દિલ તોડી | DIL TODI LYRICS IN GUJARATI: The song is sung by Vandana Gadhvi under Jhankar Music label. "DIL TODI" Gujarati song was composed by Sagar, with lyrics written by Jens Goyani. The music video of this Sad song stars Avinash Pandya, Vaidangi J. Shah and Mitwa Mehta.
દિલ તોડી Dil Todi Lyrics in Gujarati
હું એ દુનિયાની રસમોને જાણતી નથી
કે જે દુનિયાની રસમોમાં પ્રેમ નથી
હું એ દુનિયાની કસમોને માનતી નથી
કે જે દુનિયાની કસમોમાં વેમ નથી
દિલ તોડી પૂછે મને કે કેમ છે
દિલ તોડી પૂછે મને કે કેમ છે
બસ તારી ને તારી જ રેમ છે
દિલ તોડી પૂછે મને કે કેમ છે
દિલ તોડી પૂછે મને કે કેમ છે
બસ તારી ને તારી જ રેમ છે
બસ તારી ને તારી જ રેમ છે
મારી આ દુનિયામાં તું બેવફા છે
તારા માટે મોત પણ નાની એવી સજા છે
મારી આ દુનિયામાં તું બેવફા છે
તારા માટે મોત પણ નાની એવી સાજા છે
માથે તું હાથ રાખી કસમો તું આપતો
ધીરે ધીરે કસમોને તોડતો ગયો
સુરજને ચાંદ મારો ખુદને બનાવતો
તારાની જેમ તું તો તૂટી રે ગયો
ભારતલીરીક્સ.કોમ
હાલ મારો પૂછે જેનો નું કે કેમ છે
હાલ મારો પૂછે જેનું કે કેમ છે
બસ તારી ને તારી જ રેમ છે
દિલ તોડી પૂછે મને કે કેમ છે
દિલ તોડી પૂછે મને કે કેમ છે
બસ તારી ને તારી જ રેમ છે
બસ તારી ને તારી જ રેમ છે
હો મારા મારા રબનો આ લાગે કોઈ લેખ છે
એને કોઈ એક સાથે ક્યાં પ્રેમ છે
દિલ ચોરી કરી દિલ તોડી દેતો
એનો એવો તે કેવો આ ખેલ છે
હશે એની મરજી ખુશ એને રહેવા દે
રબને હાલ મારો થોડો થોડો કહેવા દે
આંસુના જામ અહીંયા ખુલ્લે આમ છે
આવા કોઈ જામ મને થોડા થોડા લેવા દે
તારો પ્રેમ લાગે કોઈ ઝહેર છે
પ્રેમ તારો લાગે કોઈ ઝહેર છે
બસ તારીને તારી જ રેમ છે
દિલ તોડી પૂછે મને કે કેમ છે
દિલ તોડી પૂછે મને કે કેમ છે
બસ તારી ને તારી જ રેમ છે
હો બસ તારી તારી ને તારી જ રેમ છે
Dil Todi Lyrics
Hu ae duniya ni rasmo ne janti nathi
Ke je duniya ma prem nathi
Hu ae duniya ni kasmo ne manti nathi
Ke je duniya ni kamo mo vem nathi
Dil todi puchhe mane ke kem chhe
Dil todi puchhe mane ke kem chhe
Bus tari ne tarij rem chhe
Dil todi puchhe mane ke kem chhe
Dil todi puchhe mane ke kem chhe
Bus tari ne tarij rem chhe
Bus tari ne tarij rem chhe
Mari aa duniya ma tu bewafa chhe
Tara mate mot pan nani evi saja chhe
Mari aa duniya ma tu bewafa chhe
Tara mate mot pan nani evi saja chhe
Mathe tu hath rakhi kasmo tu aapto
Dhire dhire ae kasmo ne todto gayo
Suraj ne chand maro khud ne banavto
Tara ni jem tuto tuti re gayo
Haal maro puche chhe jenu ke kem chhe
Haal maro puche chhe jenu ke kem chhe
Bus tari ne tarij rem chhe
Dil todi puchhe mane ke kem chhe
Dil todi puchhe mane ke kem chhe
Bus tari ne tarij rem chhe
Bus tari ne tarij rem chhe
Ha mara rab no aa lage koi lekh chhe
Aene koi sathe kya prem chhe
Dil chori kari dil todi deto
Aeno evo te kevo rem khel chhe
Hashe aeni marji khush aene revade
Rab ne haal maro thodo thodo kevade
Aansu no jaam ahiya khule aam chhe
Aava koi jaam mane thoda thoda levade
bharatlyrics.com
Taro prem lage koi zehar chhe
Prem taro lage koi zehar chhe
Bus tari ne tarij rem chhe
Dil todi puchhe mane ke kem chhe
Dil todi puchhe mane ke kem chhe
Bus tari ne tarij rem chhe
Ho bus tari re tarij rem chhe
