O ROOP NI RONI CHIYA GOMNA LYRICS IN GUJARATI: ઓ રૂપ ની રોણી ચિયા ગોમના, The song is sung by Rakesh Barot and released by Jhankar Music label. "O ROOP NI RONI CHIYA GOMNA" is a Gujarati Masti song, composed by Rahul Nadiya and Ravi Nagar, with lyrics written by Aarav Kathi. The music video of this song is picturised on Rakesh Barot, Ridhi Tailor and Sidhi Shah.
ઓ રૂપ ની રોણી ચિયા ગોમના O Roop Ni Roni Chiya Gomna Lyrics in Gujarati
હે ઘેરો ઘાઘરો ને ચમકદાર ચોળી
હે ઘેરો ઘાઘરો ને ચમકદાર ચોળી
માથે ઓઢણી સે ધોળી
આ રૂપ ના રોણી ચિયા ગોમના
હે એના લમણે લટકે લટ ઓટિયાળી
ભાન ભૂલ્યો એને ભાળી આ રૂપાળી સે ચિયા ગોમના
હો વ્હાઇટ વ્હાઇટ ચેહરો ને માથે લાલ બિંદી
સિમ્પલ સ્માઇલ જોર લાગે સે આ બંદી
હો વ્હાઇટ વ્હાઇટ ચેહરો ને માથે લાલ બિંદી
સિમ્પલ સ્માઇલ જોર લાગે સે આ બંદી
હે એના હાથ માં સે એપલ નો ફોન
પાકુ કરવુ સે આ કોણ આ મેમાન સે ચિયા ગોમના
આ રૂપ ની રોણી ચિયા ગોમના
હો નોનુ મોઢુ ને નાની નથણી પેરી નાકે
નક્કી આ મેમાન મારા મલક ના લાગે
હો હો દુપટો આડો કરી ડોઢી નજરુ નાખે
સરમાળ સરમીલી છોડી છોનુ છોનુ તાકે
હો ગોરા ગોરા ગાલ ઉપર ઝુલ્ફો નો છાયો
ભર બપોરે મને ચાંદલો દેખાયો
હો ગોરા ગોરા ગાલ ઉપર ઝુલ્ફો નો છાયો
ભર બપોરે મને ચાંદલો દેખાયો
હે આજે શેરી માં ઉતરી જોણે પરી
એને જોઈ આંખ ઠરી આ સુંદરી સે ચિયા ગોમના
આ રૂપ ની રોણી ચિયા ગોમના
આ મેમાન ચિયા ગોમના
ભારતલીરીક્સ.કોમ
હો હો બોલી બોલે દેશી હાવ સાદી અને સિમ્પલ
હસતી હારી લાગે બન્ને ગાલે પડે ડિમ્પલ
હો હો ખભે રાખી પર્સે આમથી તેંમ મારે ઓટા
મોઢું મઇડી મઇડી આઈફોન માં પાડે ફોટા
હો આખી મહેફિલ માં એ એકજ રૂપાળી
ગાર્ડન ગાર્ડન થઈ જયુ દિલ એને ભાળી
હો આખી મહેફિલ માં એ એકજ રૂપાળી
ગાર્ડન ગાર્ડન થઈ જયુ દિલ એને ભાળી
હે ઘેરો ઘાઘરો ને ચમકદાર ચોળી માથે ઓઢણી સે ધોળી
આ રૂપ ના રોણી ચિયા ગોમના
આ રૂપ ના રોણી ચિયા ગોમના
આ રૂપ ના રોણી ચિયા ગોમના
O Roop Ni Roni Chiya Gomna Lyrics
He ghero ghaghro ne chamkdar choli
He ghero ghaghro ne chamkdar choli
Mathe odhani se dholi
Aa roop na roni chiya gomna
He ena lamne latke lat otiyali
Bhaan bhulyo ene bhali aa rupadi se chiya gomna
Ho white white chehro ne mathe lal bindi
Simple smile jor lage se aa bandi
Ho white white chehro ne mathe lal bindi
Simple smile jor lage se aa bandi
He ena hath ma se apple no phone
Paku karvu se aa kon aa meman se chiya gomna
Aa roop ni roni chiya gomna
Ho nonu modhu ne nani nathani peri nake
Nakki aa meman mara malak na lage
Ho ho dupato aado kari dodhi najaru nakhe
Sarmad sarmili chodi chonu chonu take
Ho gora gora gaal upar zulfo no chayo
Bhar bapore mane chandlo dekhayo
Ho gora gora gaal upar zulfo no chayo
Bhar bapore mane chandlo dekhayo
He aaje seri ma utari jone pari
Ene joi aankh thari aa sundari se chiya gomna
Aa roop ni roni chiya gomna
Aa meman chiya gomna
Ho ho boli bole desi hav sadi ane simple
Hasti hari lage bane gale pade dimple
Ho ho khabhe rakhi purse aamthi tem mare ota
Modhu maidi maidi iphone ma pade phota
Ho aakhi mahefil ma ae ekaj rupali
Garden garden thai jyu dil ene bhali
Ho aakhi mahefil ma ae ekaj rupali
Garden garden thai jyu dil ene bhali
bharatlyrics.com
He ghero ghagharo ne chamkdar choli mathe odhani se dholi
Aa roop na roni chiya gomna
Aa roop na roni chiya gomna
Aa roop na roni chiya gomna