MILAN LYRICS IN GUJARATI: મિલન, The song is sung by Naresh Thakor and released by Jhankar Music label. "MILAN" is a Gujarati Sad song, composed by Utpal Barot and Vishal Modi, with lyrics written by Kamlesh Thakor (Sultan). The music video of this song is picturised on Naresh Thakor and Hiral Patel.
મિલન Milan Lyrics in Gujarati
મિલન તો મિલન રહ્યુ
થઈ જુદાઈ ને આંખ થી આંસુ વહયુ
મિલન તો મિલન રહ્યુ
થઈ જુદાઈ ને આંખ થી આંસુ વહયુ
ઘડી બે ઘડી દિલ હરખાયુ
થઈ જુદાઈ ને આંખ થી આંસુ વહયુ
હો થઈ ગયુ મિલન હા હા હા
હો થઈ ગયુ મિલન હા હા હા
પચી દિલ તારી જુદાઈ મા રોયુ
હા પછી દિલ તારી જુદાઈ મા રોયુ
મિલન તો મિલન રહ્યુ
થઈ જુદાઈ ને આંખ થી આંસુ વહયુ
હા મિલન પહેલાની એ રાતે
આ દિલ આખી રાત ના સોયુ
કયારે તું મળે એ વિચારો માં આ દિલ હતું ખોયુ
થઈ ગયુ મિલન થઈ ગયુ મિલન
પછી દિલ તારી જુદાઈ મા રોયુ
મિલન તો મિલન રહ્યુ
થઈ જુદાઈ ને આંખ થી આંસુ વહયુ
થઈ જુદાઈ ને આંખ થી આંસુ વહયુ
હુ કરુ છુ એને યાદ
શુ એ પણ મને મારી જેમ એ કરતી હશે યાદ
ના થાય કોઈ વાત ને જુરી જાય રાત
નથી ખબર કયારે થશે મુલાકાત
ક્યા હસે ને કેવા હસે એના હાલ
ક્યા હસે ને કેવા હસે એના હાલ
યાદ આવી ને આ દિલ જુદાઈ મા રોયુ
યાદ આવી ને આ દિલ જુદાઈ મા રોયુ
મિલન તો મિલન રહ્યુ
થઈ જુદાઈ ને આંખ થી આંસુ વહયુ
થઈ જુદાઈ ને આંખ થી આંસુ વહયુ
થઈ જુદાઈ ને આંખ થી આંસુ વહયુ
Milan Lyrics
Milan to milan rahyu
Thai judai ne aankh thi aansu vahyu
Milan to milan rahyu
Thai judai ne aankh thi aansu vahyu
Ghadi be ghadi dil harkhayu
Thai judai ne aankh thi aansu vahyu
Ho thai gayu milan ha ha ha
Ho thai gayu milan ha ha ha
Pachi dil tari judai ma royu
Ha pachi dil tari judai ma royu
Milan to milan rahyu
Thai judai ne aankh thi aansu vahyu
Ha milan pahelani ae rate
Aa dil aakhi raat na soyu
Kayare tu male ae vicharo ma aa dil hatu khoyu
Thai gayu milan thai gayu milan
Pachhi dil tari judai ma royu
Milan to milan rahyu
Thai judai ne aankh thi aansu vahyu
Thai judai ne aankh thi aansu vahyu
Hu karu chhu aene yaad
Shu ae pan mane mari jem ae karti hashe yaad
Na thay koi vat ne juri jay raat
Nathi khabar kayare thashe mulakat
Kya hase ne keva hase aena hal
Kya hase ne keva hase aena hal
Yaad aavi ne aa dil judai ma royu
Yaad aavi ne aa dil judai ma royu
Milan to milan rahyu
Thai judai ne aankh thi aansu vahyu
Thai judai ne aankh thi aansu vahyu
Thai judai ne aankh thi aansu vahyu