LYRICS OF SAME MALI GAYA IN GUJARATI: સામે મળી ગયા, The song is sung by Kajal Maheriya from T-Series Gujarati. "SAME MALI GAYA" is a Gujarati Love song, composed by Rohit Thakor, with lyrics written by Devraj Adroj and Bharat Ravat. The music video of the track is picturised on Shahid Shaikh and Viyona Patil.
સામે મળી ગયા Same Mali Gaya Lyrics in Gujarati
હો દિલ જીગર એ નજર માં એ વસી ગયા
દિલ જીગર એ નજર માં એ વસી ગયા
હો પ્રેમ ભરી નજરે તમને જોતા રહી ગયા
હો પ્રેમ ભરી નજરે તમને જોતા રહી ગયા
આંખો ખુલી રહી દિલ ધડકતા તો રહ્યા
પ્રેમ ભરી નજરે તમને જોતા રહી ગયા
આંખો ખુલી રહી દિલ ધડકતા તો રહ્યા
પહેલી નજર મા જા પ્રેમ કરી બેઠા સી
હોઠ બંધ રહ્યા ઈઝહાર કરી બેઠા સી
શમણે જોયેલા આ બે હો ભવ મળી ગયા
જેની જોતા હતા વાટ એ આજ સામે મળી ગયા
ઓ હો જેની જોતા હતા વાટ એ આજ સામે મળી ગયા
હો મોઘેરા દિલ ના મહેમાન રે બની ગયા
જીવ થી વધારે એ અમને ગમી ગયા
હો દિલ ના એ સુતા અરમાન રે જાગી ગયા
નજરો થી નજરો ની ઓળખાણ એ કરી ગયા
હો હતું મન ગમતું જે એના બની ગયા સી
દિલ આપી દિલ મા રો અમે હારી ગયા સી
શમણે જોયેલા આ બે હો ભવ મળી ગયા
જેની જોતા હતા વાટ એ આજ સામે મળી ગયા
ઓ હો જેની જોતા હતા વાટ એ આજ સામે મળી ગયા
ભારતલીરીક્સ.કોમ
હો પહેલી પ્રીત મન મીત એ બની ગયા
નામ એનુ દિલ મા એ મારા લખી ગયા
હો દુનિયા આ મારી ખૂબસૂરત કરી ગયા
બેરંગ મારા જીવન માં રંગ ભરી ગયા
હો કોરું હતું દિલ એમા નામ કોરી બેઠા સી
તમને રામ મારા શ્યામ માની બેઠા સી
શમણે જોયેલા આ બે હો ભવ મળી ગયા
જેની જોતા હતા વાટ એ આજ સામે મળી ગયા
ઓ હો જેની જોતા હતા વાટ એ આજ સામે મળી ગયા
Same Mali Gaya Lyrics
Ho dil jigar ae najar ma ae vasi gaya
Dil jigar ae najar ma ae vasi gaya
Ho prem bhari najare tamne jota rahi gaya
Ho prem bhari najare tamne jota rahi gaya
Ankhon khuli rahi dil dhadkta to rahya
Prem bhari najare tamne jota rahi gaya
Ankhon khuli rahi dil dhadkta to rahya
Paheli nazar ma ja prem kari betha si
Hoth bandh rahya ijhaar kari betha si
Shamne joyela aa be ho bhav madi gaya
bharatlyrics.com
Jeni jota vaat ae aaj same Mali gaya
O ho jeni jota hata vaat ae aaj same Mali gaya
Ho moghera dil na mahemaan re bani gaya
Jiv vadhare ae amne gami gaya
Ho dil na ae suta armaan re jagi gaya
Nazaro thi nazaro ni odkhan ae kari gayi
Ho hatu MAN gamtu je ena bani gaya si
Dil aapi dil ma ro ame haari gaya si
Shamne joyela aa be ho bhav mali gaya
Jeni jota vaat ae aaj same Mali gaya
O ho jeni jota hata vaat ae aaj same Mali gaya
Ho paheli preet mann meet ae bani gaya
Naam enu dil ma ae mara lakhi gaya
Ho duniya aa mari khubsoorat kari gaya
Berang mara jivan ma rang bhari gaya
Ho koru hatu ae dil ema naam kori betha si
Tamne raam mara shyam maani betha si
Shamne joyela aa be ho bhav madi gaya
Jeni jota vaat ae aaj same Mali gaya
O ho jeni jota hata vaat ae aaj same Mali gaya
