DHANDHO KARI PAN LAIYE DHANDHE LAGADI PAN DAIYE LYRICS IN GUJARATI: ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે, The song is sung by Hansha Bharwad and released by Jhankar Music label. "DHANDHO KARI PAN LAIYE DHANDHE LAGADI PAN DAIYE" is a Gujarati Proud song, composed by Shashi Kapadiya, with lyrics written by Harjit Panesar. The music video of this song is picturised on Sushil Shah, Jayant Shah, Vishnu Vanzara, Ilesh Raval, Sanjay Raval, Pratik, Jayesh, Umesh and Ritesh.
ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે Dhandho Kari Pan Laiye Dhandhe Lagadi Pan Daiye Lyrics in Gujarati
હો દિલ ના દિલાવર મન ના રાજા અમે રે ગુજરાતી
ચારે કોર ચોફેર અમારી ચર્ચા ઓ રે થાતી થાતી
દિલ ના દિલાવર મન ના રાજા અમે રે ગુજરાતી
મોજીલા મસ્તીલા અમે ગુજ્જુ ગુજરાતી
હા અમે છાતી રાખી આડી બેટિંગ મોટી રમિયે
હા અમે છાતી રાખી આડી બેટિંગ મોટી રમિયે
અમે ભાયડા ભયંકર ગુજરાતી કેવઇયે
ધંધો કરી પણ લઈએ ધંધે લગાડી પણ દઈયે
ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે
હે ઉડતા બાઝ ને આકાશ થી પાડી રે દઇયે
અમે ગમે એની સાઈડ વાલા કાપી રે લઇયે
ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે
હો જે કરે અમારા કાળા એના બગાડી જાય દાડા
ખબર પડી જાય એને આયા ગુજરાત સ્ટેટ વાળા
મન નું ધાર્યું રે કરીયે
કે ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે
ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે
હો સિંહ ની સવારી તમને સેલી રે પડશે
પણ અમારી હામે પડવુ તમને ભારી રે પડશે
હો વટ વચન વેર કદી ભૂલતા નથી
બોલ્યા પછી ભાયડા કદી ફરતા નથી
હો એક્કા છિએ અમે આ બાવન પતા ના
ચાલાકી સોબાજી વાયદાગિરી કરતા ના
ભુક્કા કાઢી રે દઇયે
એ ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે
હા ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે
હો સમય ના બગાડીયે ફુલ વ્યસ્ત રહીયે ભઈ
અમારી મસ્તી મા અમે મસ્ત રહીયે ભઈ
હા ખાનદાની મળી અમને વારસા માં ભઈ
લોહી માં ગદ્દારી અમારે કદિયે આવે નઈ
હો દૂધ માં સાકર ની જેમ અમે ભળી જઈયે
જયા જઈયે ત્યા અમે જમાવત કરી દઇયે
માહોલ બનાવી દઈયે એ માહોલ બનાવી દઈયે
માહોલ બગાડી પણ દઈયે
ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે
Dhandho Kari Pan Laiye Dhandhe Lagadi Pan Daiye Lyrics
Ho dil na dilawar man na raja ame re gujarati
Chare kor chofer amari charcha o re thati thati
Dila na dilawar man na raja ame re gujarati
Mojila mastila ame gujju gujarati
Ha ame chhati rakhi aadi beting moti ramiye
Ha ame chhati rakhi aadi beting moti ramiye
Ame bhayda bhaynkar gujarati kevaiye
Dhandho kari pan laiye dhandhe lagadi pan daiye
Dhandho kari pan laiye dhandhe lagadi pan daiye
He udata baaz ne akash thi padi re daiye
Ame game aeni said vala kapi re laiye
Dhandho kari pan laiye dhandhe lagadi pan daiye
Ho je kale amara chala aena bagadi jay dada
Khabar padi jay aene aaya gujarati state vala
Mana nu dharyu re kariye
Ke dhandho kari pan laiye dhandhe lagadi pan daiye
Are dhandho kari pan laiye dhandhe lagadi pan daiye
Ho sinh ni savari tamne seli re padashe
Pan amari hame padavu tamane bhari re padshe
Ho vatt vachan ver kadi bhulata nathi
Bolya pachhi bhayada kadi farata nathi
Ho ekka chhiye ame aa bavan patta na
Chalaki sobaji vayadaigiri karta na
Bhukka kadhi re daiye
Ae dhandho kari pan laiye dhandhe lagadi pan daiye
Ha dhandho kari pan laiye dhandhe lagadi pan daiye
Ho time na bagadiye full vyast rahiye bhai
Amari masti ma ame mast rahiye bhai
Ha khandani mali amne varsa ma bhai
Lohi ma gaddari amari kadiye aave nai
Ho dudh ma sakar ni jem ame bhali jaiye
Jaya jaiye tya ame jamavat kari daiye
Mahol banavi daiye ae mahol banavi daiye
Mahol bagadi pan daiye
Dhandho kari pan laiye dhandhe lagadi pan daiye