DIL TODI SENA RUNGA ROVE LYRICS IN GUJARATI: Dil Todi Sena Runga Rove (દિલ તોડી સેના રુંગા રોવે) is a Gujarati Sad song, voiced by Dinesh Thakor from Jhankar Music. The song is composed by Ajay Vagheshwari, with lyrics written by Sovanji Thakor, Babul Patel and Bhagvan Ravat. The music video of the song features Dinesh Thakor, Krishna Thakor and Namrata Solanki.
દિલ તોડી સેના રુંગા રોવે Dil Todi Sena Runga Rove Lyrics in Gujarati
હે મારુ દિલ તોડી ને સેના રુંગા રોવે
હે મારુ દિલ તોડી ને સેના રુંગા રોવે
હે કોણ હાચુ ને કોણ ખોટુ મારો રામ જોણે
હે મારા દલ ને દિધા એવા ઘા
જારે જુઠી બેવફા તુ જા
મને ગોમ છોડાવી સેના રૂંગા રોવે
અરે રે મારુ દિલ તોડી ને સેના રુંગા રોવે
હો ચકા બકા કઈ ને બહુ લાડ રે લડાવતા
નતી ખબર કે પ્રેમ જાળ મા ફસાવશો
હો હો મારી મારી કઈ ને અમે તારા પર મરતા
ઉઘાડે પગે ડેરે ડેરે દિવા ભરતા
હે મને પરણવાની પેલા પાડી હા
જારે જુઠી બેવફા તુ જા
મારુ હગપણ તોડાવી સેના રૂંગા રોવે
હે મારુ દિલ તોડી ને સેના રુંગા રોવે
હો બંગલા ગાડી ભાળી અમને તરછોડ્યા
ખોટા દલાશા આપી ખોટા ખેલ ખેલ્યા
હો હો લખણે પુરા પિયર પાસા ઘેર આયા
મને છેતર્યો તમે હાહરીયે ના માયો
હે મારી દુનિયા થી દૂર થઈ જા
જારે જુઠી બેવફા તુ જા
મને જીવતે જીવ મારી ચમ રૂંગા રોવે
હે મારુ દિલ તોડી ને સેના રુંગા રોવે
હો મારો પ્રેમ ભુલી ને સેના રુંગા રોવે
Dil Todi Sena Runga Rove Lyrics
He maru dil todi ne sena runga rove
He maru dil todi ne sena runga rove
He kon hachu ne kon khotu maro ram jane
He mara dal ne didha aeva gha
Jare juthi bewafa tu ja
Mane gom chhodavi sena runga rove
Are re maru dil todi ne sena runga rove
Ho chaka baka kai ne bahu laad re ladavta
Nati khabar ke prem jal ma fasavasho
Ho ho ho mari mari kai ne ame tara par marata
Ughade page dere dere diva bharata
He mane paranvani pela pali ha
Jare re juthi bewafa tu ja
Maru hagpan todavi sena runga rove
He maru dil todi ne sena runga rove
Ho bangala gadi bhali amane tarchhodya
Khota dalasha aapi khota khel khelya
Ho ho lakhne pura piyar pasa gher aaya
Mane chhetriyo tame hahriye na mayo
He mari duniya thi dur thai ja
Jare juthi bewafa tu ja
Mane jivate jiv mari cham runga rove
He maru dil todi ne sena runga rove
Ho maro prem bhuli ne sena runga rove