તુ મને ભુલી જા Tu Mane Bhuli Ja Lyrics - Arjun Thakor

TU MANE BHULI JA LYRICS IN GUJARATI: તુ મને ભુલી જા, This Gujarati Sad song is sung by Arjun Thakor & released by Jhankar Music. "TU MANE BHULI JA" song was composed by Gabbar Thakor and Rajni Prajapati, with lyrics written by Gabbar Thakor. The music video of this track is picturised on Arjun Thakor, Chandan Thakor and Heer Poriya.

તુ મને ભુલી જા Tu Mane Bhuli Ja Lyrics in Gujarati

હો ક્યારે આવશે તુ ક્યારે આવશે
હો ક્યારે આવશે તુ ક્યારે આવશે
ક્યારે આવશે તુ ક્યારે આવશે
હું મરી જઈશ પસે મને રોવા આવશે

હો ક્યારે આવશે તુ ક્યારે આવશે
ક્યારે આવશે યાદ મારી ક્યારે આવશે
હું મરી જઈશ પસે મને રોવા આવશે

હો મારુ દિલ તોડનારી મને એકલો મેલનારી
મારુ દિલ તોડનારી મને એકલો મેલનારી
હો ભુલી જાજે મને ભુલી રે જાજે
ભુલી જાજે રે મને ભુલી રે જાજે
મારા સોગંધ સે મને ભૂલી રે જાજે
હો મારા સોગંધ સે તું મને ભૂલી રે જાજે

તારા સાથ મેં મારી જીંદગી બગાડી
તે ફેરા બિજે ફરી મારી જીંદગી ઉજાડી
મારો મારો કરી મને જીવતે મારી ગઈ
મુજ ગરીબ ને છોડી પારકાની થઈ ગઈ

હો મને ખાવાનું પૂછનારી મારો હારો કરનારી
મને અકલો મેલનારી થઈ બીજાની ઘરવાળી
હો સુખી રેજે તું સુખી રે રેજે
સુખી રેજે તું સુખી રે રેજે
તારા સાસરીયે તું ખુશ રેજે
હો તારા સાસરીયે બહુ ખુશ રેજે

વાટ જોજે એવુ કઈને સાસરે ગઇતી
એના પછી મેતો એને કદિયે ના જોઇતી
નવી નવી નવ દાડા મને યાદ બહુ આઇતી
ભુલ મારી હતી એને મેં જીંદગી માનીતી

હે ખોટા વાયદા કરનારી જુઠા સોગંધો ખાનારી
ખોટા વાયદા કરનારી જુઠા સોગંધો ખાનારી

હો ના આવતી પાછી ના આવતી
ના આવતી પાછી ના આવતી
તારી જરુર નથી તુ ના આવતી
હો તારા હાહરીએ રેજે ના આવતી

Ho kyare aavshe tu kyare aavshe
Ho kyare aavshe tu kyare aavshe
Kyare aavshe tu kyare aavshe
Hu mari jaish pase mane rova aavshe

Ho kyare aavshe re tu kyare aavshe
Kyare aavshe yaad mari kyare aavshe
Hu mari jaish pase mane rova aavshe

Ho maru dil todnari mane ekalo melnari
Maru dil todnari mane ekalo melnari
Ho bhuli jaje mane bhuli re jaje
Bhuli jaje re mane bhuli re jaje
Mara sogandh se tu mane bhuli jaje
Ho mara sogandh se tu mane bhuli re jaje

Tara mate me mari jindagi bagadi
Te fera bije fari mari jindagi ujadi
Maro maro kari mane jivate mari gai
Muj garib ne chhodi parkani thai gai

Ho mane khavanu puchhnari maro haro karnari
Mane ekalo melnari thai bijani gharvali
Ho sukhi re reje tu sukhi re reje
Sukhi reje tu sukhi re reje
Tara sasriye tu khush reje
Ho tara sasriye bahu tu khush reje

Vatt joje aevu kai sasre gaiti
Aena pasi meto aene kadiye na joiti
Navi navi nav dada mane yaad bahu aaiti
Bhul mari hati aene me jindagi maniti

He khota vayada karnari jutha sogandho khanari
Khota vayada karnari jutha sogandho khanari

Ho na aavati pasi na aavati
Na aavati pasi na aavati
Tari jarur nathi tu na aavati
Ho tara hahriye reje na aavati

Tu Mane Bhuli Ja Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Tu Mane Bhuli Ja is from the Jhankar Music.

The song Tu Mane Bhuli Ja was sung by Arjun Thakor.

The music for Tu Mane Bhuli Ja was composed by Gabbar Thakor, Rajni Prajapati.

The lyrics for Tu Mane Bhuli Ja were written by Gabbar Thakor.

The music director for Tu Mane Bhuli Ja is Gabbar Thakor, Rajni Prajapati.

The song Tu Mane Bhuli Ja was released under the Jhankar Music.

The genre of the song Tu Mane Bhuli Ja is Sad.