બોલે જીણા જીણા મોર Bole Jina Jina Mor Lyrics - Kaushik Bharwad, Tejal Thakor

બોલે જીણા જીણા મોર | BOLE JINA JINA MOR LYRICS IN GUJARATI: The song is sung by Kaushik Bharwad and Tejal Thakor under Jhankar Music label. "BOLE JINA JINA MOR" Gujarati song was composed by Vishal Vagheshwari, with lyrics written by Jashwant Gangani. The music video of this Love song stars Karan Rajveer and Kinjal Patel.

બોલે જીણા જીણા મોર Bole Jina Jina Mor Lyrics in Gujarati

હે મારી ચૂંદલડી માં બોલે રે જીણા જીણા મોર
હે મારી ચૂંદલડી માં બોલે રે જીણા જીણા મોર
હે મારી ચૂંદલડી માં બોલે રે જીણા જીણા મોર

હે હામે મોડવડા રોપાવો કે બોલે જીણા જીણા મોર
હામે મોડવડા રોપાવો કે બોલે જીણા જીણા મોર

હે થોડી ધીરજ હૈયે રાખો રે ચિતડા કેરી ચોર
હે થોડી ધીરજ હૈયે રાખો રે ચિતડા કેરી ચોર
હે તને પરણી ને લઇ જાશુ રે મારા કાળજડાં ની કોર
તને પરણી ને લઇ જાશુ રે મારા કાળજડાં ની કોર

હે મારી ચૂંદલડી માં બોલે રે જીણા જીણા મોર
થોડી ધીરજ હૈયે રાખો રે ચિતડા કેરી ચોર

હે શુરે કરું આ સોળ વર્ષ નું જોબન વઇ વઇ જાતુ
અલ્યા શુરે કરું આ સોળ વર્ષ નું જોબન વઇ વઇ જાતુ
રોક્યું રોકાય ના કોઈને કેવાય ના મન માં કઈ કઈ થાતુ

હે તારા જોબન ને લાડ લડાવું કે મારા કાળજડાં ની કોર
તારા જોબન ને લાડ લડાવું કે મારા કાળજડાં ની કોર
હે મારી ચૂંદલડી માં બોલે રે જીણા જીણા મોર
હે થોડી ધીરજ હૈયે રાખો રે ચિતડા કેરી ચોર

હે તારા તે નામ નું પાટણ શેર નું પટોળું મોંધુ લાવુ
હે તારા તે નામ નું પાટણ શેર નું પટોળું મોંધુ લાવુ
રૂપાળા ઘોડલે તારા તે મોડવે જાનેરી જાન લઇ આવું

ભારતલીરીક્સ.કોમ

હે રૂડા ઉતારા ગમતા દેશુ બોલે જીણા જીણા મોર
રૂડા ઉતારા ગમતા દેશુ બોલે જીણા જીણા મોર
હે થોડી ધીરજ હૈયે રાખો રે ચિતડા કેરી ચોર
હે મારી ચૂંદલડી માં બોલે રે જીણા જીણા મોર

હો મારી ચિતડા કેરી ચોર
હો બોલે જીણા જીણા મોર

Bole Jina Jina Mor Lyrics

He mari chundali ma bole re jina jina mor
He mari chundali ma bole re jina jina mor
He mari chundali ma bole re jina jina mor

bharatlyrics.com

He hame modvada ropavo ke bole jina jina mor
Hame modvada ropavo ke bole jina jina mor

He thodi dhiraj haiye rakho re chitada keri chor
He thodi dhiraj haiye rakho re chitada keri chor
He tane parni ne lai jaasu re mara kadjada ni kor
Tane parni ne lai jaasu re mara kadjada ni kor

He mari chundali ma bole re jina jina mor
Thodi dhiraj haiye rakho re chitada keri chor

He sure karu aa sol varsh nu joban vai vai jatu
Alya sure karu aa sol varsh nu joban vai vai jaatu
Rokyu rokay na koine kevay na mann ma Kai Kai thatu

He tara joban ne laad ladavu ke mara kadjada ni kor
Tara joban ne laad ladavu ke mara kadjada ni kor
He mari chundali ma bole re jina jina mor
He thodi dhiraj haiye rakho re chitada keri chor

He tara te naam nu patan ser nu patodu moghu laavu
He tara te naam nu patan ser nu patodu moghu laavu
Roopala godale tara te modave janeri jaan lai aavu

He rooda utara gamta deshu bole jina jina mor
Rooda utara gamta deshu bole jina jina mor
He thodi dhiraj haiye rakho re chitada keri chor
He mari chundaldi ma bole re jina jina mor

Ho mari chitada keri chor
Ho bole jina jina mor

Bole Jina Jina Mor Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Bole Jina Jina Mor is from the Jhankar Music.

The song Bole Jina Jina Mor was sung by Kaushik Bharwad and Tejal Thakor.

The music for Bole Jina Jina Mor was composed by Vishal Vagheshwari.

The lyrics for Bole Jina Jina Mor were written by Jashwant Gangani.

The music director for Bole Jina Jina Mor is Vishal Vagheshwari.

The song Bole Jina Jina Mor was released under the Jhankar Music.

The genre of the song Bole Jina Jina Mor is Love.