સુ પડ્યો વાંધો | SU PADHYO VANDHO LYRICS IN GUJARATI is recorded by Gopal Bharwad from Amara Muzik Gujarati label. The music of the song is composed by Shashi Kapadiya, while the lyrics of "Su Padhyo Vandho" are penned by Viram Jorvada. The music video of the Gujarati track features Karan Rajveer and Bhavika Khatri.
સુ પડ્યો વાંધો Su Padhyo Vandho Lyrics in Gujarati
હો આખી રે જિંદગી રે કાઢી
હો આખી રે જિંદગી રે કાઢી જોઈ તમારી વાટો
ચોકણ વાગ્યો રે કાટો
હવે આમ શુ કરો શુ પડયો વોધો
હો દીલ માથી કાઢી ને તમે દુનિયા મા શુ ગોતો
વિચાર કરો તમે થોડો
હવે આમ શુ કરો શુ પડયો વોધો
હો પેલા દીલમા આવી ને તમે દરીયો બનાયો
પછી નાવડી તરતી મુકીને તે મને બનાયો
હો મન ને મેલીને તમે મકાનને શુ મોયો
હુતો ઘણો ઘણો રોયો
હવે આમ શુ કરો શુ પડયો વોધો
એ આમ શુ કરો શુ પડયો વોધો
હો નવુ નવુ નવા દાળા હારૂ તને લાગે
પછી ભંગાર ના ભાવે તુંતો રે તોલાશે
હો કોલસા ના વેપારી જોડે હીરા ના તોલ કર્યા
અમારા જે હતા એ અમને નડ્યા
હો તને હાથ મેલીને તમે કોણીએ ખાવા જ્યાસો
નઈ હસસો નઈ રોસો જુરી જુરી મરશો
હો આખી રે જિંદગી રે કાઢી જોઈ તમારી વાટો
ચોકણ વાગ્યો રે કાટો
હવે આમ શુ કરો શુ પડયો વોધો
એ આમ શુ કરો શુ પડયો વોધો
હો ભુલ બીજાની શોધતા ભુલવાળા બહાર નીકળ્યા
પ્રેમ ના લાયક નથી તમે નગોણા નીકળ્યા
હો વાડ માં સેડું પડે તો ખેતર ના વેકાય
પ્રેમમાં ભુલ થાય તો કાય મોણસ ના ભુલાય
હો બીજું હારુ હોધવા મા તમે બધુ ખોઈ બેહશો
ના ઘરના કે ના ઘાટ ના તમે માથે ઓઢી રોશો
હો આખી રે જિંદગી રે કાઢી જોઈ તમારી વાટો
ચોકણ વાગ્યો રે કાટો
હવે આમ શુ કરો શુ પડયો વોધો
એ આમ શુ કરો શુ પડયો વોધો
Su Padhyo Vandho Lyrics
Ho aakhi re zindagi re kadhi
Ho aakhi re zindagi re kadhi joi tamari vato
Chokan vagyo re kanto
Have aam su karo su padhyo vandho
Ho dil mathi kadhi ne tame duniya ma su goto
Vichar karo tame thodo
Have aam su karo su su padhyo vandho
Ho pela dilma aavine tame dariyo banayo
Pachi navadi tarata mukine te mane banayo
Ho man ne meline tame makan ne su moyo
Huto ghano ghano royo
Have aam su karo su padhyo vandho
Ae aam su karo su padhyo vandho
Ho navu navu nava dada haru tane laage
Pachi bhangra na bhave tuto re tolase
Ho kolsa na vepari jode heera na tol karya
Amara je hata ae amane nadya
Ho tane haath meline tame koniye khava jyaso
Nai hasso nai roso juri juri marso
Ho aakhi re zindagi re kadhi joi tamari vato
Chokan vagyo re kanto
Have aam su karo su padhyo vandho
Ae aam su karo su padhyo vandho
Ho bhul nijani sodhta bhulvala bahar nikdya
Prem na laayak nathi ame nagona nikdya
Ho vaad maa sedu pade to khetar na vekay
Prem maa bhul thay to kaay monas naa bhulay
Ho biju haru hodhva maa tame badhu khoi behso
Naa gharna ke naa ghaat naa tame mathe odhi roso
Ho aakhi re zindagi re kadhi joi tamari vato
Chokan vagyo re kanto
Have aam su karo su padhyo vandho
Ae aam su karo su padhyo vandho