રોતા ના આવડતું હોય તો પ્રેમ માં પડાય Rota Na Aavadtu Hoy To Premma Paday Lyrics - Janu Solanki

ROTA NA AAVADTU HOY TO PREMMA PADAY LYRICS IN GUJARATI: રોતા ના આવડતું હોય તો પ્રેમ માં પડાય, The song is sung by Janu Solanki and released by Jhankar Music label. "ROTA NA AAVADTU HOY TO PREMMA PADAY" is a Gujarati Sad song, composed by Vijay Dabhi, with lyrics written by Naresh Thakor. The music video of this song is picturised on Pinky Makwana and Vishal Bobriya.

રોતા ના આવડતું હોય તો પ્રેમ માં પડાય Rota Na Aavadtu Hoy To Premma Paday in Gujarati

હો મતલબી આ દુનિયા ના લવમાં ના પડાય
હો મતલબી આ દુનિયા ના લવમાં ના પડાય
મતલબી આ દુનિયા ના લવમાં ના પડાય

રોતા ના આવડતું હોય તો પ્રેમ માં પડાય
હો રાત ના એ ખોટા ઉજાગરાવો થાય
રાત ના એ ખોટા ઉજાગરાવો થાય
રોતા ના આવડતું હોય તો પ્રેમ માં પડાય

હો ગરજ પતી જાય ત્યારે પ્રીત પુરી થાય
ઠેસ પહોંચે દિલ ને દોષ કોને કેવાય
હો હાથે કરી હૈયુ ના પ્રેમમાં બળાય
હાથે કરી હૈયુ ના પ્રેમમાં બળાય
રોતા ના આવડતું હોય તો પ્રેમ માં પડાય
હે રોતા ના આવડતું હોય તો પ્રેમ માં પડાય

હો આખો દાડો આવે બસ પ્રેમ ના વિચારો
ગમે ત્યારે આવે નેચુ તાકવાનો વારો
હો ચિંતામો ને ચિંતામો શરીર હુકઈ જાય
છેલ્લે સરવાળે પ્રેમ આપડો ના થાય

હો ખાલી ખોટા દિલ ને શુ લેવા દુખાડવા
હાથે કરી હાથ વાઢી કાળજા કેમ બાળવા
હો મતલબી આ દુનિયા ના લવમાં ના પડાય
મતલબી આ દુનિયા ના લવમાં ના પડાય
રોતા ના આવડતું હોય તો પ્રેમ માં પડાય
હો રોતા ના આવડતું હોય તો પ્રેમ માં પડાય

હો પ્રેમ માં તો જીંદગી ના થઈ જાય કોકરા
પ્રેમ તરછોડે ત્યારે ઘાવ વાગે આકરા
હો મારુ કેવુ મોનો તો પ્રેમ માં ના પડવુ
હસ્તી ખેલતી જીંદગી ને શુ લેવા નડવું

હો જીંદગી મળી છે તો જલશા કરીલો
પતંગિયા ની જેમ તમે દુનિયા ફરીલો
હો મતલબી આ દુનિયા ના લવમાં ના પડાય
મતલબી આ દુનિયા ના લવમાં ના પડાય
રોતા ના આવડતું હોય તો પ્રેમ માં પડાય
હો રોતા ના આવડતું હોય તો પ્રેમ માં પડાય

Rota Na Aavadtu Hoy To Premma Paday Lyrics

Ho matlabi aa duniya na lovema na paday
Ho matlabi aa duniya na lovema na paday
Matlabi aa duniya na lovema na paday

Rota na aavadtu hoy to premma paday
Ho raat na ae khota ujagaravo thay
Raat na ae khota ujagaravo thay
Rota na aavadtu hoy to premma paday

Ho garaj pati jay tyare prit puri thay
Thes pohche dil ne dosh kone kevay
Ho hathe kari haiyu na premma balay
Hathe kari haiyu na premma balay
Rota na aavadtu hoy to premma paday
He rota na aavadtu hoy to premma paday

Ho aakho dado aave bus prem na vicharo
Game tyare aave nechu takvano varo
Ho chintamo ne chintamo sharir hukai jay
Chhele sarvale prem aapdo na thay

Ho khali khota dil ne shu leva dhukhadva
Hathe kari hath vadhi kalja kem balva
Ho matlabi aa duniya na lovema na paday
Matlabi aa duniya na lovema na paday
Rota na aavadtu hoy to premma paday
Ho rota na aavadtu hoy to premma paday

Ho premma to zindagi na thai jay kokara
Prem tarchode tyare ghaav vage aakra
Ho maru kevu mono to prem ma na padvu
Hasti khelti zindagi ne shu leva nadvu

Ho zindagi mali che to jalsha karilo
Patangiya ni jem tame duniya farilo
Ho matlabi aa duniya na lovema na paday
Matlabi aa diniya na lovema na paday
Rota na aavadtu hoy to premma paday
Ho rota na aavadtu hoy to premma paday

Rota Na Aavadtu Hoy To Premma Paday Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Rota Na Aavadtu Hoy To Premma Paday is from the Jhankar Music.

The song Rota Na Aavadtu Hoy To Premma Paday was sung by Janu Solanki.

The music for Rota Na Aavadtu Hoy To Premma Paday was composed by Vijay Dabhi.

The lyrics for Rota Na Aavadtu Hoy To Premma Paday were written by Naresh Thakor.

The music director for Rota Na Aavadtu Hoy To Premma Paday is Vijay Dabhi.

The song Rota Na Aavadtu Hoy To Premma Paday was released under the Jhankar Music.

The genre of the song Rota Na Aavadtu Hoy To Premma Paday is Sad.