર | UNCHI TALAVDI NI KOR LYRICS IN GUJARATI: The song is sung by Shital Thakor from album Raas Ratri 2 featuring Shital Thakor, Karan Rajveer and Siya Mistry. "Unchi Talavdi Ni Kor", a Dandiya and Tran Tali (3 Tali) song was composed by Sunil Vagheshwari, with lyrics written by Atul Ujediya and Treditional.
ઉંચી તલાવડીની કોર Unchi Talavdi Ni Kor in Gujarati
ઊંચી તલાવડી ની કોર પાણી ગ્યાતા
પાણી ભરતા મેં જોયો સાયબો
બોલે અષાઢી નો મોર પાણી ગ્યાતા
પાણી ભરતા મેં જોયો સાયબો
ઊંચી તલાવડી ની કોર પાની ગ્યાતા
પાણી ભરતા મેં જોયો સાયબો
હા ગંગા જમના બેડલુ ને કિનખાબી ઈંઢોણી
નજરુ ઢાળી હાલુ તોયે લાગી નજરુ કોની
હા ગંગા જમના બેડલુ ને કિનખાબી ઈંઢોણી
નજરુ ઢાળી હાલુ તોયે લાગી નજરુ કોની
વગડે ગાજે મુરલી ના શોર પાણી ગ્યાતા
પાણી ભરતા મેં જોયો સાયબો
ઊંચી તલાવડી ની કોર પાણી ગ્યાતા
પાણી ભરતા મેં જોયો સાયબો
Unchi Talavdi Ni Kor Lyrics
Unchi talavdi ni kor paani gyata
Paani bharta me joyo saaybo
Bole asaadhi no mor paani gyata
Paani bharta me joyo saaybo
Unchi talavdi ni kor paani gyata
Paani bharta me joyo saaybo
Ha ganga jamna bedlu ne kinkhabi indholi
Najaru dhali haalu toye lage najaru koni
Ha ganga jamna bedlu ne kinkhabi indholi
Najaru dhali haalu toye lage najaru koni
Vagade gaaje morali na shor paani gyata
Paani bharta me joyo saaybo
Unchi talavdi ni kor paani gyata
Paani bharta me joyo saaybo