મશ્કરી Mashkari Lyrics - Vinay Nayak

મશ્કરી | MASHKARI LYRICS IN GUJARATI: The song is sung by Vinay Nayak under Jhankar Music label. "MASHKARI" Gujarati song was composed by Jackie Gajjar, with lyrics written by Pankaj Mistry. The music video of this Love song stars Vinay Nayak and Sundha Tripathi.

મશ્કરી Mashkari Lyrics in Gujarati

હા મને હમજી બેઠા ભોળો હશે ગામડાનો છોરો
હા મને હમજી બેઠા ભોળો હશે ગામડાનો છોરો
મને હમજી બેઠા ભોળો હશે ગામડાનો છોરો

બેનપણી હામે જોઈ મારી મશ્કરી ઉડાડી
હા મે જઇને કીધુ હેલો મેડમ ચમ હસો છો
મે જઇને કીધુ હેલો મેડમ ચમ હસો છો
હે આડી નજર કરી મારી વાત એને ટાળી

હે વાત એની બેનપણી જોડે કરી ઈંગ્લિશ માં
તાળી આલી હાથ માંને કીધુ કોક કાનમાં
વાત એની બેનપણી જોડે કરી ઈંગ્લિશ માં
તાળી આલી હાથ માંને કીધુ કોક કાનમાં

હા હુ મનમાં મલકાયો એવુ મનમાં મારા બોલ્યો
મનમાં મલકાયો એવુ મનમાં મારા બોલ્યો
તારા જેવી તો મારા ઘેર છે સતર છે નોકરાણી
હે વાઈફ પણ મારી બ્રાડેડ જીન્સ વાળી

હે એની જાત ને હમજતી હતી રસમિકા
મારો રૂપ જાણે રણવીર એનિમલ માં
હો મોટી છે દાઢી લોબા વાળ મારા
એને લાગ્યુ હસે કોક લોફર બજારના

હે આઈ હેવ બોયફ્રેન્ડ કેવાની કરી તૈયારી
એટલા માં રીંગ એપલમાં મારા વાગી
આઈ હેવ બોયફ્રેન્ડ કેવાની કરી તૈયારી
એટલા માં રીંગ એપલમાં મારા વાગી

હા ફોન હતો અકચુલમાં મારી વાઈફનો
ફોન હતો અકચુલમાં મારી વાઈફનો
હાવ આર યુ બેબી લવ યુ કઈને પણ ઈંગ્લિશ ફાડી
એનો પાવર ઉતારવા મેં પણ ઇગ્નોર મારી

હે હુતો જયોતો ખાલી એટલુ કેવા
સાઈડ માં લઈલો મેડમ તમારુ એક્ટિવા
હે પાર્કિંગ માં થાર મારી આડુ પડ્યુ એક્ટિવા
અડી જશે થાથુ તો પડશે રે લીશોટા

પણ મેડમ તો હમાતા નતા એટીટ્યુડમાં
રેડી નતા કોઈ મારી વાત હોભળવા
મેડમ તો હમાતા નતા એટીટ્યુડમાં
રેડી નતા કોઈ મારી વાત હોભળવા

હા પછી પાછો હુતો આયો ગાડી નો ડોર ખોલ્યો
પછી પાછો હુતો આયો ગાડી માં જઇને બેઠો
હોરન વગાડ્યો થાર નો મેડમ થઇજયા પોણી પોણી
હે જતા જતા લમણો વાળી મસ્ત સ્માલ આલી
પેલા મશ્કરી ઉડાડી જતા જતા લાઈન મારી

Mashkari Lyrics

Ha mane hamji betha bholo hashe gamdano chhoro
Ha mane hamji betha bholo hashe gamdano chhoro
Mane hamji betha bholo hashe gamdano chhoro

Benpani hame joi mari mashkari udadi
Ha me jaine kidhu hello medam cham haso chho
Me jaine kidhu hello medam cham haso chho
He aadi najar kari mari vaat aene tari

He vat aevi benpani jode kari englishma
Tali aapi hath mane kidhu kok kanma
Vat aevi benpani jode kari englishma
Tali aapi hath mane kidhu kok kanma

Ha hu manma malkayo aevu manma mara bolyo
Manma malkayo aevu manma mara bolyo
Tara jevi to mara gher chhe satar chhe nokrani
He waife pan mari branded jins vari

He aeni jat ne hamjati hati rasmika
Maro rup jane ranvir animal ma
Ho moti chhe dadhi lambha val mara
Aene lagu hashe koi lofar bajarna

He i hav boyfrend kevani kari taiyari
Aetla ma ring apple mara vagi
He i hav boyfrend kevani kari taiyari
Aetla ma ring apple mara vagi

Ha phone hato akchulma mari waifeno
Phone hato akchulma mari waifeno
How are you babby love you kai pan english fadi
Aeno power utarva me pan ignor madi

He huto jyoto kahli aetlu keva
Side ma lailo medam tamaru activa
He parking ma thar mari aadu padyu activa
Adi jaje thathu to maru padshe lishota

Pan medam to hamjata nata attitude ma
Redi nata koi mari vat habhalva
Medam to hamjata nata attitude ma
Redi nata koi mari vat habhalva

Ha pachi pachho huto aayo gadi no dor kholyo
Pachhi pachho huto aayo gadi ma jaine betho
Horn vagadyo thar no medam thaijya poni poni
He jaya jata lamno vali mast smale aali
Pela mashkari udadi jata jata lane mari

Mashkari Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download