KOI LAI GAYO PARBHARO LYRICS IN GUJARATI: Koi Lai Gayo Parbharo (કોઈ લઇ ગયો પરભારો) is a Gujarati Sad song, voiced by Pankaj Mistry from Jhankar Music. The song is composed by Jackie Gajjar, with lyrics written by Naresh Thakor. The music video of the song features Vicky Thakor and Aarti Suthar.
કોઈ લઇ ગયો પરભારો Koi Lai Gayo Parbharo Lyrics in Gujarati
હો પરણી પિયર ભૂલીને ભૂલી પ્યાર મારો
પરણી પિયર ભૂલીને ભૂલી પ્યાર મારો
વિહરતો નથી મને એના લગન નો દાડો
મારા હાથે હાચવેલી ને કોઈ લઇ ગયો પરભારો
હો મોઢું એનુ જોઈને દિવસ ઉગતો હતો મારો
લગન કરી પ્રેમ ભુલાણો તૂટ્યો સથવારો
મારા હાથે હાચવેલી ને કોઈ લઇ ગયો પરભારો
હો સોમ થી શનિ સાંજ સવાર જોડે મારા હોતી
હસતી જોઈશે નથી મેં જોઈ કદી રોતી
સોમ થી શનિ સાંજ સવાર જોડે મારા હોતી
હસતી જોઈશે નથી મેં જોઈ કદી રોતી
હો વિદાઈ ટોણે રોતા જોઈ જીવ બળી ગયો મારો
આંખ માંથી ઓહું પડ્યા કરતો રહ્યો વિચારો
મારા હાથે હાચવેલી ને કોઈ લઇ ગયો પરભારો
મારા હાથે હાચવેલી ને કોઈ લઇ ગયો પરભારો
લાખો લાડ લડાવતો હતી લાડવાઈ
મળતી મને ત્યારે કરતી વાતો ડાઇ
હો મારા ખોળે માથું રાખીને કરતી વાતો
ખવડાઈ ને ખાતી મને હરખ ના હમાતો
હો મને મેલી બીજાનું ભર્યું માથે સિંદૂર
ઉપડ્યા પગ પરણવા એવી શું હશે મજબૂર
મને મેલી બીજાનું ભર્યું માથે સિંદૂર
ઉપડ્યા પગ પરણવા એવી શું હશે મજબૂર
ભારતલીરીક્સ.કોમ
હો રાત કાઢું રોઈ રોઈ જાતો નથી દાડો
દુઃખ ભર્યા દિલ ની હું કોને કરુ વાતો
મારા હાથે હાચવેલી ને કોઈ લઇ ગયો પરભારો
હો મારા હાથે હાચવેલી ને કોઈ લઇ ગયો પરભારો
હો કરતી હતી મને પ્રેમ હતા વિશ્વાસો
હેત ભર્યા હાથે દબાવતી મારુ માથું
હો પિયર ની વાટે જોયુ ના કદી પાછુ
યાદ એની આવે રોકાય ના આંશુ
હો પ્રેમ મારો ભૂલી બની બીજાની ઘરવાળી
પારકા પોણી ભરે મારા જોડે રેવાવાળી
પ્રેમ મારો ભૂલી બની બીજાની ઘરવાળી
પારકા પોણી ભરે મારા જોડે રેવાવાળી
હો પરણી પિયર ભૂલીને ભૂલી પ્યાર મારો
વિહરતો નથી એના લગન નો દાડો
મારા હાથે હાચવેલી ને કોઈ લઇ ગયો પરભારો
હો મારા હાથે હાચવેલી ને કોઈ લઇ ગયો પરભારો
Koi Lai Gayo Parbharo Lyrics
Ho parni piyar bhuline bhuli pyar maro
Parni piyar bhuline bhuli pyar maro
Viharto nathi mane ena lagan no dado
Mara hathe hachveli ne koi lai gayo parbharo
Ho modhu enu joine divas ugto hato maro
Lagan kari prem bhulano tutyo sathvaro
Mara hathe hachveli ne koi lai gayo parbharo
Ho som thi shani saanj savar jode mara hoti
Hasti joise nathi me joi kadi roti
Som thi shani saanj savar jode mara hoti
Hasti joise nathi me joi kadi roti
bharatlyrics.com
Ho vidayi tone rota joi jiv bali gayo maro
Aankh mathi onhu padya karto rahyo vicharo
Mara hathe hachveli ne koi lai gayo parbharo
Mara hathe hachveli ne koi lai gayo parbharo
Lakho laad ladavto hati ladvayi
Madti mane tyare karti vato daai
Ho mara khode mathu rakhine karti vato
Khavdai ne khati mane harakh na hamato
Ho mane meli bijanu bharyu mathe sindoor
Updya pag parnva evi shu hase majboor
Mane meli bijanu bharyu mathe sindoor
Updya pag parnva evi shu hase majboor
Ho raat kadhu ROI ROI jaato nathi dado
Dukh bharya dil ni hun kone karu vato
Mara hathe hachveli ne koi lai gayo parbharo
Ho mara hathe hachveli ne koi lai gayo parbharo
Ho karti hati mane prem hata viswaso
Het bharya hathe dabavti maru mathu
Ho piyar ni vaate joyu na kadi pachu
Yaad eni aave rokay na aanshu
Ho prem maro bhuli bani bijani gharwali
Parka poni bhare mara jode revawali
Prem maro bhuli bani bijani gharwali
Parka poni bhare mara jode revawali
Ho parni piyar bhuline bhuli pyar maro
Viharto nathi ena lagan no dado
Mara hathe hachveli ne koi lai gayo parbharo
Ho mara hathe hachveli ne koi lai gayo parbharo
