તારા કરતાં મારૂ બૈરુ ફાઈન છે Tara Karta Maru Bairu Fine Che Lyrics - Mahesh Vanzara

LYRICS OF TARA KARTA MARU BAIRU FINE CHE IN GUJARATI: તારા કરતાં મારૂ બૈરુ ફાઈન છે, The song is sung by Mahesh Vanzara from Saregama Gujarati. "TARA KARTA MARU BAIRU FINE CHE" is a Gujarati Love song, composed by Shashi Kapadiya, with lyrics written by Darshan Bazigar. The music video of the track is picturised on Mahesh Vanzara, Viyona Patil and Sudha Tripathi.

તારા કરતાં મારૂ બૈરુ ફાઈન છે Tara Karta Maru Bairu Fine Che in Gujarati

એ દિલ મા એનુ સ્થાન છે મોંઘુ એનુ માન છે
ચમ રે હમજાવું તને એતો મારી જાન છે
એનાથી છે દુનિયા મારી આખું આ જહાન છે
એ છે ઘર ની લક્ષ્મી મારુ જીવન કુરબાન છે

હે તારા જેવી 500 ફરે છે મારી પોહે ચો ટાઈમ છે
હે તારા જેવી 500 ફરે છે મારી પોહે ચો ટાઈમ છે
તારા જેવી 500 ફરે છે મારી વોહે લોંબી લાઈન છે
તારા કરતાં તો મારૂ બૈરુ ફાઈન છે
હે તારા રે કરતા તો મારુ બૈરુ ફાઈન છે

હો એની તોલે કોઈ ના આવે દુનિયા ની કોઈ હસ્તી
મારા જીવ કરતા વાલી છે નથી તારા જેવી સસ્તી
એ તારા જેવી કે તારા જેવી
હા તારા જેવી 500 ફરે છે મારી પોહે ચો ટાઈમ છે
તારા કરતાં તો મારૂ બૈરુ ફાઈન છે
હા મેડમ તારા કરતાં મારૂ બૈરુ ફાઈન છે

હો મુખડા પર તારા મેકઅપ જાજા હમજે બ્લેક બ્યુટી
અકલ નથી બે દાણા ની બનવુ છે મારી ક્યુટી ક્યુટી
હો હો હો માન મર્યાદા સાથે અમે કરીયે તમારી ડયુટી
ઇજ્જત અને આબરુ નથી નેવે મુકી દિધી દિધી
હો તુ છે પાગલ શહેઝાદી તો હુ છુ અમદાવાદી

તારો સંગ ના કરું હુ પાકો સત્યવાદી
એ તારા જેવી કે તારા જેવી
હા તારા જેવી 500 મરે છે મારે તો લોંબી લાઈન છે
દિલ માં વસેલુ મારુ બૈરુ ફાઈન છે
તારા કરતાં રે તો મારૂ બૈરુ ફાઈન છે

હો તને પાવર છે ભલે ડિગ્રી નો હુ નથી કઈ સસ્તો
ભીજામરી કર ના ખોટી પકડ તારો રસ્તો રસ્તો
હે રૂપ ના રૂપે મોહઈ જાય એવો નથી મારો મનખો
દગાબાજી કરવા મા કુદરત થી હુ તો ડરતો ડરતો

હો મારી વાઇફ મારી મહારાણી ને હું છું એનો રાજા
તારા જેવા શુ રે હમજે પ્રેમ ની રે ભાષા
એ હવા આવા દો મેડમ

હે તારા જેવી કે તારા જેવી
હા તારા જેવી 500 ફરે છે મારી પોહે ચો ટાઈમ છે
તારા કરતાં તો મારૂ બૈરુ ફાઈન છે
તને કઉ છુ તારા કરતાં તો મારૂ બૈરુ ફાઈન છે

Tara Karta Maru Bairu Fine Che Lyrics

E dil ma enu sthan che monghu enu maan che
Cham re hamjavu tane eto mari jaan che
Enathi che duniya mari aakho aa jahaan che
E che ghar ni lakshmi maru jivan kurbaan che

He tara jevi 500 fare che mari pohe cho time che
He tara jevi 500 fare che mari pohe cho time che
Tara jevi 500 fare che mari vohe lombi line che
Tara karta to maru bairu fine che
He tara re karta to maru bairu fine che

Ho eni tole koi na aave duniya ni koi hasti
Mara jeev karta vaali che nathi tara jevi sasti
E tara jevi ke tara jevi
Ha tara jevi 500 fare che mari pohe cho time che
Tara karta to maru bairu fine che
Ha medam tara karta to maru bairu fine che

Ho mukhada par tara makeup jaja hamje black beauty
Akal nathi be daana ni banvu che mari cutie cutie
Ho ho ho maan maryada sathe ame kariye tamari duty
Ijjat ane aabaru nathi neve muki didhi didhi
Ho tu che pagal shahezadi to hu chu amdavadi

Taro sang na karu hu pakko satyavaadi
E tara jevi ke tara jevi
Ha tara jevi 500 mare che mari to lombi line che
Dil ma vaselu maru bairu fine che
Ha tara karta to maru bairu fine che

Ho tane power che bhale degree no hu nathi kai sasto
Bhejamari kar na khoti pakad taro rasto rasto
He roop na roope mohai jaay evo nathi maro mankho
Dagabaji karva ma kudrat thi hu to darto darto

Ho mari wife mari maharani ne hu chu eno raja
Tara jeva shu re hamje prem ni re bhasha
E hava aava do medam

He tara jevi ke tara jevi
Ha tara jevi 500 fare che mari pohe cho time che
Tara karta to maru bairu fine che
Tane kau chu tara karta to maru bairu fine che

Tara Karta Maru Bairu Fine Che Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *