નઈ મળે ચોય દુનિયા મા તને પ્યાર આવો Nai Male Choy Duniya Ma Tane Pyar Aavo Lyrics - Janu Solanki

નઈ મળે ચોય દુનિયા મા તને પ્યાર આવો | NAI MALE CHOY DUNIYA MA TANE PYAR AAVO LYRICS IN GUJARATI: The song is sung by Janu Solanki under Jhankar Music label. "NAI MALE CHOY DUNIYA MA TANE PYAR AAVO" Gujarati song was composed by Shashi Kapadiya, with lyrics written by Darshan Baazigar. The music video of this Sad song stars Ravi Om Prakash Rao, Zeel Joshi and Nidhi Patel.

નઈ મળે ચોય દુનિયા મા તને પ્યાર આવો Nai Male Choy Duniya Ma Tane Pyar Aavo Lyrics in Gujarati

હો તારા દિલ ને પૂછી લેજે
હો તારા દિલ ને પૂછી લેજે
કેવો હતો પ્યાર મારો
દિલ ને પૂછી લેજે
કેવો હતો પ્યાર મારો

નઈ મળે ચોય દુનિયા મા તને પ્યાર આવો
નઈ મળે ચોય દુનિયા મા તને પ્યાર આવો

હો મતલબ હતો ત્યા સુધિ મારુ રાખ્યું
જીવ હતા એક તોય દિલ તોડી નાખ્યું

હો..

દિલ ને પૂછી લેજે ક્યા હતો સ્વાર્થ મારો
દિલ ને પૂછી લેજે ક્યા હતો સ્વાર્થ મારો

નઈ મળે ચોય દુનિયા મા તને પ્યાર આવો
હો નઈ મળે ચોય દુનિયા મા તને પ્યાર આવો

હો કિસ્મત હોય ના તો મળતું નથી
કોઈ આ દિલ ને સમજતું નથી

હો મજબુરી નુ નામ દઈ મજાક બનાઈ
તમે મારા પ્રેમ ની હરાજી બોલાઈ
હો દિલના થયા ટુકડા ને સપના રોડાયા
અમે તારા પ્રેમ માં દર દર ભટકાયા

હો તારા દિલ ને પૂછી લેજે
કેવો હતો પ્યાર મારો
દિલ ને પૂછી લેજે
કેવો હતો પ્યાર મારો

નઈ મળે ચોય દુનિયા મા તને પ્યાર આવો
હો નઈ મળે ચોય દુનિયા મા તને પ્યાર આવો

હો સપના જોયા તા એ પુરા ના થયા
દિલ ના ઓરતા અધુરા રઈ ગયા
હો માન્યા જેને પોતાના એ મારા ના થયા
દિલ ના અરમાનો તુટી રે ગયા

હો મતલબ આ પ્રેમ નો મને ના સમજાવો
જે તમને ગમે તમે એની જોડે જાઓ

હો તારા દિલ ને પૂછી લેજે
કેવો હતો પ્યાર મારો
દિલ ને પૂછી લેજે
કેવો હતો પ્યાર મારો

નઈ મળે ચોય દુનિયા મા તને પ્યાર આવો
હો નઈ મળે ચોય દુનિયા મા તને પ્યાર આવો.

Nai Male Choy Duniya Ma Tane Pyar Aavo Lyrics

Ho tara dil ne puchi leje
Ho tara dil ne puchi leje
Kevo hato pyar maro
Dil ne puchi leje
Kevo hato pyar maro

Nai male choy duniya ma tane pyar aavo
Nai male choy duniya ma tane pyar aavo

Ho matlab hato tya sudhi maru rakhyu
Jeev hata ek toy dil todi nakhyu

Ho..
Dil ne puchi leje kya hato swarth maro
Dil ne puchi leje kya hato swarth maro

Nai male choy duniya ma tane pyar aavo
Ho nai male choy duniya ma tane pyar aavo

Ho kismat hoy na to madtu nathi
Koi aa dil ne samjatu nathi

Ho majburi nu naam dai majak banayi
Tame mara prem ni haraji bolayi
Ho dil na thaya tukda ne sapna rodaya
Ame tara prem ma dar dar bhatkaya

Ho tara dil ne puchi leje
Kevo hato pyar maro
Dil ne puchi leje
Kevo hato pyar maro

Nai male choy duniya ma tane pyar aavo
Ho nai male choy duniya ma tane pyar aavo

Ho sapna joya ta e pura na thaya
Dil na orata adhura rai gaya
Ho manya jene potana e mara na thaya
Dil na armano tuti re gaya

Ho matalab aa prem no mane na samjavo
Je tamne game tame eni jode jao

Ho tara dil ne puchi leje
Kevo hato pyar maro
Dil ne puchi leje
Kevo hato pyar maro

Nai male choy duniya ma tane pyar aavo
Ho nai male choy duniya ma tane pyar aavo.

 

Nai Male Choy Duniya Ma Tane Pyar Aavo Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Nai Male Choy Duniya Ma Tane Pyar Aavo is from the Jhankar Music.

The song Nai Male Choy Duniya Ma Tane Pyar Aavo was sung by Janu Solanki.

The music for Nai Male Choy Duniya Ma Tane Pyar Aavo was composed by Shashi Kapadiya.

The lyrics for Nai Male Choy Duniya Ma Tane Pyar Aavo were written by Darshan Baazigar.

The music director for Nai Male Choy Duniya Ma Tane Pyar Aavo is Shashi Kapadiya.

The song Nai Male Choy Duniya Ma Tane Pyar Aavo was released under the Jhankar Music.

The genre of the song Nai Male Choy Duniya Ma Tane Pyar Aavo is Sad.