લે કચુકો | LE KACHUKO LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Mahi Digital label. "LE KACHUKO" Gujarati song was composed by Mahesh Savala, Vivek Gajjar, with lyrics written by Gabbar Thakor.
લે કચુકો Lyrics In Gujarati
લે કચૂકો લે, લે, લે, લે
લે કચૂકો લે, લે, લે, લે
લે કચૂકો લે, લે કચૂકો લે
લે કચૂકો લે વેવોણ લે કચૂકો લે
વેવઈના ઘેર જાજે તું મારું નોમ લેજે
મોમાના ઘેર જાજે તું મારું નોમ લેજે
અલ્યા લે કચૂકો લે, લે કચૂકો લે
લે કચૂકો લે વેવોણ લે કચૂકો લે
વેવઈના ઘેર જાજે તું મારું નોમ લેજે
મોમાના ઘેર જાજે તું મારું નોમ લેજે
અલ્યા લે કચૂકો લે, લે કચૂકો લે
લે કચૂકો લે વેવોણ લે કચૂકો લે
એ હાહુ મેંણા બોલે તારી હાહુ મેંણા બોલે
નણદલ વહમી લાગે તારી હાહુ મેંણા બોલે
એ હાહુ મેંણા બોલે તારી હાહુ મેંણા બોલે
નણદલ મેંણા બોલે તારી હાહુ મેંણા બોલે
એ ફઇના ઘેર જાજે તું મારું નામ લેજે
માસીના ઘેર જાજે તું મારું નામ લેજે
અલ્યા લે કચૂકો લે, લે કચૂકો લે
લે કચૂકો લે, વેવોણ લે કચૂકો લે
વેવઈના ઘેર જાજે તું મારું નોમ લેજે
મોમાના ઘેર જાજે તું મારું નોમ લેજે
અલ્યા લે કચૂકો લે, લે કચૂકો લે
લે કચૂકો લે વેવોણ લે કચૂકો લે
દાદી મેંણા બોલે તારી દાદી મેંણા બોલે
કાકી મેંણા બોલે તારી દાદી મેંણા બોલે
દાદી મેંણા બોલે તારી દાદી મેંણા બોલે
કાકી મેંણા બોલે તારી દાદી મેંણા બોલે
બાજુના ઘેર જાજે તું મારું નોમ લેજે
પેલા હોમા ઘેર જાજે ગબ્બરનું નોમ લેજે
અલ્યા લે કચૂકો લે, લે કચૂકો લે
લે કચૂકો લે વેવોણ લે કચૂકો લે
ભારતલીરીક્સ.કોમ
વેવઈના ઘેર જાજે તું મારું નોમ લેજે
મોમાના ઘેર જાજે તું મારું નોમ લેજે
અલ્યા લે કચૂકો લે, લે કચૂકો લે
લે કચૂકો લે વેવોણ લે કચૂકો લે.
Le kachuko le… le… le…
Le kachuko le… le… le…
Le kachuko le, le kachuko le
Le kachuko le vevon le kachuko le
Vevaina gher jaje tu maru nom leje
Momana gher jaje tu maru nom leje
Alya le kachuko le, le kachuko le
Le kachuko le, vevon le kachuko le
Vevaina gher jaje tu maru nom leje
Momana gher jaje tu maru nom leje
Alya le kachuko le, le kachuko le
Le kachuko le, vevon le kachuko le
Ae hahu mena bole tari hahu mena bole
Nandal vahmi lage tari hahu mena bole
Ae hahu mena bole tari hahu mena bole
Nandal mena bole tari hahu mena bole
bharatlyrics.com
Ae fai na gher jaje tu maru nom leje
Masi na gher jaje tu maru nom leje
Alya le kachuko le, le kachuko le
Le kachuko le, vevon le kachuko le
Vevaina gher jaje tu maru nom leje
Momana gher jaje tu maru nom leje
Alya le kachuko le, le kachuko le
Le kachuko le, vevon le kachuko le
Dadi mena bole tari dadi mena bole
Kaki mena bole tari dadi mena bole
Dadi mena bole tari dadi mena bole
Kaki mena bole tari dadi mena bole
Bajuna gher jaje tu maru nom leje
Pela homa gher jaje gabbarnu nom leje
Alya le kachuko le, le kachuko le
Le kachuko le, vevon le kachuko le
Vevaina gher jaje tu maru nom leje
Momana gher jaje tu maru nom leje
Alya le kachuko le, le kachuko le
Le kachuko le, vevon le kachuko le.