ભીતર નો ભેરૂ મારો Bhitar No Bheru Maro Lyrics - Praful Dave

BHITAR NO BHERU MARO LYRICS IN GUJARATI: ભીતર નો ભેરૂ મારો, This Gujarati Bhajan song is sung by Praful Dave & released by Shivam Cassettes Gujarati Music. "BHITAR NO BHERU MARO" song was composed by Praful Dave, with lyrics written by Traditional.

ભીતર નો ભેરૂ મારો Lyrics In Gujarati

ભીતરનો ભેરૂ મારો આતમો ખોવાયો રે
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે
એ વાટે વિસામો લેતા જોયો હોય તો કેજયો
જોયો હોય તો કેજયો

ભીતરનો ભેરૂ મારો આતમો ખોવાયો રે
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો
એ વાટે વિસામો લેતા જોયો હોય તો કેજયો
જોયો હોય તો કેજયો

એના રે વિના મારી કાયા છે પાંગળી
અને આંખ છતાંયે મારી આખ્યું છે આંધળી
એના રે વિના રે મારી કાયા છે પાંગળી
અને આંખ છતાંયે મારી આખ્યું છે આંધળી

મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે
મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે
એ સરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કેજયો
જોયો હોય તો કેજયો

ભીતરનો ભેરૂ મારો આતમો ખોવાયો રે
મારગનો ચીંધનારો ભોમિયો રિસાયો
એ વાટે વિસામો લેતા જોયો હોય તો કેજયો
જોયો હોય તો કેજયો

તનડું રુધાણું મારું, મનડું મુંજાણું
અને તાર તૂટ્યો ને અધવચ ભજન નંદવાણું
તનડું રુધાણું મારું રે મનડું મુંજાણું
અને તાર રે તૂટ્યો ને અધવચ ભજન નંદવાણું

કપરી આંધીમાં મારો દીવડો ઝંખવાયો રે
કપરી આંધીમાં મારો દીવડો ઝંખવાયો
એ આછો રે સળગતો કોઈએ જોયો હોય તો કેજયો
જોયો હોય તો કેજયો

ભારતલીરીક્સ.કોમ

ભીતરનો ભેરૂ મારો આતમો ખોવાયો રે
મારગનો ચીંધનારો ભોમિયો રિસાયો
એ વાટે વિસામો લેતા જોયો હોય તો કેજયો
જોયો હોય તો કેજયો
જોયો હોય તો કેજયો
જોયો હોય તો કેજયો.

Bhitar No Bheru Maro Lyrics

Bhitarno bheru maro atamo khovayo re
Maragno chindhnaro bhomiyo khovayo
Ae vate visamo leta joyo hoy to kejyo
Joyo hoy to kejyo

Bhitarno bheru maro atmo khovayo re
Maragno chindhnaro bhomiyo khovayo
Ae vate visamo leta joyo hoy to kejyo
Joyo hoy to kejyo

Aena re vina mari kaya chhe pangali
Ane ankh chhataye mari akhyu chhe andhadi
Aena re vina re mari kaya chhe pangali
Ane ankh chhataye mari akhyu chhe andhadi

Mara re sarvariyano hansalo risayo re
Mara re sarvariyano hansalo risayo re
Ae sarvarma tarto koi ae joyo hoy to kejyo
Joyo hoy to kejyo

Bhitarno bheru maro atamo khovayo re
Maragno chindhnaro bhomiyo risayo
Ae vate visamo leta joyo hoy to kejyo
Joyo hoy to kejyo

Tandu rudhanu maru mandu mujanu
Ane tar tutyo ne adhvach bhajan nandvanu
Tandu rudhanu maru re mandu mujanu
Ane tar re tutyo ne adhvach bhajan nandvanu

Kapari andhima maro divado zankhvayo re
Kapari andhima maro divado zankhvayo
Ae aachho re sadagato koi ae joyo hoy to kejyo
Joyo hoy to kejyo

bharatlyrics.com

Bhitarno bheru maro atamo khovayo re
Maragno chindhnaro bhomiyo risayo
Aae vate visamo leta joyo hoy to kejyo
Joyo hoy to kejyo
Joyo hoy to kejyo
Joyo hoy to kejyo.

Bhitar No Bheru Maro Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *