લાગણીની ગાંઠે બંધાણો પ્રેમ Lagni Ni Ganthe Bandhano Prem Lyrics - Kajal Maheriya

LYRICS OF LAGNI NI GANTHE BANDHANO PREM IN GUJARATI: લાગણીની ગાંઠે બંધાણો પ્રેમ, The song is sung by Kajal Maheriya from T-Series Gujarati. "LAGNI NI GANTHE BANDHANO PREM" is a Gujarati Love song, composed by Rahul Nadiya and Ravi Nagar, with lyrics written by Darshan Bazigar. The music video of the track is picturised on Kuldeep Mishra and Sudha Tripathi.

લાગણીની ગાંઠે બંધાણો પ્રેમ Lagni Ni Ganthe Bandhano Prem Lyrics in Gujarati

હો દિલના સંબંધ દિલથી નિભાવીએ છીએ
હો દિલના સંબંધ દિલથી નિભાવીએ છીએ
દિલના સંબંધ દિલથી નિભાવીએ છીએ
એકબીજાને જોઈ અમે જીવીએ છીએ

હો ભગવાન જોડે તમને અમે માંગીએ છીએ
એકબીજાને જોઈ અમે જીવીએ છીએ

હો મારી દુનિયા એટલે તું છે તારાથી બધું
મારી દુનિયા એટલે તું છે તારાથી બધું
તમે રાખો છો એવું કે ના ભૂલી શકીએ
ના ભૂલી શકીએ

તારા વગર ના જીવી શકીએ
તારા વગર ના જીવી શકીએ

ભારતલીરીક્સ.કોમ

હો દિલના સંબંધ દિલથી નિભાવીએ છીએ
એકબીજાને જોઈ અમે જીવીએ છીએ
એકબીજાને જોઈ અમે જીવીએ છીએ

હો તું જીવ તારો જેમ હાચવે એવી કાળજી મારી રાખે
આવો જીવન સાથી મળે એક લાખે
હો જિંદગીની સફરમાં સવાર સોના જેવી લાગે
તું હોય મારી જોડે સુરજ ઉગ્યો એવું લાગે

હો મારા સપના તે બધા સોનેથી મઢ્યા
મારા સપના તે બધા સોનેથી મઢ્યા
તમે ચાહો એટલી હદે કે ના ભૂલી શકીએ
ના ભૂલી શકીએ

તારા વગર ના જીવી શકીએ
તારા વગર ના જીવી શકીએ

હો દિલના સંબંધ દિલથી નિભાવીએ છીએ
દિલના સંબંધ દિલથી નિભાવીએ છીએ
એકબીજાને જોઈ અમે જીવીએ છીએ
એકબીજાને જોઈ અમે જીવીએ છીએ

હો મન મારું છે તારામાં તું હૃદયના સીમાડે
દુનિયા જેના સપના જોવે એવું તું જીવાળે
હો આ જન્મે મને તું મળ્યો આ દિલ બીજું શું માંગે
ના ખુદની કરે પરવા તું એવું મને રાખે

હો જગત છૂટે ના તૂટે પ્રેમ આપણો
જગત છૂટે ના તૂટે પ્રેમ આપણો
લાગણીની ગાઠે બંધાણો પ્રેમ આપણો
બંધાણો પ્રેમ આપણો

તારા વગર ના જીવી શકીએ
તારા વગર ના જીવી શકીએ

હો દિલના સબંધ દિલથી નિભાવીએ છીએ
એકબીજાને જોઈ અમે જીવીએ છીએ
એકબીજાને જોઈ અમે જીવીએ છીએ
હા તમને જોઈને અમે જીવીએ છીએ

Lagni Ni Ganthe Bandhano Prem Lyrics

Ho dil na sabandh dilthi nibhaviye chiye
Ho dil na sabandh dilthi nibhaviye chiye
Dil na sabandh dilthi nibhaviye chiye
Ekbijane joi ame jiviye chiye

bharatlyrics.com

Ho bhagwan jode tamne ame mangiye chiye
Ekbijane joi ame jiviye chiye

Ho mari duniya etale tu che tarathi badhu
Mari duniya etale tu che tarathi badhu
Tame rakho Cho evu ke na bhuli sakiye
Na bhuli sakiye

Tara vagar na jivi sakiye
Tara vagar na jivi sakiye

Ho dil na sabandh dilthi nibhaviye chiye
Ekbijane joi ame jiviye chiye
Ekbijane joi ame jiviye chiye

Ho tu jiv taro jem hachve evu kalji mari rakhe
Aavo jivan sathi made ek lakhe
Ho zindagi ni safar ma savar sona jevi lage
Tu hoy mari jode suraj ugyo evu lage

Ho mara sapna te badha sonethi madhya
Mara sapna te badha sonethi madhya
Tame chaho etali hade ke na bhuli sakiye
Na bhuli sakiye

Tara vagar na jivi sakiye
Tara vagar na jivi sakiye

Ho dil na sabandh dilthi nibhaviye chiye
Dil na sabandh dilthi nibhaviye chiye
Ekbijane joi ame jiviye chiye
Ekbijane joi ame jiviye chiye

Ho mann maru che tarama tu hriday na simade
Duniya jena sapna jove evu tu jivade
Ho aa janme mane tu madyo aa dil biju su mange
Na khud ni kare parva tu evu mane rakhe

Ho jagat chute na tute prem aapno
Jagat chute na tute prem aapno
Lagani ni ganthe bandhano prem aapno
Bandhano prem aapno

Tara vagar na jivi sakiye
Tara vagar na jivi sakiye

Ho dilna sabandh dilthi nibhaviye chiye
Ekbijane joi ame jiviye chiye
Ekbijane joi ame jiviye chiye
Ha tamne joine ame jiviye chiye

Lagni Ni Ganthe Bandhano Prem Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Lagni Ni Ganthe Bandhano Prem is from the T-Series Gujarati.

The song Lagni Ni Ganthe Bandhano Prem was sung by Kajal Maheriya.

The music for Lagni Ni Ganthe Bandhano Prem was composed by Rahul Nadiya, Ravi Nagar.

The lyrics for Lagni Ni Ganthe Bandhano Prem were written by Darshan Bazigar.

The music director for Lagni Ni Ganthe Bandhano Prem is Rahul Nadiya, Ravi Nagar.

The song Lagni Ni Ganthe Bandhano Prem was released under the T-Series.

The genre of the song Lagni Ni Ganthe Bandhano Prem is Love.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *