LEMBUDA LYRICS IN GUJARATI: લેંબુડા, The song is sung by Bhoomi Trivedi and released by T-Series Gujarati label. "LEMBUDA" is a Gujarati Garba song, composed by DJ Kwid and Gaurav Dhola, with lyrics written by Janki Gadhavi.
લેંબુડા Lembuda Lyrics in Gujarati
લેંબુડા વેણવા જઇતી રે
મેહોણા દેહમા જઇતી રે
લેંબુડા વેણવા જઇતી રે મુ
મેહોણા દેહમા ગઇતી રે
આવી ઉભો મારી હોમે જુવાનીયો
ભુલી ગઈ હું કરવા ગઇતી રે
લેંબુડા ના લીલાપીળા પોન
લેંબુડા લેરાલેર
અરે લેંબુડા ના લીલાપીળા પોન
લેંબુડા લેરાલેર
અલ્યા લેંબુડા ના લીલાપીળા પોન
લેંબુડા લેરાલેર
અહીં અહીં અહીં
આવી ક્યાંથી કોની છોડી સે તું
દૂધ જેવી ગોરી ગોરી સે તું
નખરા વખરા છોડી દે તું
આંખો નમણી ને ભોલી સે તું
મનબન માં રાખે નહિ ને
મોઢે બોલે એવી બોલી સે તું
થોડી તીખી મીઠી મોળી સે તું
હાથ જોડું તને કરુ વિનંતિ
શેરી ના છોકરા છોડી દે તું
માથુ દુઃખે મને દુનિયા થી ને
દુખતા માથા ની ગોળી સે તું
એલી તારે હું કેવુ સે
ખેંચાઈ જાઉ તારી વાત મા હુ મોહી ગઈ
ખોટે ખોટુ ફેંકે સે કામધંધો હકે નાય
જાવા દે હુ લેમ્બુડા વેણતી થઉ
બાપો મારો જુડી નાખ હાલતી થઉ
આવુ સે હારે મારા ગોમ જુવાનિયા
જોઈ લઈ તેવડ તારી સે કે નઈ
લેંબુડા ના લીલાપીળા પોન
લેંબુડા લેરાલેર
અરે લેંબુડા ના લીલાપીળા પોન
લેંબુડા લેરાલેર
અલ્યા લેંબુડા ના લીલાપીળા પોન
લેંબુડા લેરાલેર
બધાય કોમ મેલી વોહે વોહે ભાગે સે
મન માં હું હાલે સે લ્યા નવરો તુ લાગે સે
રેવા દે આજ ભીગુ તાહે નઇ
ગોમવાળા જોઇ જાહે જોમસે નઇ
લેંબુડા લઈ હવે ભાગું જુવાનિયા
ખાલી ખોટી તારી વોહે ખોટી થઈ
લેંબુડા ના લીલાપીળા પોન
લેંબુડા લેરાલેર
અરે લેંબુડા ના લીલાપીળા પોન
લેંબુડા લેરાલેર
અલ્યા લેંબુડા ના લીલાપીળા પોન
લેંબુડા લેરાલેર
Lembuda Lyrics
Lembuda venva jaiti re
Mehona dehma jaiti re
Lembuda venva jaiti re mu
Mehona dehma gaiti re
Aavi ubho mari hame juwaniyo
Bhuli gai hu karva gaiti re
Lembuda na leelapida pon
Lembuda leraler
Are lembuda na leelapida pon
Lembuda leraler
Are lembuda na leelapida pon
Lembuda leraler
Ahi ahi ahi
Aavi kyarhi koni chodi se tu
Doodh jevi gori gori se tu
Nakhra vakhara chodi de tu
Aankhon namani ne bholi se tu
Manban maa rakhe nahi ne
Modhe bole evi boli se tu
Thodi tikhi mithi modi se tu
Haath jodu tane karu vinanti
Seri na chokara chodi de tu
Mathu dukhe mane duniya thi ne
Dukhta matha ni goli se tu
Eli tare hu kevu se
Khenchai jaau tari vato ma hu mohi gai
Khote khotu fenke se ke komdhandho hake nai
Java de hu lembuda venti thau
Bapo maro judi naakh halti thau
Aavu se haare mara gom juwaniya
Joi lau tevad tari se ke nai
Lembuda na leelapida pon
Lembuda leraler
Are lembuda na leelapida pon
Lembuda leraler
Alya lembuda na leelapida pon
Lembuda leraler
Badhay kom meli vohe vohe bhage se
Mann maa hun haale se lyaa navro tu lage se
Reva de aaje bhegu thahe nai
Gomvada joi jahe jomse nai
Lembuda lai have bhagu juwaniya
Khali khoti tari vahe khoti thai
Lembuda na leelapida pon
Lembuda leraler
Are lembuda na leelapida pon
Lembuda leraler
Alya lembuda na leelapida pon
Lembuda leraler