અંબા માવડી રે Amba Mavadi Re Lyrics - Aishwarya Majmudar, Darshan Budheliya

અંબા માવડી રે | AMBA MAVADI RE LYRICS IN GUJARATI: The song is sung by Aishwarya Majmudar and Darshan Budheliya under Jhankar Music label. "AMBA MAVADI RE" Gujarati song was composed by DJ Kwid and Gaurav Dhola, with lyrics written by Jashwant Gangani. The music video of this Tran Tali (3 Tali) song stars Nirzari Kakkad.

અંબા માવડી રે Amba Mavadi Re in Gujarati

હે અંબા માવડી રે ​​તારો ગરબો ઝાકમ ઝોળ
અંબા માવડી રે ​​તારો ગરબો ઝાકમ ઝોળ
દાંડિયાની રમઝટ વાગી શરણાઈ ને ઢોલ
દાંડિયાની રમઝટ વાગી શરણાઈ ને ઢોલ
અંબા માવડી રે ​​તારો ગરબો ઝાકમ ઝોળ
અંબા માવડી રે ​​તારો ગરબો ઝાકમ ઝોળ

હે તારા ગરબે શંખલપુર થી બહુચર રમવા આવે
બહુચર રમવા આવે
રૂમઝુમ કરતી ભેળી જોગણીયો ને લાવે
જોગણીયો ને લાવે
ડમ ડમ ડમરુ વાગે હૈયું થાય હાલકડોળ
ડમ ડમ ડમરુ વાગે હૈયું થાય હાલકડોળ
અંબા માવડી હા
અંબા માવડી રે ​​તારો ગરબો ઝાકમ ઝોળ
અંબા માવડી રે ​​તારો ગરબો ઝાકમ ઝોળ

કે તારા ગરબે પાવાગઢ થી કાળકા રમવા આવે
કાળકા રમવા આવે
ત્રણે લોક ના દેવો જોવા આવ્યા તારા દ્વારે
આવ્યા તારા દ્વારે
નવે ખંડ માં માડી તારો મહિમા છે અણમોલ
નવે ખંડ માં માડી તારો મહિમા છે અણમોલ
અંબા માવડી હા
અંબા માવડી રે ​​તારો ગરબો ઝાકમ ઝોળ
અંબા માવડી રે ​​તારો ગરબો ઝાકમ ઝોળ

કે તારા ગરબે ભગુડા વાળી મોગલ રમવા આવે
મોગલ રમવા આવે
ખમ્મા ખમ્મા ના થાય હોકારા પળ માં દુખડા ભાગે
પળ મા દુખડા ભાગે
બાલુડા ની વાળે ચડતી કાયમ જીવતી બોલ
બાલુડા ની વાલે ચડતી કયામ જીવતી બોલ
અંબા માવડી
અંબા માવડી રે ​​તારો ગરબો ઝાકમ ઝોળ
અંબા માવડી રે ​​તારો ગરબો ઝાકમ ઝોળ

હે શીરે ગરબા શોભે રંણઝણ પગ માં રણકે ઘુઘલડી
હો એવા મન ગમતા શંણગારે ગરબે રમતી માવલડી
હે જગમગ ગરબા જળહળતા ને રૂડી લાગે રાતલડી
હે થઈ ને મયુરી મનડા નાચે તાતા થઈ થઈ નર નારી
રે જી રે
તાતા થઈ થઈ નર નારી રે જી રે તાતા થઈ થઈ નર નારી

Amba Mavadi Re Lyrics

He amba mavadi re taro garbo zakamzol
Amba mavadi re taro garbo zakamzol
Dandiyani ramzat vagi sharnai ne dhol
Dandiyani ramzat vagi sharnai ne dhol
Amba mavadi re taro garbo zakamzol
Amba mavadi re taro garbo zakamzol

He tara garbe shankhalpur thi bahuchar ramva aave
Bahuchar ramva aave
Rumzum karti bheli joganio ne lave
Joganio ne lave
Dam dam damru vage haiyu thaye halakdol
Dam dam damru vage haiyu thaye halakdol
Amba mavadi ha
Amba mavadi re taro garbo zakamzol
Amba mavadi re taro garbo zakamzol

Ke tara garbe pavagadh thi kalka ramva aave
Kalka ramva aave
Tane lok na loko jova aavya tara dware
Aavya tara dware
Nave khand ma madi taro mahima chhe anmol
Nave khand ma madi taro mahima chhe anmol
Amba mavadi ha
Amba mavadi re taro garbo zakamzol
Amba mavadi re taro garbo zakamzol

Ke tara garbe bhaguda vali mogal ramava aave
Mogal ramava aave
Khamma khamma na thay hokara pal ma dukhda bhage
Pal ma dukhda bhage
Baluda ni vale chadati kayam jivati bol
Baluda ni vale chadati kayam jivati bol
Amba mavadi
Amba mavadi re taro garbo zakamzol
Amba mavadi re taro garbo zakamzol

He shire garba shome ranzan pag ma ranake ghughladi
Ho aeva mangamata shangare garbe ramati mavaladi
He jagmag garba jalhalta ne rudi lage ratladi
He thai ne mayuri manda nache tata thai thai nar nari
Re ji re
Tata thai thai nar nari re ji re tata thai thai nar nari

Amba Mavadi Re Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Amba Mavadi Re is from the Jhankar Music.

The song Amba Mavadi Re was sung by Aishwarya Majmudar and Darshan Budheliya.

The music for Amba Mavadi Re was composed by Dj Kwid, Gaurav Dhola.

The lyrics for Amba Mavadi Re were written by Jashwant Gangani.

The music director for Amba Mavadi Re is DJ Kwid, Gaurav Dhola.

The song Amba Mavadi Re was released under the Jhankar Music.

The genre of the song Amba Mavadi Re is Tran Tali (3 Tali).