JAGANNATH NAGAR SHETH LYRICS IN GUJARATI: જગન્નાથ નગર શેઠ, This Gujarati Bhajan song is sung by Rakesh Barot & released by Jhankar Music. "JAGANNATH NAGAR SHETH" song was composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Manu Rabari.
જગન્નાથ નગર શેઠ Jagannath Nagar Sheth Lyrics in Gujarati
આવી અષાઢી બીજ આભે ચમકે છે વીજ
આવી અષાઢી બીજ આભે ચમકે છે વીજ
આવી અષાઢી બીજ આભે ચમકે છે વીજ
સોનાના રથડે સજીને શણગાર
સોનાના રથડે સજીને શણગાર
નીકળ્યા નગર શેઠ નગર બજાર
નીકળ્યા જગન્નાથ નગર બજાર
હો ભાઈ અને બેનને સાથે લઈ વ્હાલો
નગરે નીકળ્યા વ્હાલો નંદલાલો
ગલીએ ગલીએ થયો જયકાર
ગલીએ ગલીએ થયો જયકાર
નીકળ્યા નગર શેઠ નગર બજાર
નીકળ્યા જગન્નાથ નગર બજાર
હો ઢોલ નગારા વાગે વાગે શરણાયું
મંગળ ગીત ગાવે હળી મળી બાયું
રૂપકડા રથડે કરીને સવારી
નજર ફેરવી નજર જોવે ગિરધારી
ભારતલીરીક્સ.કોમ
મામાને મળવા ભાણેજ પધાર્યા
હૈયે સૌના આજ હરખ વધાર્યા
મનુ કે ગલીએ ગલીએ જયકાર
મનુ કે ગલીએ ગલીએ જયકાર
નીકળ્યા નગર શેઠ નગર બજાર
નીકળ્યા જગન્નાથ નગર બજાર
નીકળ્યા નગર શેઠ નગર બજાર
Jagannath Nagar Sheth Lyrics
Aavi ashadhi beej aabhe chamake che veej
Aavi ashadhi beej aabhe chamake che veej
Aavi ashadhi beej aabhe chamake che veej
Sona na rathde saji ne sangar
Sona na rathde saji ne sangar
Nikdya nagar sheth nagar bajar
Nikdya jagannath nagar bajar
Ho bhai ane ben ne sathe lai valo
Nagare nikdya valo nandlalo
Galoae galiae thayo jay kar
Galoae galiae thayo jay kar
Nikdya nagar sheth nagar bajar
Nikdya jagannath nagar bajar
Ho dhol nagara vage vage sarnayu
Mangal geet gave hadi madi bayu
Rupkada rathde karine sawari
Nazar fervi nazar jove girdhari
Mama ne madva bhanej padhrya
Haiye sauna aaj harkh vadharya
Manu ke ghaliye ghaliye jaykar
Manu ke ghaliye ghaliye jaykar
bharatlyrics.com
Nikdya nagar sheth nagar bajar
Nikdya jagannath nagar bajar
Nikdya nagar sheth nagar bajar
