જોરદાર લાગો Jordaar Lago Lyrics - Naresh Thakor

JORDAAR LAGO LYRICS IN GUJARATI: જોરદાર લાગો, This Gujarati Love song is sung by Naresh Thakor & released by Jhankar Music. "JORDAAR LAGO" song was composed by Utpal Barot and Vishal Barot, with lyrics written by Chandu Raval.

જોરદાર લાગો Jordaar Lago Lyrics in Gujarati

હે ચિયા ગોમના મેમાન આયા કે જોરદાર જબ્બર લાગે
હે ચિયા ગોમના મેમાન આયા કે જોરદાર જબ્બર લાગે
હે નથી એમને પેલા ચોય જોયા કે જોરદાર જબ્બર લાગે

કર્યા ગોમ માં અજવાળા એવા શી રૂપાળા
કર્યા ગોમ માં અજવાળા એવા શી રૂપાળા

હે હુંકી વાડીના ફૂલ ખિલાયા કે જોરદાર જબ્બર લાગે
હે હુંકી વાડીના ફૂલ ખિલાયા કે જોરદાર જબ્બર લાગે
કે જોરદાર જબ્બર લાગે

હે અંધારા માં થઇ જ્યું જબરૂ અજવાળું
મેમાન માં લાગે એવું મુખડું રૂપાળું
હો એના માટે બોધ્યું રુદિયામાં રજવાડું
નેંણ નશીલા પણ છે એ શરમાળુ

ભારતલીરીક્સ.કોમ

તૂટ્યા દિલના મારા તાળા હાંભળ જો ઉપર વાળા
તૂટ્યા દિલના મારા તાળા હાંભળ જો ઉપર વાળા

હો એના મારા બોધજો પ્રેમ ના માળા કે જોરદાર જબ્બર લાગે
હો એના મારા બોધજો પ્રેમ ના માળા કે જોરદાર જબ્બર લાગે
હો એના મારા બોધજો પ્રેમ ના માળા કે જોરદાર જબ્બર લાગે

હે મોરવી થઈને કોઈ હંગુ કરાવો
મારા ઘર નું એન પોણી ભરાવો
એના ને મારા ગોળ ધાણા વેચાવો
મેમોન હારે વાત દિલ ની કરાવો

મારે થાવુ વરરાજા વગડાવો બેન્ડવાજા
મારે થાવુ વરરાજા વગડાવો બેન્ડવાજા

હે પ્રેમ ના વાયરા દિલ માં વાયા કે જોરદાર જબ્બર લાગે
હે પ્રેમ ના વાયરા દિલ માં વાયા કે જોરદાર જબ્બર લાગે
હે ચિયા ગોમના મેમાન આયા કે જોરદાર જબ્બર લાગે
હો એના મારા બોધજો પ્રેમ ના માળા કે જોરદાર જબ્બર લાગે

Jordaar Lago Lyrics

He chiya gomna memaan aaya ke jordar jabbar lage
He chiya gomna memaan aaya ke jordar jabbar lage
He nathi emne pela choy joya ke jordar jabbar lage

Karya gom ma ajwada Eva shi rupala
Karya gom ma ajwada Eva shi rupala

bharatlyrics.com

He huki vadi na phool khilaya ke jordar jabbar lage
He huki vadi na phool khilaya ke jordar jabbar lage
Ke jordar jabbar lage

He andhara ma Thai jyu jabaru ajwadu
Memaan ma lage evu mukhdu rupalu
Ho ena mate bodhyu rudiya ma rajwadu
Nen nashila pan che ae sarmalu

Tutya dil na mara tala hambhad jo upar vada
Tutya dil na mara tala hambhad jo upar vada

Ho ena mara bodhjo prem na mala ke jordar jabbar lage
Ho ena mara bodhjo prem na mala ke jordar jabbar lage
Ho ena mara bodhjo prem na mala ke jordar jabbar lage

He moravi thaine koi hagu karavo
Mara ghar nu en poni bharavo
Ena ne mara gol dhana vechavo
Memon hare vaat dil ni karavo

Mare thavu varraja vagdavo bendvaja
Mare thavu varraja vagdavo bendvaja

He prem na vayra dil ma vaya ke jordar jabbar lage
He prem na vayra dil ma vaya ke jordar jabbar lage
He chiya gomna memaan aaya ke jordar jabbar lage
Ho ena mara bodhjo prem na mala ke jordar jabbar lage

Jordaar Lago Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Jordaar Lago is from the Jhankar Music.

The song Jordaar Lago was sung by Naresh Thakor.

The music for Jordaar Lago was composed by Utpal Barot, Vishal Barot.

The lyrics for Jordaar Lago were written by Chandu Raval.

The music director for Jordaar Lago is Utpal Barot, Vishal Barot.

The song Jordaar Lago was released under the Jhankar Music.

The genre of the song Jordaar Lago is Love.