તારો આશિક મળવા માગે | TARO ASHIK MALVA MAGE LYRICS IN GUJARATI: The song is sung by Dilip Thakor under Jhankar Music label. "TARO ASHIK MALVA MAGE" Gujarati song was composed by Hardik Rathod and Sanjay Thakor, with lyrics written by Raghuvir Barot. The music video of this Sad song stars Bobby Kalpesh and Sudha Tripathi.
તારો આશિક મળવા માગે Taro Ashik Malva Mage Lyrics in Gujarati
હો હવાર થી હાંજ આવી પડવા
હો હવાર થી હાંજ આવી પડવા
ચકુ કેમ ના આવી મને મળવા
હો દોડતો પોહચ્યો ઘરે જોવા
જોઈ આંખડી લાગી મારી રડવા
હો મારી ચકુ નથી આ દુનિયા મા
વાત મનાતી નથી એ હૈયા મા
વાત મનાતી નથી એ હૈયા મા
હો કોક કહો મારી ચકુડી ને જાગે
તારો આશિક મળવા ને માગે માગે રે માગે
કોક કહો મારી ચકુડી ને જાગે
એનો પાગલ મળવા ને માગે
હો આજે હવાર થી હાંજ આવી પડવા
કેમ ના આવી મને મળવા
હો એકલો પડી ગયો માથુ પછાડી રોયો
મોત ના મુખ માં મારી ચકુડી ને જો ખોઈ રહ્યો
હો જોઈ મને ચકુ મારી ગળે આવી મળતી
આજે તો ગોડી બોલાવેલી નથી બોલતી
હો મારે જીવવુ હવે કોના માટે
કેવુ લખાયુ મારા લલાટે
કેવુ લખાયુ મારા લલાટે
હો કોક કહો મારી ચકુડી ને જાગે
એનો પાગલ મળવા ને માગે માગે રે માગે
હો કોક કહો મારી ચકુડી ને જાગે
એનો દિલીપ મળવા ને માગે
હો હવાર થી હાંજ આવી પડવા
કેમ ના આવી એ મને મળવા
હો ઓરે કુદરત તે કર્યું બહુ ખોટુ
માથે આવ્યુ કેવુ દુઃખ મારે મોટો
હો આ ભવ મા તો ચકુ ફરી ના મળાશે
તારા જેવો વાલ ગોડી કોણ મને કરશે
તારા લાડ મને રોજ રે રોવડાવશે
તારા વિના મને કોણ રે ખવડાવશે
તારા વિના મને કોણ રે ખવડાવશે
કોક કહો મારી ચકુડી ને જાગે
તારો દિલીપ મળવા ને માગે માગે રે માગે
હો કીધા વગર ગયા છો આજે
તમે મળશો પાછા હવે ક્યારે
Taro Ashik Malva Mage Lyrics
Ho havar thi hanj aavi padva
Ho havar thi hanj aavi padva
Chaku kem na aavi mane malava
Ho dodto pohchyo ghare jova
Joi aankhadi lagi mari radava
Ho mari chaku nathi aa duniya ma
Vat manati nathi ae haiya ma
Vat manati nathi ae haiya ma
Ho kok kaho mari chakudi ne jage
Taro ashiq malva ne mage mage re mage
Kok kaho mari chakudi ne jage
Aeno pagal malva ne mage
Ho aaje havar thi hanj aai padva
Kem na aavi mane malva
Ho eklo padi gayo mathu pachhadi royo
Mot na mukh ma mari chakudi ne jo khoi rahyo
Ho joi mane chaku mari gale aai malti
Aaje to godi bolaveli nathi bolti
Ho mare have jivvu kona mate
Kevu lakhayu mara lalate
Kevu lakhayu mara lalate
Ho kok kaho mari chakudi ne jage
Aeno pagal malva ne mage mage re mage
Ho kok kaho mari chakudi ne jage
Aeno dilip malava ne mage
Ho havar thi hanj aai padva
Kem na aai ae mane malava
Ho ore kudarat te karyu bahu khotu
Mathe aavyu kevu dukh mare motu
Ho aa bhav ma to chaku fari na malashe
Tara jevo val godi kon mane karshe
Tara lad mane roj re rovdavshe
Tara vina mane kon re khavdavshe
Tara vina mane kon re khavdavshe
Kok kaho mari chakudi ne jage
Taro dilip malava ne mage mage re mage
Ho kidha vagar gaya chho aaje
Tame malsho pachha have kyare