રાજી રેજે | RAJI REJE LYRICS IN GUJARATI: The song is sung by Gopal Bharwad under T-Series Gujarati label. "RAJI REJE" Gujarati song was composed by Shashi Kapadiya, with lyrics written by Darshan Bazigar. The music video of this Sad song stars Karan Rajveer and Kinjal Patel.
રાજી રેજે Raji Reje Lyrics in Gujarati
હો તું રાજી રેજે ભલે મારુ દિલ તોડીને
અરે તું રાજી રેજે ભલે મારુ દિલ તોડીને
તુ રાજી રેજે ભલે મારુ દિલ તોડીને
હુ જઈ રહ્યો છુ આજ તારુ ગોમ છોડીને
હે જાનુ જઈ રહ્યો છુ આજ તારુ ગોમ છોડીને
હુ ફરી નઈ મળું તારા ગોમ ની ગલીયોમા
મળવું હોય તો આવજે છેલ્લી ઘડીયોમા
હો તુ ખુશ રેજે ભલે મારુ દિલ તોડીને
તુ ખુશ રેજે ભલે મારુ દિલ તોડીને
હુ જઈ રહ્યો છુ દિલ નુ નગર ખાલી કરીને
હે જાનુ જઈ રહ્યો છુ પ્રેમનુ નગર ખાલી કરીને
હો તુ કરે નફરત હુ કરુ તને પ્રેમ
કોણ તને કરસે પાગલ પ્રેમ મારી જેમ
હો સબંધ તોડીને તને સુખ નાયી મળે
આવો પ્રેમી સાત જનમ નઈ મળે
હો જીવનમા કદી ના પ્રેમ કરતી
કોય ની જિંદગી ના બરબાદ કરતી
હો તુ જીવી લેજે સપના મારા રાખ માં રોડીને
તુ જીવ લેજે સપના મારા રાખ માં રોડીને
હુ જઈ રહ્યો છુ પ્રેમનુ નગર ખાલી કરીને
તે જાનુ જઈ રહ્યો છુ આજ થી પ્રેમ નુ નામ ભુલીને
હો પ્રેમ ના નેહાકા તને મારા લાગશે
તને તારા પોતાના દુશ્મન લાગશે
હો યાદ નઈ કરું ફરિયાદ નઈ કરું
જીંદગી મારી બરબાદ નઈ કરું
હુ જીવ કે મરુ તને ફરક નઈ પડે
દુવા છે દિલ થી મારી જરુર નઈ પડે
હો તુ ખુશ રેજે ભલે મારુ દિલ તોડીને
તુ ખુશ રેજે ભલે મારુ દિલ તોડીને
હુ જઈ રહ્યો છુ દિલ નુ નગર ખાલી કરીને
હે જાનુ જઈ રહ્યો છુ પ્રેમ નુ નગર ખાલી કરીને
Raji Reje Lyrics
Ho tu raji reje bhale maru dil todine
Are tu raji reje bhale maru dil todine
Tu raji reje bhale maru dil todine
Hu jayi rahyo chu aaje taru gom chhodine
He janu jayi rahyo chu aaje taru gom chhodine
Hu fari nayi malu tara gom ni galiyoma
Malvu hoy to aavje chelli ghadiyoma
Ho tu khush reje bhale maru dil todine
Tu khush reje bhale maru dil todine
Hu jayi rahyo chu dil nu nagar khali karine
He janu jayi rahyo chu premnu nagar khali karine
Ho tu kare nafrat hu karu tane prem
Kon tane karshe pagal prem mari jem
Ho sabandh todine tane sukh nayi male
Aavo premi saat janam nayi male
Ho jivanma kadi na prem karti
Koyi ni zindgi na barbad karti
Ho tu jivi leje sapna mara rakhma roline
Tu jivi leje sapna mara rakhma roline
Hu jayi rahyo chu premnu nagar khali karine
He janu jayi rahyo chu aaj thi prem nu naam bhuline
Ho prem na nehaka tane mara lagshe
Tane tara potana dushman lagshe
Ho yaad nayi karu fariyad nayi karu
Zindgi mari barbad nayi karu
Hu jivu ke maru tane farak nayi pade
Duva che dil thi mari jarur nayi pade
Ho tu khush reje bhale maru dil todine
Tu khush reje bhale maru dil todine
Hu jayi rahyo chu dil nu nagar khali karine
He janu jayi rahyo chu prem nu nagar khali karine