દુશ્મન થી વધારે પોતાના નડી જાય Dushman Thi Vadhare Potana Nadi Jay Lyrics - Jigar Thakor

દુશ્મન થી વધારે પોતાના નડી જાય | DUSHMAN THI VADHARE POTANA NADI JAY LYRICS IN GUJARATI is recorded by Jigar Thakor from Jhankar Music label. The music of the song is composed by Mahesh Savala and Nitin Solanki, while the lyrics of "Dushman Thi Vadhare Potana Nadi Jay" are penned by Viral Nayta and Vikram Abluva. The music video of the Gujarati track features Jigar Thakor, Sandip Raval, Bharti Sen and Chirag Thakor.

Dushman Thi Vadhare Potana Nadi Jay Lyrics

Dushman thi vadhare potana nadi jay chhe
Ho dushman thi vadhare potana nadi jay chhe
Kadi na rujay aeva var kari jay chhe

Ho dushman thi vadhare potana nadi jay chhe
Kadi na rujay aeva var kari jay chhe

Ho bhul mari aaje ham jay chhe mane
Potani nati manvani tane
Bhul mari aaje ham jay chhe mane
Potani nati manvani tane

Ho aaje hoth ne hasvu pan ankho radi jay chhe
Ho muj thi na sehvay aeva dard dil ma thay chhe
Ho dushman thi vadhare potana nadi jay chhe
Kadi na rujay aeva var kari jay chhe

Ho dav lagadiyo teto mara dalde
Bale maru kalju ne aankhe aanshu pade
Ho samjaya ramkadu tame mara dil ne
Bholo janine mane chhetriyo tame

bharatlyrics.com

Ho samji saki na ae to maro re pyar
Vagar vake todya dilna mara tar
Samji saki na ae to maro re pyar
Vagar vake todya dilna mara tar

Dushman thi vadhare potana nadi jay chhe
Ho kadi na rujay aeva var kari jay chhe

Ho matlabi duniya na matlabi manso
Koi koi na par bharosho na karsho
Ho had thi vadhare jeno rakhyo me vishvas re
Aej muki gaya adhuri dilni aas re

Ho aankh ma aansu dard dil ma chhalkay chhe
Mara dukh dard aene kya samjay chhe
Ho aankh ma aansu dard dil ma chhalkay chhe
Mara dukh dard aene kya samjay chhe

Dushman thi vadhare potana nadi jay chhe
Ho kadi na rujay aeva var kari jay chhe

દુશ્મન થી વધારે પોતાના નડી જાય Lyrics in Gujarati

દુશ્મન થી વધારે પોતાના નડી જાય છે
હો દુશ્મન થી વધારે પોતાના નડી જાય છે
કદી ના રુજાય એવા વાર કરી જાય છે

હો દુશ્મન થી વધારે પોતાના નડી જાય છે
કદી ના રુજાય એવા વાર કરી જાય છે

હો ભુલ મારી આજે હમ જાય છે મને
પોતાની નતી માનવાની તને
ભુલ મારી આજે હમ જાય છે મને
પોતાની નતી માનવાની તને

હો આજે હોઠ ને હસાવુ પણ આંખો રડી જાય છે
હો મુજ થી ના સહેવાય એવા દર્દ દિલ મા થાય છે
હો દુશ્મન થી વધારે પોતાના નડી જાય છે
કદી ના રુજાય એવા વાર કરી જાય છે

હો દવ લગાડીયો તેતો મારા દલડે
બળે મારુ કાળજુ ને આંખે આંશુ પડે
હો સમજયા રમકડુ તમે મારા દિલને
ભોળો જાણીને મને છેતરિયો તમે મને

હો સમજી સકી એ તો મારો રે પ્યાર
વગર વાકે તોડ્યા દિલના મારા તાર
સમજી સકી એ તો મારો રે પ્યાર
વગર વાકે તોડ્યા દિલના મારા તાર

દુશ્મન થી વધારે પોતાના નડી જાય છે
હો કદી ના રુજાય એવા વાર કરી જાય છે

ભારતલીરીક્સ.કોમ

હો મતલબી દુનિયા ના મતલબી માણસો
કોઈ કોઈ ના પર ભરોશો ના કરશો
હો હદ થી વધારે જેનો રાખ્યો મેં વિશ્વાસ રે
એજ મુકી ગયા અધુરી દિલની આસ રે

હો આંખ મા આંસુ દર્દ દિલ મા છલકાય છે
મારા દુઃખ દર્દ એને કયા સમજાય છે
આંખ મા આંસુ દર્દ દિલ મા છલકાય છે
મારા દુઃખ દર્દ એને કયા સમજાય છે

દુશ્મન થી વધારે પોતાના નડી જાય છે
હો કદી ના રુજાય એવા વાર કરી જાય છે

Dushman Thi Vadhare Potana Nadi Jay Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *